Public Notice
This is to inform the public that the property No. 142, located in Kanak (Kanak Gram Panchayat), Himani Rori, opposite Shankar Mandir, in the district of Bhavnagar, sub-district Sihor, is owned by Jagadishsinh Mahipatsinh Gohil, who is the sole owner and in possession of the property. The property is free from any encumbrances. The property is being offered as collateral for a housing loan by our client "Mass Rural Housing and Mortgage Finance Ltd."
If any person has any right, interest or share in the said property, they are requested to inform us in writing with evidence at the address given below within 7 days from the date of this notice. Any failure to do so will be considered as acceptance of the title of the property as clear. We will issue a title clearance certificate to the property.
For any further information, please contact:
Advocate: Rashmin L. Patel - Mobile No. 9374646566
Office No. 302, Royal Complex, Hazar Pa Road, Navapara, Bhavnagar - 364001 * Email: crpatel646566@gmail.com
ગુજરાતી નોટિસ
જાહેર નોટીસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે ડિસ્ટ્રીક્ટ, સબ ડિસ્ટ્રીક્ટ ભાવનગર, તાલુકો
સિહોર, મુ.પો. કનાક (કનાક ગ્રામ પંચાયત) ખીમાણી રોરી, શંકરના મંદિર સામે,
આવેલ જમીન તથા તેમાં આવેતા બાંઘકામ સહિતની ગિલકત નં. ૧૪૨, જગાદિશસિહ
મહિપતસિંહ્ ગોહિલ ની પોતાની કુલ સ્વતંર માલિકી કબજા ભોગવટાની તથા તમામ
પ્રકારના બોજાઓથી મુક્ત આવેલી હોવાનું જણાવેલ છે કે જેઓ મજકુર મિલ્કત
હાઉસીંગ લોન મેળવવા માટે અમારા અસીલ ''માસ રુરલ હાઉસિંગ એન્ડ મોર્ટગેજ
ફાઈનાન્સ લિ.” માં ગીરો મુકવા માગે છે.
જો સદરહુ મિલ્કતમાં અન્ય કોઈનો લાગભાગ, હક્ક, હિત કે હિસ્સો પોષાતો આવૈલ
હોચતો નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-બ્માં નીચે જણાવૈલ સરનામે લેખિતમાં પુરાવા
સહિત જાણ કરવી જ્ઞ આમ કરવામાં ચુક થચેથી સદરહું મિલ્કતમાં અન્ય કોઈનો
લાગભાગ, હક્ક, હિત કે હિસ્સો આવૈલ નથી. તથા તમામે પોતાની રાજીખુશીથી
વેવ/જતો કરેલ છ. તેમ સમજી સદરહુ મિલ્કતનું ટાઈટલ ક્લીયરન્સ સટોફીકેટ ઈશ્યુ
કરીશું જે જાણશો.
એડવોકેટ: રશ્મીન એલ. પટેલ - મો. ૯૩૭૪૬૪૬૫૬૬
ઓફિસ નં. ૩૦૨, રોયલ કોમલેક્ષ, હજર પા રોડ, નવાપરા,
ભાવનગર-૩૬૪૦૦૧ * Email: crpatel646566@ gmail.com
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap