NOTICE CONTENT
Public Notice
It is hereby informed to the public that, in the registration district of Ahmedabad, sub-district Ahmedabad-11 (Aslali), in the village of Od of taluka Daskroi, as per the reserve, new block number 595 (old block number 372) has an area of 709 square meters worth Rs. 1-50 paise, account number 639 holds the old farming land under (1) Ranchhodbhai Dahyabhai Patel resident of A/102, Kameshwar Flat, Shilaj, Ahmedabad, (2) Rakeshbhai Dahyabhai Patel resident of 78, Patel Vas, Od, Ahmedabad, (3) widow of Jyotsnaben Ramanbhai Patel resident of 103, Kameshwar Flat, Shilaj, Ahmedabad, (4) Nikunj Ramanbhai Patel resident of A/202, Darshan Gold, Science City Road, Sola, Ahmedabad, and (5) Dimthiben Ramanbhai Patel resident of E/104, Arise Icon, Sola, Ahmedabad. They announce full, joint, cordial ownership and possession without any encumbrance and have decided to sell our asset. We have been requested for the certificate of title clearance and marketable for the said land, so if any person or any bank, firm, or institution has any kind of claim, right, interest, share, claim, or burden on this land, they should inform us by registered post AD within 7 days from the date this public notice is published. If not complied with, it shall be understood that no one has any kind of burden, right, interest, share, claim or obligation on the said land and we will provide a title clearance certificate and complete the purchase procedure of said land by our buyer. Please note.
Date: 23-05-2024
Vinod C. Darji
Advocate
223, Satyam Mall, near Kameshwar School, across Same Complex, Satellite, Ahmedabad 380015
Phone No. +91 7979632558
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે,
રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ અમદાવાદના સબ-
ડિસ્ટ્રીક્ટ અમદાવાદ-૧૧ (અસલાલી)
તાં તાલુકા દશકરોઇના ગામ મોજે
ઓડની સીમનાં રીસર્વે અનુસારનાં નવા
બ્લોક નંબર-૫૯૫ (જુના બ્લોક નંબર-
૩૭૨) ની હે-આરે-ચોમી ૦-૦૭-૦૯
યાને કે ૭૦૯ ચોરસમીટરની આકાર
રૂ।.૧-૫૦ પૈસાવાળી ખાતા નંબર-
૬૩૯ ધરાવતી જુની શરતની ખેતીની
જમીન (૧) રણછોડભાઈ ડાહ્યાભાઈ
પટેલ રહેવાસી-એ/ ૧૦૨, કામેશ્વર
ફલેટ, શીલજ, અમદાવાદ, (૨)
રાકેશભાઈ ડાહ્યાભાઈ પટેલ રહેવાસી-
૭૮, પટેલ વાસ, ઓડ, અમદાવાદ,
(૩) જયોત્સનાબેન રમણભાઈપટેલની
વિધવા પતી રહેવાસી-૧૦૩, કામેશ્વર
ફ્લેટ, શીલજ, અમદાવાદ, (૪) નિકુંજ
રમણભાઈ પટેલ રહેવાસી-એ/૨૦૨,
દર્શન ગોલ્ડ, સાયન્સ સીટી રોડ,
સોલા, અમદાવાદ તથા (૫) દિમ્ઠીબેન
રમણભાઈ પટેલ રહેવાસી-ઈ/૧૦૪,
અરાઈઝ આઈકોન, સોલા,
અમદાવાદનાંએ તેઓની સંપૂર્ણ,
સંયુક્ત, સહીયારી માલિકી તથા કબજા
ભોગવટાની બોજારહિત હોવાનુ
જણાવી તેમજ અમારા અસીલને વેચાણ
આપવાનું નક્કી કરી સદરહુ જમીન
અંગેનાં ટાઈટલ ક્લીયર અને માર્કેટેબલ
હોવા બદલના પ્રમાણપત્રની અમારી
પાસે માંગણી કરેલી છે, તો સદરહુ
જમીન ઉપર અન્ય જે કોઈપણ વક્તિ,
બેંક, પેઢી કે સંસ્થાનો કોઈપણ
પ્રકારનો લાગભાગ, હક્ક, હિત,
હિસ્સો, દાવો કે બોજો હોય તો તેઓએ
આ જાહેર નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-
૭ (સાત) માં અમોને તે બદલતા
પુરાવા સહીત લેખિત જાણ નીચેના
સરનામે રજીસ્ટર્ડ પોસ્ટ એ.ડી.થી
કરવી, જો તેમકરવામાં નહિ આવે તો
સદરહુ જમીન ઉપર અન્ય કોઈનો
કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક,
હિત, હિસ્સો, દાવો કે બોજો નથી
અને હોય તો તે જતો કરેલો છે, તેમ
સમજી અમો સદરહુ જમીનનું ટાઈટલ
ક્લીયરન્સ સર્ટીફીકેટ આપીશું અને
અમારા અસીલ દ્વારા સદરહુ જમીન
ખરીદવાની કાર્યવાહી પૂર્ણ કરવામાં
આવશે. જેની નોંધ લેવી.
તારીખ : ૨૩-૦૫-૨૦૨૪
વિનોદ સી. દરજી
એડવોકેટ
૨૨૩, સત્યમ મોલ, કામેશ્વર સ્કુલ
પાસે, સમાન કોમ્પલેક્ષની સામે,
સેટેલાઈટ, અમદાવાદ ૩૮૦૦૧૫
ફોન નં. +૯૧ ૭૯૭૯૬૩૨૫૫૮