NOTICE CONTENT
Public Notice
We hereby inform the public at the instruction and request of our client that, within the boundaries of village Kanotar, Taluka Bavla, District Ahmedabad, Block Survey No. 926 (old survey No. 115 part 1), Account No. 381, area 6-66-31 Ha. i.e., 66631 square centimeters, size 16.15, old conditioned agricultural land is under joint ownership of the residents of Ahmedabad: (1) Widow of Amratben Bahadursingh, (2) Widow of Sukhdevsingh Bahadursingh, (3) Widow of Kailasben Pratapsingh, (4) Shobhraj Singh Pratapsingh. They have performed the registered sale of said land documented in Bavla Sub-Registrar’s Office, Document Registration No. 4408/2023. The land is clear of all encumbrances, joint possession, and regarding sales document rights are free of all burdens.
If anyone, individual or organization, claims any right, interest, share, or demand on the mentioned land, they are to inform us with documentary evidence within seven days from the publication of this notice. Failure to comply will result in assuming no such claims exist and previous owners, excluding any other claims, will proceed with the sale completion and clearance of the title. Post this process, no complaints or issues will be entertained which should be noted by the public.
Place: Ahmedabad
Date: 23/05/2024
Shaashvat P. Rawal (Advocate)
1, Shagut Complex, 93, Swastik Society, Navrangpura, Ahmedabad-380009
Mobile No. 9099753535
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી અમારા અસીલની સુચના અને
ફરમાઈશથી જાહેર જનતાને જણાવવાનું
કે, મોજે ગામ કાણોતર, તાલુકો
બાવળા, જીલ્લો અમદાવાદની સીમના
બ્લોકસર્વે નં. નં.૯૨૬ (જૂનો સર્વે
નં.૧૧૫પૈકી ૧ પૈકી), ખાતાનં.૩૮૧
ની ક્ષેત્રફળ ૬-૬૬-૩૧
હે.આરે.ચો.મી. યાને કે ૬૬૬૩૧
સ.ચો.મી. વાળી, આકાર ૧૬.૧૫
વાળી જુની શરતની ખેતી લાયક
ઉપયોગના હેતુવાળી જમીન (૧)
અમરતબેન બહાદુરસિંહના વિધવા
(ર) સુખદેવસિંહ બહાદુરસિંહ, (૩)
કૈલાસબેન પ્રતાપસિંહના વિધવા, (૪)
શોભરાજસિહ પ્રતાપસિંહ, તમામ
રહેવાસી: અમદાવાદનાઓની સંયુકત
માલિકીની નામે ચાલતી આવેલી છે
તથાતેઓએ સદરહું જમીનનો રજીસ્ટર્ડ
વેચાણ દસ્તાવેજ સ્મિતાબેન બેચરદાસ
ખમાર તે સંજય અગ્રવાલના પતી
નાઓને બાવળા ખાતેની સબ રજીસ્ટાર
કચેરીમાં દસ્તાવેજ રજીસ્ટ્રેશન
નં.૪૪૦૮/૨૦૨૩ થી રજી. વેચાણ
દસ્તાવેજ ચુકતે અવેજ સ્વીકારીને કરી
આપેલ છે અને સદરહું જમીન ઉપરોકત
જમીનના માલિકો તથા વેચાણ
દસ્તાવેજના હક્કો ધરાવનારાઓની
સંયુક્ત કબજા ભોગવટાની, તમામ
પ્રકારના બોજારહિત હોવાનું જણાવીને
તેઓએ સદરહું જમીન અમારા અસીલને
વેચાણ આપવાનું નક્કી કરેલ છે અને તે
હેતુ માટે અમારા અસીલે સદરહું જમીન
પરત્વેના જમીન માલિકના તથા
જમીનના તમામ પ્રકારના રાઈટસ,
ટાઈટલ ચોખ્ખે ચોખ્ખા, માર્કેટેબલ અને
બોજામુકત હોવા બાબતના ટાઈટલ
કલીયરન્સ સર્ટીફીકેટના અભિપ્રાયની
અમારી પાસે માંગણી કરેલી છે. તો
સદરહું જમીનમાં ઉપર જણાવેલ જમીન
માલિક સિવાય અન્ય કોઈપણ વ્યક્તિ,
પેઢી, સંસ્થા વિગેરેનો તથા અન્ય બીજા
કોઈનો પણ કોઈપણ પ્રકારનો
લાગભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો,
બોજો, બાનાખત, વેચાણ, કબજા હક્ક,
અલાખો, ગણોતહક્ક, ઈઝમેન્ટનો હક્ક
કે અત્ય કોઈપણ પ્રકારના હક્કો વિગેરે
કાંઈપણ રહેલું હોય, પોષાતું ચાલતું
આવેલું હોય તો અમોને આ નોટીસ
પ્રસિધ્ધ થયેથી દિન-૭ (સાત) માં
અમોને તે બદલના દસ્તાવેજી પુરાવાઓ
સહિત નીચેના સરનામે લેખિત જાણ
કરવી (પુરાવા સિવાયના વાંધાઓ
ઘ્યાન ઉપર લેવામાં આવશે નહીં). જો
તૈમ કરવામાં કસુર કરશો તો સદરહુ
જમીનમાં ઉપર જણાવેલ જમીનના
માલિકો સિવાય અન્ય કોઈપણ વ્યકિત,
પેઢી, સંસ્થા વિગેરેનો તથા અન્ય બીજા
કોઈનો પણ કોઈપણ પ્રકારનો
લાગભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો,
બોજો, બાનાખત, વેચાણ, કબજાહક્ક,
અલાખો, ગણોતહક્ક, ઈઝમેન્ટનો હક્ક
કે અત્ય કોઈપણ પ્રકારના હક્કો વિગેરે
કાંઈપણ રહેલું નથી કે પોષાતુ ચાલતું
આવેલું નથી અને જો હોય તો તે તમામ
રાજીખુશીથી સ્વેચ્છાએ જતા કરેલ છે
તેમ સમજી સદરહુ જમીનનું ટાઈટલ
કલીયરન્સ અભિપ્રાય અંગેનું યોગ્ય
સર્ટીફીકેટ આપવામાં આવશે અને તેને
આધારે અમારા અસીલ ઉપરોક્ત જમીન
માલિકોને અવેજચુકવીને સદરહુ જમીન
વેચાણ રાખવાની કાર્યવાહી ૨જી.વેચાણ
દસ્તાવેજ કરી પૂર્ણ કરશે અને ત્યારબાદ
આ અંગે કોઈની કોઈપણ પ્રકારની
ફરીયાદ કે તકરાર ચાલશે નહીં જેની
જાહેર જનતાએ નોંધ લેવી.
સ્થળ : અમદાવાદ
તારીખ :૨૩/૦૫/૨૦૨૪
શાશ્વત પી.રાવલ (એડવોકેટ)
૧, શગુત કોમ્પલેક્ષ, ૯૩, સ્વસ્તિક
સોસાયટી, નવરંગપુરા,
અમદાવાદ-૩૮૦૦૦૯
મો.નં.૯૦૯૯૭૫૩૫૩૫