NOTICE CONTENT
Public Notice
In the District of Ahmedabad, Taluk Viramgam, village Moje Karkathal, in the Block/Survey No. 657/1, a total of 27822 sq.m. of land out of which the plot No. 123 of 1-59-32 hectares of land, belonging to the old tenure at a rate of Rs. 4-00 paise, was jointly owned, possessed, and enjoyed by (1) Manubha Jorubha, (2) Hanubha Jerubha, (3) Pratapba Jorubha, and (4) Janakba Jorubha. Out of the aforementioned land, Manubha Jorubha has decided to sell his undivided 1/4th share, which is 3983 sq.m, to our client Gaurang Shantilal Patel. We have received a request for a title clearance certificate regarding the aforementioned land. Any person who has any claim, right, mortgage, lien, charge, trust, alimony, easement, Ganot, or any other right whatsoever in the said land, shall submit a written notice along with supporting documents to us, the undersigned, at the below mentioned address, within 7 days from the date of publication of this notice. If you fail to do so, we will assume that there is no such claim, right, share, or Ganot right in the said land by anyone and will issue a title clearance certificate to our client, signifying that the ownership, right, title, and marketability of the aforementioned land is clear. Any future disputes will not be entertained. Please take note.
Place: Ahmedabad
Date: 11-06-2024
Siddhant V. Pendse, Advocate
Dhuv V. Giri, Advocate
A.R. Vyass & Company
O.No. 3, Second Floor, Block No. B,
Rudra Square, Judges Bungalow Four Roads,
Near Bodakdev, Ahmedabad.
(Mob.) 84015 57686
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
જત રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટઅમદાવાદસબ
ડીસ્ટ્રીક્ટ અમદાવાદ ના વિરમગામ
તાલુકાના ગામ મોજે કરકથલ ની
સીમમાં આવેલ બ્લોક/સર્વે નં. ૬૫૭/૧
ના કુલ ૨૭૮૨૨ ચો.મી.ની જમીન
પૈકી ખાતા નં. ૧૨૩ની ૧-૫૯-૩૨
હે.આરે.ચો.મી. ના આકાર રૂ.
૪=૦૦ પૈસા વાળી જુની શરતની
ખેતીની જમીન (૧) મનુભા જોરુભા,
(૨) હનુભા જેરુભા, (૩) પ્રતાપબા
જોરુભા તથા (૪) જનકબા જોરુભા
તાઓની સંયુક્ત માલીકી, કબજા,
ભોગવટાની ચાલી આવેલ છે તેવુ
જણાવી સદરહુ જમીન માલીકો પૈકી
મનુભા જોરુભા નાઓએ ખાતા નં.
૧૨૩ની સમગ્ર જમીન પૈકી વણ
વહેંચાયેલ ૧/૪ માં હિસ્સાની યાને કે
૩૯૮૩ ચો.મી. ની જમીન અમારા
અસીલ ગૌરાંગ શાંતીલાલ પટેલનાઓને
વેચાણ આપવાનું નક્કી કરેલ છે અને
ઉપરોક્ત મુજબના જમીન અંગેના
ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટની
માંગણી અમારી પાસેથી કરેલ છે. સર્વે
શખ્સો કે જેનો વેચાણ, વારસો, ગીરો,
લીયન, ચાર્જ, ટ્રસ્ટ, ભરણપોષણ,
ઈઝમેંટ, ગણોત કે બીજી કોઈપણ રીતે
સદરહુ જમીનો ઉપર હક્ક, દાવો,
અલાખો, લાગભાગ, હક્ક, હિસ્સો,
ગણોત હક્ક વિગેરે કાંઈપણ ધરાવતા
હોય તેમણે તેની લેખિત જાણ પુરાવા
સાથે રજી. એ. ડી. પોસ્ટ દ્વારા આ
નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન-૭ની અંદર
અમો નીચે સહી કરનારને નીચેના
સરનામે લેખિત પુરાવાઓ સહિત જાણ
કરવી, જો તેમ કરવામાં કસુર કરશો
તો મજકુર જમીનમાં અન્ય કોઈનો
કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક,
હિસ્સો, ગણોતહક્ક વિગેરે કાંઈ નથી
તેમ ગણીને ઉપરોક્ત અમારા
અસીલના હક્ક, રાઈટ, ટાઈટલ
ક્લીયર અને માર્કેટેબલ હોવા
બાબતનું ટાઈટલ ક્લીયરન્સ
સર્ટીફીકેટ અમો આપીશુ અતે
ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની
તકરાર ચાલશે નહીં, તેની નોંધલેશો.
સ્થળ :- અમદાવાદ
તારીખ :- ૧૧-૦૬-૨૦૨૪
સિધ્ધાંત વિ. પેંડસે, એડવોકેટ
ધુવ વિ. ગીરી, એડવોકેટ
એ.આરવવ્યાસ એન્ડ કંપની
ઓ.નં. ૩, બીજો માળ, બ્લોકનં.બી,
રૂદ્ર સ્ક્વેર, જજીસ બંગ્લોઝ ચાર રસ્તા
પાસે, બોડકદેવ, અમદાવાદ.
(મો.) ૮૪૦૧૫ ૫૭૬૮૬