NOTICE CONTENT
Public Notice
We, Advocate Mustufa B. Bengali, hereby issue this public notice under the instruction and at the request of our client stating that in the area of Kamod, Ta. Vatva, Dist. Ahmedabad, of survey/block no. 218, an area measuring 7284 sq.m. land is there. From which, Ahmedabad Urban Development Authority's Ring Road planned 1990 sq.m. has been taken into the cut and the remaining area of 5294 sq.m. old agricultural land. This land is included in TP Scheme No. 401/A and is allocated to final plot no. 183 approximately 3319 sq.m. land. The owners (1) Sadhubhai Pashabhai, (2) Natwarbhai Pashabhai, (3) widow Javerben Pashabhai, together have a shared ownership. No other person, financial institution, or bank has any burden or charge on this land nor are there any ongoing claims or disputes. And the owners have requested a certificate proving the clear and marketable right to title from us. Therefore, if anyone has any objections regarding any rights, shares, or clear title certificate, they should inform us in writing with evidence within 7 days from today, failing which it will be assumed that no such rights or shares exist and thereby waived. We will then issue a title clearance certificate. After this, no claims or complaints will be entertained. This is for public notice.
Please take note.
Ahmedabad
Date: 28-05-2024
Mustufa B. Bengali (B.Com., LL.M.)
Mrs. A.M. Bengali (B.A., L.L.B.)
Fiza M. Bengali, (B.A., LL.M.)
Advocates
Office: 330,331, Third Floor,
'Yash Aryan' Vivekanand Chowk,
Gurukul Road, Memnagar, Ahmedabad
Phone: 999 85 333 09
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
અમો એડવોકેટ શ્રી મુસ્તુફાબી. બંગાલ
તે આથી અમારા અસીલની સુચના અને
ફરમાઈશથી આ જાહેર નોટીસ આપ
જણાવીએ છીએ કે, મોજે કમોડ,
તા.વટવા, જી.અમદાવાદનાસર્વે/બ્લોક
નં.૨૧૮ ની ૭૨૮૪ સમ ચો.મી.
જમીન. જેમાંથી અમદાવાદ શહેરી
વિકાસ સત્તા મંડળની ૧૯૯૦ સમ
ચો.મી. (રીંગરોડકપાત) કપાતમાં જતા
બાકી રહેતી ૫૨૯૪ સમ ચો.મી. ખેતી-
ખેતીના હેતુ માટેની જુની શરતની
જમીન. સદર જમીનનો સમાવેશ
ટી.પી.સ્કીમ નં.૪૦૧/અ માં થતાં તેને
ફાળવેલ ફાઈનલ પ્લોટ નં.૧૮૩ ન
આશરે ૩૩૧૯સમચો.મી. જમીન (૧
સાધુભાઈ પશાભાઈ(૨) નટવરભાઈ
પસાભાઈ (૩) જવેરબેન પસાભાઈન
વિધવા તમામ રહે. અમદાવાદનાંની
સહમાલીકી સહકબજા ભોગવટામાં
આવેલી છે. સદરહુ જમીનમાં સદરહુ
જમીન માલીકો સિવાય અત્ય કોઈનો
કોઈપણ જાતનો લાગભાગ, હકક,
હીસ્સો કે કોઈનો કોઈ ગણોત હકક,
ભાડવાત હકક કે ગાડાવટ હકક નથી કે
સદરહુ જમીન ઉપર કોઈ વ્યકિત,
નાણાંકીય સંસ્થા કે બેન્કનો બોજો કે ચાર્જ
નથી કે કોઈ દાવા-દુવી ચાલતા નથી કે
હાલપેન્ડીગ નથી. અને મજકુર જમીનના
રાઈટસ ટાઈટલ કલીયર અને માર્કેટેબલ
હોવાના પ્રમાણપત્રની જમીન માલીકોએ
અમારી પાસે માંગણી કરેલ છે. તેથી
મજકુર જમીનમાં કોઈપણ વ્યકિતનો
કોઈપણ જાતનો લાગભાગ, હકક,
હીસ્સો હોય કે ટાઈટલ કલીયરન્સ
સર્ટીફીકેટ આપવા સામે અન્ય કોઈ
વ્યક્તિનો કોઈપણ જાતનો વાંધો હોય
તો તેની લેખીત જાણ પ્રમાણીત પુરાવા
સાથે (પુરાવા સિવાયના વાંધા ઘ્યાને
લેવામાં આવશે નહીં) અમોને આજથી
દીન-૭માં રજી. એ.ડી. થી કરવી. તેમ
કરવામાં કસર થયેથી મજકુર જમીનમાં
અન્ય કોઈનો કોઈપણ જાતનો હકક,
હીસ્સો નથી અને હોય તો તે જતો (વેવ)
કરેલ છે. તેમ સમજી અમો ટાઈટલ
કલીયરન્સ સર્ટીફીકેટ ઈશ્યુ કરીશું.
ત્યારબાદ કોઈનો વાંધો તકરાર ચાલશે
નહીં. તેની જાહેર નોંધ લેવી.
અમદાવાદ
તા.૨૮-૦૫-૨૦૨૪
મુસ્તુફા બી. બંગાલી
(B.Com., LL.M.)
શ્રીમતી એ. એમ. બંગાલી
(B.A., L.L.B.)
ફીઝા એમ. બંગાલી, (B.A., LL.M.)
ડવોકેટસ
ઓફીસઃ ૩૩૦,૩૩૧, થર્ડ ફલોર,
“યશ એરીયન'' વિવેકાનંદ ચોક,
ગુરવ રોડ, મેમનગર,અમદાવાદ-પર
મો.૯૯૯ ૮૫ ૩૩૩ ૦૯