NOTICE CONTENT
Public Notice
This is to inform the public that the owners of land in the village of Karannagar, Kadi Taluka, Mehsana District, have decided to sell their land. The land in question is located in the survey number 842, with an area of 0-66-47 hectares. The owners have confirmed that the land is free of any encumbrances and they have not taken any loans from any banks or institutions. The land has also not been transferred or assigned to any other individual or entity. They are requesting title clearance certificates for the land.
If anyone has any objections or claims on the land, they are requested to submit their claims in writing along with supporting documents within seven days from the date of this publication to the address mentioned below. Failure to do so will be considered as an acceptance of the owners' statement that the land is free of any encumbrances.
Nehal N. Shah Associates
Saurin Rajeshbhai Shah
Advocate
408, Shantimol, Navrang Tower
Opposite Sarthak School, Satadhar Char Rasta
Ghatlodiya, Ahmedabad.
(M) No. 8980525202
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર નોટીસ આપી જાહેર
જનતાને જણાવવાનું કે, ડીસ્ટ્રીક્ટ
મહેસાણા સબ ડીસ્ટ્રીક્ટ અને તાલુકા
કડીના મોજે ગામ કરણનગરની
સીમના ખાતા નંબર Pe નારેવઃ
સર્વે નંબર ના પુસા
નંબર ૮૪૨) ની કુલ હે.આરે
૦-૬૬-૪૭ આકાર રા.૨-૧૨ પૈસા
તથા રેવન્યુ સર્વે નંબર ૧૨૮૫ (જૂના
રેવન્યુ સર્વે નંબર ૮૪૩/૧) ની કુલ
હે.આરે.ચો.મી ૦-૪૮-૭૩ આકાર
રૂ.૧-૫૯ પૈસા તથા રેવન્યુ સર્વે નંબર
૧૨૮૬ (જૂના રેવન્યુ સર્વે નંબર ૮૪૩/
૨) ની કુલ હે.આરે.ચો.મી ૦-૪૮-
૭૨ આકાર રૂ.૧-૫૬ પૈસા તથા
રેવન્યુ સર્વે નંબર ૧૨૮૭ (જૂના રેવન્યુ
સર્વે નંબર ૮૪૪) ની ફુલ
હે.આરે.ચો.મી ૦-૩૭-૦૫ આકાર
રૂ.૧-૨૦ પૈસા તથા ખાતા નંબર
૨૨૪૨ ના રેવ
સર્વે નંબર ૧૨૭૯
(જૂના રેવન્યુ સર્વે નંબર ૮૫૬/૫) ની
કુલ હે.આરે.ચો.મી ૧-૩૩-૯૩
આકાર રૂ.૪-૨૭ પૈસા પૈકીની
હે.આરે.ચો.મી. ૦-૬૬-૯૭ તથા
ખાતા નંબર ૨૨૪૩ ના રેવન્યુ સર્વે
નંબર ૧૨૮૦ (જૂના રેવન્યુ સર્વે નંબર
૮૫૬/૨) ની કુલ હે.આરે.ચો.મી ૧-
૧૭-૮૩ આકાર રૂ.૩-૭૧ પૈસા
પૈકીની હે.આરે.ચો.મી. ૦-૫૭-૩૫
ની જુની શરતની ખેતીની જમીન
જીવણભાઈ રામાભાઈ રબારી,
જશીબેન હરીભાઈ રબારી, અવલબેન
દેવજીભાઈ રબારી, નાગજીભાઈ
બબાભાઈ રબારી તથા બળદેવભાઈ
જક્શીભાઈ રબારી એમ સર્વેએ
તૈઓની કુલ સ્વતંત્ર સંયુક્ત
માલીકીપણા અને કબજા ભોગવટાની
તથા બોજા રહિત હોવાનું જણાવી
અમારા અસીલને વેચાણ આપવાનું
નક્કી કરેલ છે., અને અમારા અસી
અમારી પાસે સદર જમીનના ટાઈટલ
ક્લીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ
છે. સદર જમીન ઉપર જીવણભાઈ
રામાભાઈ રબારી, જશીબેન હરીભાઈ
રબારી, અવલબેન દેવજીભાઈ રબારી,
નાગજીભાઈ બબાભાઈ રબારી તથા
બળદેવભાઈ જકશીભાઈ રબારી એમ
સર્વેએ કોઈપણ બેંક, વક્તિ, પેઢી કે
ખાનગી સંસ્થા પાસેથી લોન ધિરાણ
મેળવી બોજો ઉત્પન્ન કરેલ નથી.,
તેમજ સદર જમીન અન્ય કોઈપણ
ત્રાહિત વ્યક્તિ, શખ્સ, સંસ્થાને લખી
આપી ટ્રાન્સફર, એસાઈન કરેલ
નથી., તેમજ સદર જમીન ઉપર
કોઈપણ કોર્ટ કચેરીમાં કોઈપણ જાતના
દાવાદુવી કે પ્રોસીડીંગ્સ ચાલુ નથી.,
તેમજ સદર જમીન ઉપર અન્ય કોઈનો
કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક
હીત, હીસ્સો, દાવો, અલાખો, બોજો,
ચાર્જ, લીયન હોય તો આ જાહેર
નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન-૭ માં
અમોને લેખિત પુરાવાઓ સહીત
રજી.એ.ડી.થી નીચે જણાવેલ સરનામે
જાણ કરવી અને જો તેમ કરવામાં કસુર
થશે તો મુદત વીતે સદર જમીનમાં
અત્ય કોઈનો કોઈપણ પ્રકારનો
લાગભાગ, હક્ક, હીત, હીસ્સો,
દાવો, અલાખો, બોજો, ચાર્જ, લીયન
નથી અને જો હોય તો તે જતો કર્યો છે
તેમ સમજી સદર જમીનનું ટાઈટલ
ક્લીયરન્સ સર્ટીફીકેટ ઈસ્યુ કરવામાં
આવશે., અને ત્યારબાદ અમારા
અસીલ સદર જમીન વેચાણ લેવાની
કાર્યવાહી હાથ ધરશે., અને ત્યારબાદ
કોઈની કોઈપણ પ્રકારની તકરાર
ચાલશે નહીં, તેની જાહેર જનતાએ
નોંધ લેવી
અમદાવાદ તારીખ :- ૪/૬/૨૦૨૪
નેહલ એન. શાહ એસોસીએટ્સ
સૌરિન રાજેશભાઈ શાહ
એડવોકેટ
૪૦૮, શાંત્તિમોલ, નવરંગ ટાવર
સામે, સાર્થક સ્કુલ પાસે, સત્તાધાર
ચાર રસ્તા પાસે, ઘાટલોડીયા,
અમદાવાદ.
(મો) નં. ૮૯૮૦૫૨૫૨૦૨