DISTRICT Ahmedabad
TALUKA Detroj-Rampura
VILLAGE Kanz
CITY ahmedabad
SURVEY# 131
NOTICE CONTENT
This is to inform the general public that Bharatji Rameshji Thakur has decided to sell the land located in the village of Kanz, Detroj-Rampura taluka of Ahmedabad district, which is under survey number 131, old survey number 830/22, and has an area of 0-70-82 hectares. The land is classified as agricultural land and has a rate of Rs. 3-12. The land is free from all types of encumbrances and is solely owned by Bharatji Rameshji Thakur. Any person, institution, or bank having any objection, claim, dispute, encumbrance, charge, or loan right over this land, or having any claim to any share or interest in the land, is requested to inform us in writing along with evidence within 7 days from the date of publication of this notice at the address below. Failure to do so will be considered as an acceptance of the fact that no one else has any rights to the land, and we will issue a title certificate accordingly. Any disputes raised after that will not be entertained. Note this. Dated 29/03/2025. On behalf of, Kashyap K. Dave Advocate, Court: Civil Court, M. Kadi, Ta. Kadi, Ji. Mehsana, d.8238080403
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતા ને જણાવવામા આવે છે કે અમદાવાદ જીલ્લાના દેત્રોજ-રામપુરા તાલુકાના મોજે કાંઝ ગામની સીમ ના ખાતા નંબર ૧૧૩૫ ના નવા સર્વે નંબર ૧૩૧,જુના સર્વેનંબર ૮૩૦/ર૨ જેના હે.આરે.ચો.મી ૦-૭૦-૮૨, આકાર રૂ.૩-૧૨ વાળી ખેતી ની જમીનમા હુકમ થવાથી ભરતજી રમેશજી ઠાકોર સ્વતંત્ર માલીકીની કબજા ભોગવટાની તમામ પ્રકારના બોજાઓથી મુક્ત હોવાનુ જણાવી ને અમારા અસીલ ને વેચાણ આપવાનુ નકકી કરી ને અમારી પાસે ટાઇટલ ક્લીયર સર્ટીફિકેટની માંગણી કરેલ છે તે સામે કોઇપણ વ્યક્તિસંસ્થા/બેન્કને વાંધો, દાવો, તકરાર, બોજા, ચાર્જ, લોનહક હોય તો તે સદરહુ જમીન ઉપર કોઇપણ પ્રકાર ના હકક હિત્ત |લાગભાગ હિસ્સો કે કોઇપણ જાતનો. હકક પોષાતા હોય તો નીચેના સરનામે આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭મા. લેખીત પુરાવા સહીત જાણ કરવી જો તેમ નહી કરવામાં આવે તો સદર જમીન પરત્વે અન્ય કોઇના કોઇપણ પ્રકારના હકક પોષાતા નથી તેમ સમજીને અમો ટાઇટલ સર્ટીફિકેટ ઇસ્યુ કરીશુ ત્યારબાદ કોઈપણ પ્રકાર ની તકરાર ચાલશે નહીં તેની નોંધ લેશો તઞાઃ૨૯/૦૩/૨૦૨૫ અમારી મારફતે કશ્યપ કે. દવે એડવોકેટ કોર્ટ:સિવિલ કોર્ટ,મુ.કડી તા.કડી,જી.મહેસાણા d.૮૨૩૮૦૮૦૪૦૩
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap