Public Notice
Registration District Gandhinagar, Sub-District Gandhinagar Zone-3 and Taluka Gandhinagar, in the village of Karai, within the old survey number 136/1 - part 1 which is new survey number 170 as per re-survey, an area of 4461 square meters, non-agricultural land owned by Utsavlal Pukhrajji Kanunga, residing in Ahmedabad. It is declared that this property is free from all encumbrances and in his possession. He has applied for a title clearance certificate. If any person has any right, interest, or share in the said land, then they should inform the Registrar within 7 days with proof. (Objections without proof will not be considered). If there is a failure to do so, then it will be assumed that there is no right, interest, or relationship, and if there is, then it is waived. The title clearance certificate will be issued accordingly, and no objections will be entertained thereafter.
VIJAY Y. CHAUGULE & CO.
Vijay Y. Chaugule, Advocate
425 to 428, Devanandan Mall,
Opposite Sanyas Ashram, Ellisbridge,
Ahmedabad 380006
Phone No.: 8780648943
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ ગાંધીનગર, સબ-
ડીસ્ટ્રીકટ ગાંધીનગર ઝોન-૩ અને તાલુકે
ગાંધીનગરના મોજે-ગામ કરાઈની
સીમમાં આવેલ જુના સર્વે નંબર-૧૩૬/
૧ -પૈકી ૧ જેના રી-સર્વે મુજબ નવા
સર્વે નંબર - ૧૭૦ ક્ષેત્રફળ ૪૪૬૧
સમચોરસમીટરની બીનખેતી જમીન
ઉત્સવલાલ પુખરાજજી કાનુંગા, ઠેકાણુ
: અમદાવાદનાએ તેઓની માલિકી
કબજા ભોગવટાની તેમજ તમામ
પ્રકારના બોજાઓથી મુક્ત આવેલ
હોવાનુ જણાવી અમારી પાસે ટાઇટલ
ક્લીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ
છે તો સદર જમીનમાં કોઈનો હક્ક,
હિત, હિસ્સો આવેલ હોય તો દિન-૭
(સાત) ની અંદર પ્રમાણીત પુરાવા
સહીત રજી.એ.ડી.થી જાણ કરવી
(પુરાવાવગરના વાંધાઓ ઘ્યાને લેવામાં
આવશે નહી) અને જો તેમ કરવામાં
કસુર કરવામાં આવશે તો કોઇનો હક્ક,
હિત, સબંધ નથી અને હોય તો તે વેવ
કરેલ છે તેમ માનીને ટાઇટલ ક્લીયરન્સ
સર્ટીફીકેટ આપવામાં આવશે ત્યારબાદ
કોઇની કોઇ તકરાર ચાલશે નહી.
VIJAY Y. CHAUGULE & CO.
વિજય વાય. ચૌગુલે, એડવોકેટ
૪૨૫ થી ૪૨૮, દેવનંદન મોલ,
સન્યાસ આશ્રમની સામે, એલીસબ્રીજ,
અમદાવાદ ૩૮૦૦૦૬
ફોન નં.: ૮૭૮૦૬૪૮૯૪૩
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap