DISTRICT Ahmedabad
TALUKA Detroj
VILLAGE Kanz
CITY ahmedabad
FINAL PLOT# 49
SURVEY# 1527
NOTICE CONTENT
District Ahmedabad, Detroj - Rampura Taluka, located in Kanj village, Block Survey No. 1527 (old Survey No. 79/1) of the total area 0-52-27, out of which 2914 square meter area belongs to old agricultural land owned by Parmar Karji Chaganji residing at Madh Vas, Kanj. The said land is owned, possessed, enjoyed, free from all kinds of encumbrances and legal disputes. We have received a title clearance certificate for the same. Therefore, if any person/organization or firm has any hereditary right, entitlement right, right of possession, sharing, portion, encumbrance, lien, charge or any other right in the said land, then they should provide a certified copy of the evidence along with registration to the given address within 7 (seven) days from the date of publication of this notice. If they fail to do so, it will be considered that they have no share, right, portion, claim, or charge in the said land and if they have any, it will be considered to be waived unconditionally in favor of the owner of the property. After the expiry of the deadline, the title clearance of the said land will be issued. After that no objections or disputes will be entertained. The process of sale of the said land will be completed. Date - 04/04/2025 Kaushal B. Patel (Advocate) Vishalp. Thakor (Advocate) Address - FP No. 49, Bank of Baroda, DPS Canal Road, Shilaj, Ahmedabad-380059] Mobile - 52958444
ગુજરાતી નોટિસ
ડીસ્ટ્રીકટ અમદાવાદ, દેત્રોજ - રામપુરા તાલુકાના મોજે કાંઝ ગામની સીમના બ્લોકુસર્વે નં.૧૫૨૭ (જૂનો સર્વે નં. : ૭૯/૧)ની કુલ હે. આરે. ચો.મી. ૦-૫ર-૨૭ પૈકી ૨૯૧૪ ચોરસ મીટર ક્ષેત્રફળ વાળી જુની શરતની ખેતીલાયક જમીન પરમાર કરજી છગનજી રહે. માઢ વાસ, કાંઝનાની સ્વતંત્ર માલિકી, કબજા, ભોગવટાની, તમામ પ્રકારના બોજાઓથી ત્તથા કાનૂની વિવાદોથી મુક્ત્ત હોવાનું જણાવીને અમારી પાસે ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફિકેટની કરેલ છે. જેથી સદરહુ જમીન પર કોઈ પણ વ્યક્તિ/સંસ્થા કે પેઢીનો. વારસાઈ હક્ક, ગણોત હક્ક, ભાહુઆત હક્ક, લાગ-ભાગ, હિસ્સો, બોજો, લીયન, ચાર્જ કે અન્ય કોઇપણ પ્રકારનો હક્ક પોષાતો હોય તો અમોને નીચેના સરનામે આ નોટીસ પ્રસિદ્ધ થયેથી દિન-૭(સાત)માં તે બદલના પુરાવાની પ્રમાણિત નકલ સહીત રજિ.એ.રી.થી જાણ કરવી, જો તેમ કરવામાં નહિ આવે તો સદરહુ જમીનમાં કોઈનો કોઈપણ પ્રકારનો લાગ-ભાગ, હક્ક, હિસ્સો, દાવો, ચાર્જ નથી અને હોય તો તે મિલકતના માલિકની તરકેણમાં બીન શરતી જતો (વેવ) કરેલ છે તેમ સમજી મુદત વિત્યે સદરહુ જમીનનુ ટાઈટલ ક્લીયર ઇસ્યુ કરી દઈશુ ત્યારબાદ કોઈની કોઈપણ જાતતની ત્તકરાર, વાંધા ચાલશે નહીં તેમજ મજકૂર જમીનના વેચાણ અંગેની કાર્યવાહી પૂરી કરવામાં આવશે. તારીખ -૦૪/૦૪/૨૦૨૫ કૌશલ બી. પટેલ (એડવોકેટ) વિશાલપી. ઠાકોર (એડવોકેટ) ઠે. એફપી નં. ૪૯, બેન્ક ઓફ બરોડા પાસે, ડી.પી.એસ. કેનાલ રોડ, શીલજ,અમદાવાદ-૩૮૦૦૫૯] મો ૫૨૯૫૮૪૪
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap