DISTRICT Kheda
TALUKA Kathalal
VILLAGE Karanpur
CITY ahmedabad
SURVEY# 209
NOTICE CONTENT
This notice is to inform that the 10458 square meter agricultural land situated in Narapur village of Kathalal Taluka in Kheda District, under Survey number 209 (Old Survey/Block No. 150), is owned and occupied by Laljibhai Popatbhai Dholariya. This land is free from any encumbrances and is being sold to our client. Our client has requested a Title Clearance Certificate for the land. If anyone has any objections to this sale, such as prior sale, gift, power of attorney, inheritance, mortgage, bank encumbrances, possession rights, court orders, injunctions, or any other legal issues, please provide written notice with supporting documentation within 7 days from the publication of this notice to the address below via registered post. Objections received without legally valid proof will be rejected. After the deadline, any objection or claim will be ignored, and the Title Clearance Certificate will be issued. Please take note. S.D. Mishra, Narendra Padsala, Rahul Gaudani, (Advocate & Notary) Arth Associates 214-215, Silver Square, Next to Deepak School, Nikol, Ahmedabad.
ગુજરાતી નોટિસ
મોજે - તારપુર | ખેડા જીલ્લાના કઠલાલ તાલુકા ના મોજેગામ નારપુર નાબ્લોકનં. ૨૦૯ (જુનો સરવે/બ્લોક નં, ૧૫૦) ની ૧૦૪૫૮ ચો.મીટર જુની શરતની ખેતી લાયક જમીન ઢોલરીયા લાલજીભાઇ પોપટભાઇ ની સ્વતંત્ર માલિકી કબજા ભોગવટાની તથા તમામ પ્રકારના બોજાઓમાથી મુક્ત હોવાનું જણાવી સદર જમીનો અમારા અસીલને વેચાણ આપવાનું નક્કી કરેલ હોય અમારા અસીલએ અમારી પાસેથી સદર જમીનોના ટાઇટલ [ક્લિયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે. તેથી સદર જમીનો અંગે કોઇના બાનાખત, વેચાણ, બક્ષીસ, પાવર, વારસો, ગીરો કે બેંકના બોજા, ક્બજા હક્ક વિગેરે અગર કોઇ કોર્ટનો મનાઇ હુકમ કેદાવા દુવી ચાલુ હોયતો તેની જાણ લેખિતમા દસ્તાવેજી પુરાવા! સહિત આ નોટીસ પ્રસિધ્ધ થયે થી દિન-૭માં નીચેના સરનામે રજી.પોસ્ટથી કરવી (કાયદાથી માન્ય પુરાવા વગર મોકલેલ વાંધા અરજીને ધ્યાને લીધા સિવાય સીધા દફતરે કરવામાં આવશે) . ઉક્ત સમયમર્યાદા વિત્યા બાદ આવનાર વાંધા કે હક્ક દાવા ઉપર કોઈપણ પ્રકાર નો લક્ષ્ય આપ્યા સિવાય સદર જમીનોત્તુ ટાઇટલ ક્લિયર સર્ટીફીકેટ ઇસ્યુ | કરવામા આવશે તેની નોંધ લેશોજી. એસ. ડી. મિશ્રા, નરેન્દ્ર પડસાળા, રાહુલ ગૌદાની, (એડવોકેટ એન્ડ નોટરી) અર્થએસોસીએટ્સ ૨૧૪-૨૧૫, સિલ્વર સ્ક્વેર, દિપક સ્કુલની બાજુમાં, નિકોલ, અમદાવાદ.
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap