DISTRICT Gandhinagar
TALUKA Dahegam
VILLAGE Kantharpur
CITY ahmedabad
FINAL PLOT# 199
SURVEY# 101
NOTICE CONTENT
District Gandhinagar Sub District Dahegam, Village Kantharapura, Plot Number 101, Re-Survey Number 199 (Old Block Number / Survey Number 143) with total area of 1-57-44 hectares. Out of which we are selling 0-23-81 hectares of land at a price of Rs. 6.45 paisa per hectare. This is an old agriculture land, owned jointly by Umetsang Roopsang and Punjibehn Roopsang, as per the revenue records. There are no encumbrances on the property. We hereby request for a title clearance certificate of this land. If any person has any claim, right of inheritance, mortgage, encumbrances, right, interest, ownership, lien, legal claims, or any kind of dispute regarding the ownership or possession of this land, please inform us in writing with supporting documents, within seven days at the following address. Any claims not made within seven days will be considered waived and the Title Clearance Certificate will be issued. Any future claims will not be considered. Date: 02/09/2024. Krunal K. Patel (Advocate), Office: 505, Shalin Centrum, Next to Koma Show Room, Sector-11, Gandhinagar, Mob: 9925848813.
ગુજરાતી નોટિસ
જૃત ડીસ્ટ્રીકટ ગાંધીનગર સબ ડીસ્ટ્રીકટ દહેગામના મોજે કંથારપુરા| ગામની સીમના ખાતા નં. ૧૦૧ ના રીન્‍સર્વેનં.૧૯૯ (જુનોબ્લોક નં./સર્વે નં.૧૪૩) ની કુલ ૧-૫૭-૪૪ હે.આરે.ચો.મી.પૈકી અમો વેચાણ આપનારના પોષાતા હિસ્સાની ૦- ૨૩-૮૧ હે.આરે.ચો.મી. તે આકાર રૂ. ૬.૪૫ પૈસાના વરાડેવાળી જુની શરતની ખેતીની જમીન ઉમેતસંગ રૂપસંગ, પુંજીબૈન રૂપસંગનાઓની| રેવન્યુ રેકર્ડ ઉપર સંયુક્ત માલિકી! હક્ક, પ્રત્યક્ષ કબજા ભોગવટાની કોઈ| પણ પ્રકારનાનિઃજોખમી બોજા રહીત આવેલ હોવાનું જણાવી અમારી પાસે! સદરહુ જમીનના ટાઈટલ ક્લીયર સર્ટીફીકેટની માંગણી કરેલ છે. જેથી મજકુર જમીન ઉપર કોઈનો કોઈપલ પ્રકારનો વૈંચાણ હક્ક, વારસાઈ હક્કો, ગીરો-બોજાના હક્કો, લાગભાગ, હક્ક હિત-સંબંધ, ઈલાખા, ટાંચ, લીયન કાયદાકીય પૈન્ડર્સ લાગુ પડતા હોય તો અને! સાથોસાથ સદરહુ જમીન ઉપર કબજા ભોગવટા બાબતે તકરાર રહેલ હોય તો તે અંગેની લેખિત જાણ આધાર પુરાવાસહ અમોને નીચેના સરનામે! રજી.પો.એડીથી દિન-૭માં કરવી અને તેમ કરવામાં કસુર થયેથી સદર જમીન ઉપર આવી બાબત આધીન કોઈપણ વાંધા તકરાર નથી અને જો હોય તો તે જતા (વેઇવ)કરેલ છે તૈમ માની જરૂરી ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ ઇજ કરવામાં આવશે અને ત્યારબાદ ઉભી થનાર કોઈની કોઈ પણ પ્રકારની વાંધા તકરાર ધ્યાને લેવામાં આવશે નહિ તેની નોધલેશો. તારીખ: ૦૨/૦૯/૨૦૨૪ કૃણાલ કે. પટેલ (અંડવોકેટ) ઓફિસ: ૫૦૫, શાલીન સેન્ટ્રમ, કોમા શો રૂમની બાજુમાં, સેક્ટર-૧૧, ગાંધીનગર મો. ૯૯૨૫૮૪૮૮૧૩
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap