DISTRICT Surat
TALUKA Kamrej
VILLAGE Kamrej
CITY surat
FINAL PLOT# 127
SURVEY# 506
NOTICE CONTENT
Public Notice Surat District, Sub District Taluka: Kamrej, Moje Village: Kamrej, Revenue Survey Number: 506, Block Number: 471, non-agricultural land, out of the plots made in it, plot number LIG: 127, whose area is 41.25 sq.m. out of which 20.62 sq.m. is. Also, plot number LIG: 128, whose area is 41.25 sq.m. is. Both of these are construction-related properties, the current ownership of which is being carried out by Narendra Bhai Goradhan Bhai Parmar. The original registered sale deeds and its original registration fee receipt, out of the documents that were previously in possession of this property, are missing. Despite searching for them extensively, they have not been found till today. Therefore, if any person, bank, institution, society, or anyone else has any right, interest, relationship, burden, charge, lien on this property, they should inform us in writing, with proof, at the mentioned address within 7 days of the publication of this notice. After the expiry of this period, no objections will be considered, and it will be considered waived, and further action will be taken. No objections will be entertained thereafter. Please take note of this. -: Lost Original Registered Sale Deeds and their Original Registration Fee Receipts :- (1) Original Registered Sale Deed Number: 163, dated 18-03-1999, and its original registration fee receipt. (2) Original Registered Sale Deed Number: 9027, dated 18-07-2014, and its original registration fee receipt. (3) Original Registered Sale Deed Number: 9030, dated 18-07-2014, and its original registration fee receipt. Date: 19/10/2024. EEE SEES Hiren C. Mor EE RAE Surat-395006. Mob No: 98256813633 Undik H. Sojitra (Advocate)
ગુજરાતી નોટિસ
જાહેર નોટીસ સુરત ડિસ્ટ્રીકટ, સબ ડિસ્ટ્રીકટ તાલુકો: કામરેજના મોજે ગામ: કામરેજનાં રેવન્યુ સર્વે નંબર; ૫૦૬, બ્લોક નંબર: ૪૭૧ વાળી બિનખેતીની જમીનમાં પાડવામાં આવેલ પ્લોટો પૈકી પ્લોટ નંબર એલ.આઈ.જી.: ૧૨૭ કૅ જેનુ ક્ષેત્રફળ ૪૧.૨૫ ચો.મી પૈકી ૨૦.૬૨ ચો.મી. છે. તેમજ પ્લોટ નંબર એલ.આઈ.જી.: ૧૨૮ ક જેનુ ક્ષેગફળ ૪૧.૨૫ ચો.મી, છે. જે બંને બાંધકામ વાળી મિલકતની હાલની માલિકી નરેન્દ્રભાઈ ગોરધનભાઇ પરમારની ચાલી આવેલ છ, સદરહુ મિલકતના ઉતરોતર દસ્તાવેજો પકી અગાઉના નીચે મુજબના અસલ રજીસ્ટડડ વેચાણ દસતાવેજો તથા તેની અસલ રજીસ્ટ્રેશન ફી રસીદ ગુમ યાને ગેરવલ્લે થયેલ છે અને જેની ઘણી શોધખોળ કરવા છતાં આજ દિન સુધી મળી આવેલ નથી. તેથી સદરહુ મિલકત ઉપર કોઇ પણ વ્યક્તિ, બેંક, સંસ્યા કે સોસાયટીનો યા અન્ય કોઈનો પણ કોઈપણ પ્રકારનો હકક, હિત, સંબંધ, બોજો, ચાર્જ, લીયન હોય તો તેમણે આ નોટીસ પ્રસિદ્ધ થયાની તારીખથી| દિન-૭(સાત) માં હમો એડવોકટને લેખીત પુરાવા સહિત નીરે જણાવેલ સરનામાં ઉપર જાણ કરવી મુદ્ત વિત્યા બાદ કોઈની કોઇપણ પ્રકારની તર-તકરાર નયી અને હોય તો તે જતી કરેલ છે યાને વેવ કરેલ છે તેમ માની લેવામાં આવશે અને ત્યારબાદ આગળની કાર્યવાહિ કરવામાં આવશે અને બાદમાં કોઈની કોઈપણ જાતની તર-તકરાર ક વાંધો વિરોધ ચાલશે નહીં જેની આથી જાહેર જનતાએ નાંધ લેવી. -: ખોવાયેલ અસલ રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજો તયા તેની અસલ રજીસ્ટ્રેશન ફી રસીદો :- (૧) અસલ રજીસ્ટડ વેચાણ દસ્તાવેજ નંબર: ૧૬૩, તા.૧૮-૦૩-૧૯૯૯, તેમજ તેની અસલ રજીસ્ટ્રેશન ફી રસીદ, (૨) અસલ રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ નંબરઃ ૯૦૨૭, તા.૧૮-૦૭-૨૦૧૪, તેમજ તેની અસલ રજીસ્ટ્રેશન કી રસીદ, (૩) અસલ રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ નંબરઃ ૯૦૩૦, તા.૧૮-૦૭-૨૦૧૪, તેમજ તેની અસલ રજીસ્ટ્રેશન ફ્રી રસીદ, તારીખ: ૧૯/૧૦/૨૦૨૪. EEE SEES હિરેન સી. મોર EE RAE સુરત-૩૯૫૦૦૬. મો.નં.બ૫પક્6૮ ૧૩6૩૩ ઉંદિક એચ. સોજીત્રા (એડવોકેટ)
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap