DISTRICT Vadodara
TALUKA Vadodara
VILLAGE Kandevar
CITY vadodara
SURVEY# 28
NOTICE CONTENT
Registration District Vadodara, Registration Sub-District Vadodara, at Moje, Eva, Taluka Vadodara, Block/Survey No. 28 (Old Survey No. 43, 44, Area 1-61-88 Hectare, Shape 15.56 Paisa, Account No. 23), Agricultural Land - (1) Solanki Hiraben Chandubhai, (2) Solanki Minaben Chandubhai, (3) Solanki Urmilaben Chandubhai, (4) Solanki Dharmendrabhai Chandubhai and (5) Solanki Sanjaybhai Chandubhai, joint ownership, have stated that they are in possession and enjoyment of the above land and want to sell it to our client. Therefore, our client has requested a title clearance certificate for the above land from us. If any person, institution, or bank has any claim, share, right, interest, relationship, right to support, or right to inheritance, or any right under any contract of sale, mortgage, gift deed, etc., on the said land, then they should inform us in writing with documentary evidence at the address mentioned below within 15 days of the publication of this notice. Failure to do so will be considered as no right, interest, or relationship of any kind, or a voluntary relinquishment of such rights. This will allow us to issue a title clearance certificate to our client. (No objections will be entertained after the deadline). Please note. Dated: 01-04-2025, Vadodara. Krishna Associates G.F-1, Radheshyam, 20, Sampat Rao Colony, | Diparajsinh Ranjitsinh Parmar Next to Pacific Hotel, Jetalpura Road, Dipali Diparajsinh Parmar Off Alkapuri, Vadodara, Mob: 9722302339 (Advocates)
ગુજરાતી નોટિસ
રજીસ્ટ્રેશન ડીસ્ટીક્ટ વડોદરા, રજીસ્ટ્રેશન સબ-ડીસ્ટ્રીકટ વડોદરાના મોજે ગામ Eva રા, તા.જી. વડોદરાના બ્લોક/સર્વે નં. ૨૮ (જુનો સર્વે નં. ૪૩, ૪૪ પ! હબ ૧-૬૧-૮૮ હે.આરે.ચો.મી., આકાર રા. ૧૫.૫૬ પૈસા, ખાતા નં. ૨૩ વાળી જુની શરતની ખેતીની જમીન - (૧) સોલકી હિરાબેન ચંદુભાઈ, (૨) સોલંકી મીનાબેન ચંદુભાઈ, (૩) સોલંકી ઉર્મિલાબેન ચંદુભાઈ, (૪) સોલંકી ધર્મેન્દ્રભાઈ ચંદુભાઈ તથા (પ૫) સોલંકી સંજયભાઈ ચંદુભાઈ નાઓની સંયુક્ત માલિકી, કબજા ભોગવટાની હોવાનુ જણાવી, ઉપરોક્ત જમીન અમારા અસીલને વેચાણ કરી આપવા માંગે છે, જેથી અમારા અસીલે અમારી પાસે ઉપરોક્ત જમીનનું ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે. જો કોઈપણ વ્યકિત, સંસ્થા, બેંકના સદર જમીન પરત્વે કોઇપણ પ્રકારનો લાગ, ભાગ, હક્ક, હીત, સબંધ અગર ભરણપોષણ અંગેના હક્ક અગર ગણોતીયાનો હકક અગર બાનાખત, વેચાણ કરાર વ્યવહાર, ગીરો, બક્ષીસ લેખ અન્વયેનો અગર કોઈપણ પ્રકારનો હક્ક, હીત, સંબંધ હોય તો આ જાહેર નોટીસ પ્રસિધ્ધ થયે દીન-0૦છ માં તેની લેખીત જાણ અમોને અમારા નીચે દર્શાવેલ સરનામે દસ્તાવેજી પુરાવાઓ સાથે કરવી, મુદતમાં તે અંગેની જાણ કરવામાં નહીં આવે તો કોઈપણ વ્યક્તિનો કોઈપણ પ્રકારનો હક્ક, હીત, સંબંધ નથી તેમ ગણી અથવા તેવા હક્ક સ્વૈચ્છિક રીતે છોડી દીધેલ છે તેમ સમજી અમારા અસીલને ટાઇટલ કલીયરન્સ સર્ટીફીકેટ આપવામાં આવશે (મુદત બાદ તેવા કોઈ વાંધાઓ ગ્રાહ્ય રાખવામાં આવશે નહી) તેની નોંધ લેવી. તા. ૦૧-૦૪-૨૦૨૫, વડોદરા. કિષ્ણા એસોસીએટસ કિષ્ણા રણજીતસિંહ પરમાર જી.એફ-૧, રાધેશ્યામ, ૨૦, સંપતરાવ કોલોની, | દિપરાજસિંહ રણજીતસિંહ પરમાર પેસીફીક હોટલની બાજુમાં, જેતલપુર રોડ, દિપાવલી દિપરાજસિંહ પરમાર ઓફ અલકાપુરી, વડોદરા, મો, ૯૭૨૨૩૦૨૩૩૯ (એડવોકેટ્સ)
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap