NOTICE CONTENT
Public Notice
This is to inform the general public that Shri Sapna Anil Shah, resident of Ahmedabad, has decided to sell the non-agricultural land situated in the village of Kanjari, taluka Kadi, district Mehsana. The land details are as follows:
(1) Non-agricultural land of 2247 square meters, survey number 546 (old survey number 414/3) in Kanjari (non-agricultural) ward, sheet number NA546 and city survey number NA99 as per City Survey Record.
(2) Non-agricultural land of 5792 square meters, survey number 539 (old survey number 414/3) in Kanjari (non-agricultural) ward, sheet number NA99 and city survey number A539 as per City Survey Record.
(3) Non-agricultural land of 14655 square meters, survey number 541 (old survey number 415/1) in Kanjari (non-agricultural) ward, sheet number NA99 and city survey number NA541 as per City Survey Record.
The said land is owned by the seller and is free from any encumbrances. The seller has requested us to provide a certificate confirming the clear and marketable title of the land.
If any person has any claim, right, interest, share, or encumbrance on the said land, they are requested to submit written proof to us within 7 (seven) days of the publication of this notice at the following address. If no such notice is received within the stipulated time, it will be presumed that no such claim, right, interest, share, or encumbrance exists and we will issue a certificate of title clearance. After that, no objection will be considered and the land will be purchased by our client.
Date: 07-06-2024
Jani & Company
Solicitors, Advocates & Corporate Attorneys
House "***M***", Mondial Retail Park, Between Iskcon Temple and Rajpath Club, S.G. Highway, Bodakdev, Ahmedabad-380059.
Ph. No. : 29710100, 29710200
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે શ્રી
સપન અનીલ શાહ, રહેવાસી-
અમદાવાદનાએ જીલ્લા મહેસાણાના
તાલુકા કડીના ગામ મોજે કણઝરીના
(ny બ્લોક/સર્વે નંબર-૫૪૬ (જુના
બ્લોક/સર્વે નંબર-૪૧૪/૩ પૈકી) ની
૨૨૪૭ ચોરસમીટરના ક્ષેત્રફળની
બીનખેતી થયેલી જમીન, જેને સીટી
સર્વે રેકર્ડ મુજબ સીટી સર્વે વોર્ડ-
કણઝરી (બીનખેતી) માં શીટ નંબર-
NA546 માં સીટી સર્વે નંબર- નંબર-
NA99 આપવામાં આવેલો છે, (૨)
બ્લોકસર્વે નંબર-૫૩૯ (જુના બ્લોક/
સર્વે નંબર-૪૧૪/૩ પૈકી) ની ૫૭૯૨
ચોરસમીટરના ક્ષેત્રફળની બીનખેતી
થયેલી જમીન, જેને સીટી સર્વે રેકર્ડ
મુજબ સીટી સર્વે વોર્ડ-
કણઝરી (બીનખેતી) માં શીટ નંબર-
NA99 માં સીટી સર્વે નંબર-A539
આપવામાં આવેલો છે, તથા (૩)
બ્લોક/સર્વે નંબર-૫૪૧ (જુના બ્લોક/
સર્વે નંબર-૪૧૫/ પૈકી ૧ પૈકી) ની
૧૪૬૫૫ ચોરસમીટરના
ક્ષેત્રફળનીબીનખેતી થયેલી જમીન,
જેને સીટી સર્વે રેકર્ડ મુજબ સીટી સર્વે
વોર્ડ-કણઝરી (બીનખેતી) માં શીટ
નંબર-NA99 માં સીટી સર્વે નંબર-
NA541 આપવામાં આવેલો છે, તે
જમીનો તેમની સંપૂર્ણ, સ્વતંત્ર, આગવી
માલિકી અને કબજા ભોગવટાની
બોજારહીત હોવાનુ જણાવી સદરહુ
જમીન અમારા અસીલને વેચાણ
આપવાનુ નકકી કરેલુ છે અને અમારા
અસીલે સદરહુ જમીન પરત્વેના
ઉપરોકત જમીનમાલીકના ટાઈટલ્સ
કલીયર અને માર્કેટેબલ હોવા બદલના
પ્રમાણપત્રની અમારી પાસે માંગણી
કરેલી છે. તો સદરહુ જમીન ઉપર જો
અત્ય કોઈ શખ્સનો કોઈપણ પ્રકારનો
લાગભાગ, હકક, હિત, હિસ્સો, દાવો
કે બોજો હોય, તો તેઓએ આ નોટીસ
પ્રસિઘ્ધ થયેથી દિન-૭ (સાત) માં
અમોને તે બદલના પુરાવા સહીત
લેખિત જાણ નીચેના સરનામે કરવી.
જો તેમ કરવામાં નહીં આવે, તો સદરહુ
જમીન ઉપર અન્ય કોઈનો કોઈપણ
પ્રકારનો લાગભાગ, હકક, હિત,
હિસ્સો, દાવો કે બોજો નથી અને હોય,
તો તે જતો કરેલો છે, તેમ સમજી અમો
ટાઈટલ્સ કલીયરન્સનું સર્ટીફીકેટ
આપીશું અને ત્યારબાદ કોઈની તકરાર
ચાલશે નહીં તથા અમારા અસીલ ધ્વારા
સદરહુ જમીન ખરીદવાની કાર્યવાહી
કરવામાં આવશે.
તારીખ : ૦૭-૦૬-૨૦૨૪.
જાની એન્ડ કંપની.
સોલીસીટર્સ, એડવોકેટસ એન્ડ
કોર્પોરેટ એટનીંઝ,
હાઉસ “‘‘“એમ'', મોન્ડીયલ રીટેઈલ
પાર્ક, ઈસ્કોન મંદિર અને રાજપથ
કલબની વચ્ચે, એસ.જી. હાઈવે,
બોડકદેવ, અમદાવાદ-૩૮૦૦૫૯.
ફીન નંબર : ૨૯૭૧૦૧૦૦,
૨૯૭૧૦૨૦૦,