It is hereby informed to the public that, in the limits of Moje village Vankanerda, Ta. Bayad, District Aravalli, the independent ownership and possession rights of Rathod Keshaji Jalamji are acquired for block/survey numbers 191 (old survey no. 149) Hectare-Are-81 sq. m and block/survey number 190 (old survey no. 158) Hectare-Are-59 sq. m under old conditions of sale rights. We have made the request for a Title Clearance Certificate for selling the said land. Anyone having any type of claim, participation, interest, burden, or objection on the above-mentioned land should notify us through registered post at the address below within seven (7) days of the publication of this notice. If there is delay or notification after the deadline, it would be considered that there are no burdens of any kind on the mentioned agricultural lands, and if there are, they are waived off (right waived). It should be understood that after providing the Title Clearance Certificate, no further disputes will be entertained. Please take note. Date: 01/04/2025. On our behalf, Yogesh R. Patel, Advocate, Residence: Navathabhaliya, Po. Kadajodra, Ta. Dahegam, Dist. Gandhinagar. Mobile: 8511459533.
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતાને
જણાવવામાં આવે છે કે, મોજે ગામ
વાંકાનેડા ગામ તા.બાયડ
જી.અરવલ્લીના સીમના ખાતા નં.
૩૦૭ ની બ્લોક/સરવે નંબર ૧૯૧
(જુનોસર્વેન.૧૪૯) ની હે.આરે. ૧-
૨૩-૮૧ ચો.મી. તથા બ્લોક/સરવે,
નંબર ૧૯૦ (જુનો સર્વેનં.૧૫૮) ની,
હે.આરે,૦-૪૫-૫૯ ચો.મી, વાળી
જુની શરતની વેચાણ હકકત્તી રાઠોડ
કેશાજી જાલમજીની સ્વતંત્ર માલિકી
કબજા ભોગવટાની આવેલ છે સદર,
જમીન અમારા અસીલએ વેચાણ
રાખવાની હોઈ સદર જમીનનાં
ટાઇટલ ક્લીયર સર્ટીફિકેટની માંગણી
કરેલછે.
ઉપરોકત જમીન ઉપર કોઇનો
કોઈપણ પ્રકારનો લાગભાગ, હકક
હિસ્સો, હિત-સંબંધ બોજો કે અલાખો
ધરાવતાં હોય તો તેઓએ આ નોટીસ
પ્રસિધ્ધ થયેથી દિન-૭ (સાત) માં
લેખિત દસ્તાવેજી પુરાવાઓ સહિત
અમોને અમારા નીચે જણાવેલ
સરનામે રજી.પો. એ.ડી. દ્વારા જાણ
કરવી જો તેમ કરવામાં કસુર થશે કે
મુદત વિત્યા બાદ જાણ થશે તો મજકુર
ખેતીની જમીનો ઉપર કોઇનો કોઇપણ
પ્રકારનો બોજો નથી અને જો હોય તો
તેજતો (હકવેવ) કરેલ છે. તેમ સમજી
મજકુર જમીનો અંગે ટાઇટલ
કલીયરન્સ સર્ટીફિકેટ અમો આપીશુ
અને ત્યારબાદ કોઇની કોઇપણ
પ્રકારની ત્તકરાર ચાલશે નહીં. જેની
સર્વેએ નોંધ લેવી.
તારીખ :-૦૧/૦૪/૨૦૨૫
અમારી મારફતે
યોગેશ આર. પટેલ, એડવોકેટ
રહે.નવાથાભલિયા, પો.કડજોદરા
તા. દહેગામ, જી.ગાંધીનગર.
મો.૮૫૧૧૪૫૯૫૩૩
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap