NOTICE CONTENT
Public Notice
It is hereby informed to the public that Mr. Sapan Anil Shah, resident of Ahmedabad, has the full, independent and exclusive ownership and possession of the non-agricultural lands located in the district of Mehsana, Taluka Kadi, Village Kanjari, with survey numbers 545 (old survey number 417) covering an area of 13290 square meters, and survey number 548 (old survey number 413) covering an area of 6818 square meters. These lands are unencumbered. He has decided to sell these lands to our firm. We have requested from him a certificate proving that the titles are clear and marketable. Should anyone else have any kind of interest, share, claims or encumbrance on these lands, they are required to inform us in writing at the below address within seven (7) days from the publication of this notice. If this is not done, any such claims will be considered null and void, and we will provide a certificate of title clearance and thereafter, no complaints regarding the land purchase by our client will be entertained.
Date: 24-05-2024
Jani & Company.
Solicitors, Advocates & Corporate Attorneys,
House 'M', Mondial Retail Park, between Iskcon temple and Rajpath Club, S.G. Highway,
Bodakdev, Ahmedabad-380059.
Phone Number: 29710100, 29710200
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે શ્રી
સપન અનીલ શાહ, રહેવાસી-
અમદાવાદનાએ જીલ્લા મહેસાણાના
તાલુકા કડીના ગામ મોજે કણઝરીના
(a) બ્લોક/સર્વે નંબર-૫૪૫ (જુના
બ્લોક/સર્વે નંબર-૪૧૭) ની ૧૩૨૯૦
ચોરસમીટર,તથા (૨) બ્લોક/સર્વે
નંબર-૫૪૮ (જુના બ્લોક/સર્વે નંબર-
૪૧૩) ની ૬૮૧૮ ચોરસમીટરના
ક્ષેત્રફળની બીનખેતી થયેલી જમીનો
તેમની સંપુર્ણ, સ્વતંત્ર, આગવી
માલિકી અતે કબજા ભોગવટાની
બોજારહીત હોવાનું જણાવી સદરહુ
જમીન અમારા અસીલને વેચાણ
આપવાનુ નકકી કરેલુ છે અને અમારા
અસીલે સદરહુ જમીન પરત્વેના
ઉપરોકત જમીનમાલીકના ટાઈટલ્સ
કલીયર અને માર્કેટેબલ હોવા બદલના
પ્રમાણપત્રની અમારી પાસે માંગણી
કરેલી છે. તો સદરહુ જમીન ઉપર જો
અન્ય કોઈ શખ્સનો કોઈપણ પ્રકારનો
લાગભાગ, હકક, હિત, હિસ્સો, દાવો
કે બોજો હોય, તો તેઓએ આ નોટીસ
પ્રસિધ્ધ થયેથી દિન-૭ (સાત) માં
અમોને તે બદલના પુરાવા સહીત
લેખિત જાણ નીચેના સરનામે કરવી.
જો તેમ કરવામાં નહીં આવે, તો સદરહુ
જમીન ઉપર અન્ય કોઈનો કોઈપણ
પ્રકારનો લાગભાગ, હકક, હિત,
હિસ્સો, દાવો કે બોજો નથી અને હોય,
તો તે જતો કરેલો છે, તેમ સમજી અમો
ટાઈટલ્સ કલીયરન્સનું સર્ટીફીકેટ
આપીશું અને ત્યારબાદ કોઈની તકરાર
ચાલશે નહીં તથા અમારા અસીલ ધ્વારા
સદરહુ જમીન ખરીદવાની કાર્યવાહી
કરવામાં આવશે.
તારીખ : ૨૪-૦૫- ૨૦૨૪.
જાની એન્ડ કંપની.
સોલીસીટર્સ, એડવોકેટસ એન્ડ
કોર્પોરેટ એટનીંઝ,
હાઉસ એમ”, મોન્ડીયલ રીટેઈલ
પાર્ક, ઈસ્કોન મંદિર અને રાજપથ
કલબની વચ્ચે, એસ.જી. હાઈવે,
બોડકદેવ, અમદાવાદ-૩૮૦૦૫૯.
ફોન નંબર : ૨૯૭૧૦૧૦૦,
૨૯૭૧૦૨૦૦