Kantharapura, Dehgam Taluka,
District Gandhinagar, survey block no. 120 (pre-re-survey/block no. 102), having an area of 0-45-78 sq. m., old agricultural land, is owned and possessed by Jayantibhai Kachrabhai Patel. We have been asked for a title clear certificate for this land. If any person, bank, firm or institution has any right, interest, share in this land, then they should inform us in writing within 7 days along with the documentary evidence at the address given below. Otherwise, after the time limit, all such objections, disputes or claims will be waived. We will issue the title clear certificate of this land considering all such objections, disputes or claims waived. Public is hereby informed.
Gandhinagar
Date: 04/02/2025
Kirit B. Patel (Advocate)
A/202, Swagat Rain Forest-1
Opposite Pratik Mall, Gandhinagar-
Koba Road, Kudasan Patiya,
Kudasan, Gandhinagar-382421
Mob. No. 94265 25148
9558327277
ગુજરાતી નોટિસ
'કંથારપુરા, તા. દહેગામ,
જી. ગાંધીનગરની સીમના સર્વેબ્લોક
નં. ૧૨૦ (રી-સર્વે પહેલાનો સર્વે/
બ્લોક નં. ૧૦૨) જેનું ક્ષેત્રફળ
હે.આર. ૦-૪૫-૭૮ ચો.મી. વાળી!
જુની શરતની ખેતીની જમીન
જયંતિભાઈ કચરાભાઈ પટેલની
સ્વતંત્ર માલીકી તથા કબજા
ભોગવટાની આવેલી હોવાનુ જણાવી
અમારી પાસે સદરહુ જમીનના
ટાઈટલ કલીયર સર્ટિફીકેટની માંગણી
કરેલ છે. તો કોઈપણ વ્યક્તિ, બેંક,
પેઢી કે સંસ્થાનો આ જમીનમાં હકક,
હીત, હિસ્સો પોષાતો હોય તો તે
અંગેનાં લેખીત પુરાવા સાથે અમોને
દિન-૭ માં નીચેનાં સરનામે જાણ
કરવી. નહિ તો સમય મયાદા બાદ
આવા ત્તમામ વાંધા તકરાર કે હકક
દાવાજતાયાને (વેઈવ) કરેલ છે, તેમ
માનીને અમો આ જમીનનું ટાઈટલ
કલીયર સર્ટીફીકેટ ઈસ્યુ કરીશું. જેની
જાહેર જનતાએ નોંધ લેવી.
ગાંધીનગર
તા. ૦૪/૦૨/૨૦૨૫
કીરીટ બી. પટેલ (એડવોકેટ)
એ/૨૦૨, સ્વાગત રેઈન ફોરેસ્ટ-૧
પ્રતિક મોલ સામે, ગાંધીનગર-
કોબા રોડ, કુડાસણ પાટીયા,
કુડાસણ, ગાંધીનગર-૩૮૨૪૨૧
મો.નં. ૯૪૨૬૫ ૨૫૧૪૮
૯૫૫૮૩૨૭૨૭૭
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap