DISTRICT Mahesana
TALUKA Kadi
VILLAGE Kanjari
CITY auda
SURVEY# NA315/26
NOTICE CONTENT
Public Notice This is to inform the general public that a request for a title clear certificate has been made to us regarding the ownership of land with an area of 4412 sq.m. in the City Survey No. NA315/26 located in the village of Kanjari, Taluka Kadi, District Mehsana, by (1) Dushyant Kishorkumar Goswami, (2) Niyati Kishorkumar Goswami, and (3) Abhijeet Ashokkumar Goswami. If any person has any right, interest, charge, burden, or lien on the said land, they are hereby requested to file their written objections along with all relevant documents within seven (7) days from the date of publication of this notice by registered post to the address mentioned below. Failure to do so will be deemed as waiver of any rights or interests in the said land and a title clear certificate will be issued after the expiry of the said period. Any dispute arising thereafter will not be entertained. Shreenath Parikh Wadia Ghandi & Co. (Ahmedabad) (Advocates & Solicitors) Block-B, 12th Floor, East Face,- Vakil Bridge, ISKON - Ambli Road, Ambli, Ahmedabad-380058 Phone: (+91) 8511484700
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવામાં આવે છે કે, ડિસ્ટ્રીકટ: મહેસાણા, તાલુકા : કડીના મોજે ગામઃ કણઝરીની સીમમાં આવેલ સીટી સર્વે નંબર NA૩૧૫/૨૬ ની ક્ષેત્રફળ ૪૪૧૨ ચો.મી.ની જમીનમાં (૧) દુષ્યંત કિશોરકુમાર ગોસ્વામી (૨) નિયતિ કિશોરકુમાર ગોસ્વામી તથા (૩) અભિજીત અશોકકુમાર ગોસ્વામી નાઓના માલીકીપણા બાબત, અમારા અસીલ દ્વારા અમારી સમક્ષ ટાઈટલ કલીયર સર્ટીફીકેટની માંગણી કરેલ છે. સબબ સર્વે શખ્સો કે જેમનો ઉપરોક્ત જમીનમાં ખોરાકી, પોષાકી, કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિસ્સો, ચાર્જ, બોજો અલાખો કે લિયન ચાર્જ પોષાતો હોય તો તેઓને આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭ (સાત) માં તે અંગેના તમામ લેખિત પુરાવા સહીત નીચેના સરનામે રજીસ્ટર્ડ ટપાલ દ્વારા જાણ કરી વાંધો નોધાવવો. જો તેમ કરવામાં નહિ આવેતો ઉપરોક્ત જમીનમાં કોઈનો કોઈપણ પ્રકારનો હક્ક, હિસ્સો પોષાતો હોયતો તે જતો યાને કે ““વેઈવ''કરેલ છે તેમ સમજી મુદત વિત્યે ઉપરોક્ત જમીનનું ટાઈટલ કલીયર સર્ટીફીકેટ ઈસ્યુ કરવામાં આવશે અને ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની તકરાર માન્ય રખાશે નહિ તે જાણવું. શ્રીનાથ પરીખ વાડીયા ઘાંડી એન્ડ કૂ]. (અમદાવાદ) (એડવોકેટસ એન્ડ સોલીસીટર્સ) બ્લોક-બી,૧૨ મો માળ, ઈસ્ટ ફેસ, - વકીલ બ્રીજ પાસે, ઈસ્કોન - આંબલી રોડ, આંબલી, અમદાવાદ-૩૮૦૦૫૮ ફોન: (+૯૧) ૮૫૧૧૪૮૪૭૦૦
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap