NOTICE CONTENT
Public Notice
Registration District Ahmedabad, Sub-District Ahmedabad-11 (Aslali)
And in the Taluk of Vatva, at the village of Kamod, within the limits of block number 138a, area 2791 sq. m, which is included in the City Survey Office, Urban Planning, Ahmedabad, ward Kamod (non-agricultural), the City Survey Number N/A138a, area 2791 sq. m, non-agricultural land belonging to Murtuza Mansoor Kanpurwala, residing in Ahmedabad, being owned, possessed and enjoyed by them, and free from all kinds of encumbrances, is hereby notified that it has been decided to sell our property, and for which a title clearance certificate has been requested from us. Therefore, if anyone has any right, interest or share in the said land, they are requested to inform the Registrar, Ahmedabad, within seven days, with documentary evidence (objections without evidence will not be considered). Failure to do so will be considered as no right, interest or relation exists, and if any such exists, they have been waived, and a title clearance certificate will be issued accordingly, and thereafter no objection will be entertained.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ અમદાવાદ, સબ-
ડીસ્ટ્રીકટ અમદાવાદ -૧૧ (અસલાલી)
અતે તાલુકે વટવાના મોજે-ગામ
કમોડની સીમમાં આવેલ બ્લોક નંબર -
૧૩૮અ ક્ષેત્રફળ ર૭૯૧
સમચોરસમીટર જેનો સમાવેશ સીટી
સર્વે ઓફિસ નગર-રચના
અમદાવાદના વોર્ડ કમોડ(બીનખેતી)માં
થતા સીટી સર્વે નંબર-એનએ૧૩૮અ
ક્ષેત્રફળ ૨૭૯૧ સમચોરસમીટરની
બીનખેતીની જમીન મુરતુઝા મનસુર
કાનપુરવાલા, ઠેકાણુ : અમદાવાદનાએ
તેઓની માલિકી કબજા ભોગવટાની
તેમજ તમામ પ્રકારના બોજાઓથી મુક્ત
આવેલ હોવાનુ જણાવી અમારા
અસીલતને વેચાણ આપવાનું નક્કી કરેલ
છે અને તે માટે અમારી પાસે ટાઇટલ
ક્લીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ
છે તો સદર જમીનમાં કોઇનો હક્ક,
હિત, હિસ્સો આવેલ હોય તો દિન-૭
(સાત) ની અંદર પ્રમાણીત પુરાવા
સહીત રજી.એ.ડી.થી જાણ કરવી
(પુરાવા વગરના વાંધાઓ ઘ્યાને
લેવામાં આવશે નહી) અને જો તેમ
કરવામાં કસુર કરવામાં આવશે તો
કોઇનો હક્ક, હિત, સબંધ નથી અને
હોય તો તે વેવ કરેલ છે તેમ માનીને
ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ
આપવામાં આવશે અને ત્યારબાદ
કોઇની કોઇ તકરાર ચાલશે નહી.
VIJAY Y. CHAUGULE & CO.
વિજય વાય. ચૌગુલે, એડવોકેટ
૪૨૫ થી ૪૨૮, દેવનંદન મોલ,
સન્યાસ આશ્રમની સામે, એલીસબ્રીજ,
અમદાવાદ ૩૮૦૦૦૬
ફોન નં.: ૮૭૮૦૬ ૪૮૯૪૩