DISTRICT Panch Mahals
TALUKA Halol
VILLAGE Kanjari (Part)
CITY vadodara
SURVEY# 1804/1
NOTICE CONTENT
We, Arun M. Joshi, Advocate, Halol, are hereby instructed by our client to provide a Title Clearance Certificate for the property mentioned below. Therefore, we hereby issue this public notice to inform everyone that if any individual has any claim, share, right, interest, encumbrance of any kind, or lien or mortgage right on the property mentioned in the annexure below or any part thereof, they must submit documentary evidence of such right in writing to us by registered post A.D. within seven (7) days from the date of this notice. Failure to do so will result in the forfeiture of any such claim or interest. Therefore, it is assumed that all such claims or interests are waived and a Title Clearance Certificate will be issued within the time limit of the notice certifying that the above property is free and clear of any encumbrances. After that, no objection will be entertained regarding any such claims or interests. #: Annexure: Land in the old condition located at Kanjari, Taluka Halol, District Panchmahal, bearing revenue survey number 1804/1, with an area of 0-23-20 sq. m., having the shape of land measuring Rupees 1.83 Paisa.
ગુજરાતી નોટિસ
EEE CIE અમો અરૂણ એમ.જોશી એડવોકેટ હાલોલનાં તે અમારા અસીલે અમારી પાસે નીચે જણાવેલ મિલકત અંગે ટાઇટલ કલીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરી છે. તેથી તેમના તર્ફે આ જાહેર નોટીસ આપી જણાવીએ છીએ કે નીચે પરિશિષ્ઠમાં જણાવેલ મિલકત ઉપર કે તેનાં કોઇપણ ભાગ ઉપર કોઇપણ વ્યકિતનો લાગ, ભાગ, હક્ક, હીત-હિસ્સો, કોઇપણ પ્રકારનો બોજો અથવા લીયન કે ગીરોહક્ક હોય તો આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દીન-૦ (સાત) માં તેવા હક્ક બાબતે દસ્તાવેજી પુરાવા સહિત અમોને લેખીતમાં રજીસ્ટર્ડ પોસ્ટ એ.ડી.દ્વારા જાણ કરવી. તેમ કરવામાં કસુર થયેથી આવા કહેવાતા હક્ક-હિત જતા કરવામાં આવ્યા છે એટલે કે "wAાvE"" કયા છે તેમ ગણીને નોટીસની મુદત વિત્યે ઉપરોકત મિલકત બિન બોજાની ચોખ્ખે ચોખ્ખી કલીયર ટાઇટલ વાળી છે તેવું ટાઇટલ કલીયરન્સ સર્ટીફીકેટ આપવામાં આવશે અને ત્યારબાદ કહેવાતા હક્ક-હીત બાબતે કોઇ વાંધો ચાલશે નહી. #: પરિશિષ્ઠઃઃ મોજે કણજરી (કંજરી), તા.હાલોલ, જી.પંચમહાલનાં રેવન્યુ સર્વે નંબર ૧૮૦૪/૧ વાળી જુની શરતની જમીન કેજેનું ક્ષેત્રફળ ૦-૨૩-૨૦ ચો.મી. કે જેનો આકાર રૂ.૧.૮૩ પૈ. વાળી જમીન અરણ EY EE Te પારસ એ.જો ૮એડવોકેટ એન્ડ નોટરી EE ૯, દ્વારકેશ નગર, કંજરી રોડ, VEE મુ-પો.હાલોલ-૩૮૯ ૩૫૦, જી.પંચમહાલ. EE અસીલની સુચના અને ફરમાઈશથી
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap