Public Notice
This is to inform all concerned that the land situated in Ward No. 1, Nanpura area, Surat District, City, bearing Survey No. 1255-K and 1324/A/2 is owned and possessed by us.
However, the original sale deed No. 5569 dated 23-04-1990 of the property with the flat is available with us.
If any Government, Private, Co-operative Bank, Institution or individual has any claim, lien, interest or any other right or claim in the said property, then they are hereby required to inform us in writing with documentary evidence within 6 days from the date of publication of this notice at our below mentioned address. Failure to do so will be considered as no claim, right, interest or relation in the said property and no objection will be raised in future.
Dhaval S. Pandya,
Advocate of Mayur Bipinchandra Shah,
505, Sankalp Complex,
Nanpura, Surat Mob. 8401560401
ગુજરાતી નોટિસ
જાહેર નોટીસ
આથી લાગતા વળગતા તમામને આ જાહેર નોટીસ
આપી જણાવવાનું કે, સુરત ડી. સબ-ડીસ્ટ્રીકટ, શહેર|
રતનાં મોજે : નાનપુરા વિસ્તારમાં આવેલ વોડ નં.૧,
નોંધ નં.૧૨૫૫-કે તથા ૧૩૨૪/એ/૨ પૈકીની જમીન
માલિકી, કબજા ભોગવટા હેઠળની ચાલી આવેલ છે.
પરંતુ તેમની માલિકીનો અસલ વેચાણ દસ્તાવેજ નંબર
: ૫૫6૯, તા.૨૩-૦૪-૧૯૯૦ ના રોજની અસલ વેચાણ
ફલેટ વાળી મિલકતમાં કોઇપણ સરકારી,
ખાનગી ચા સહકારી બેંક, સંસ્થા યા વ્યકિતનો ચાજ,
બોજો કે લિયન યા અન્ય કોઇ પ્રકારનો હકક, હિત,
હીસ્સો કે દરદાવો હોય તો તેમણે આ નોટીસ પ્રસિધ્ધ
થયેથી દિન-6 માં હમારા નીચે જણાવેલા સરનામે
દસ્તાવેજી પુરાવા સહીત લેખિતમાં જાણ કરવી. તેમ ન]
થતાં સદરહુ મિલકતમાં તેવો કોઇનો કોઇ લાગભાગ,
હકક, હિત, હિસ્સો, સંબંધ, દરદાવો વિગેરે નથી અને
|તકરાર ચાલશે નહીં તેની નોંધ લેવી.
ધવલ એસ. પંડયા
તે મયુર બીપીનચંદ્ર શાહના એડવોકેટ
. ૫૦૫, સંકલ્પ કોમ્પલેક્ષ,
નાનપુરા,સુરત મો. ૮૪૦૧૫૬૦૪૦૧
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap