DISTRICT Sabar Kantha
TALUKA Prantij
VILLAGE Karol
CITY auda
FINAL PLOT# 44
SURVEY# 1235
NOTICE CONTENT
Public Notice Registration District Sabarkantha Sub-District and Taluka Prantij Village: Karol Survey No. 1235 (Re-survey) Block/Survey No. 44 (Old Block/Survey No. 248) Total 11998 sq.m. of agricultural land. Dashrathbhai Joitabhai Patel's complete, independent ownership, possession and enjoyment of the land is free from any encumbrances. He has decided to sell the land to our client and has requested a title clearance certificate/opinion from us. If anyone has any kind of encumbrance or claim on the above mentioned land, please notify us in writing along with a certified copy of the evidence within 10 days by Registered A.D. Post. If you fail to do so, it will be assumed that there is no right, and if there is, it has been abandoned or waived. A title clearance certificate/opinion will be issued accordingly. No objection or dispute of any kind will be entertained thereafter. Take serious note of this. Ahmedabad, dated 02/06/2024 Zadatul Kirti bhai Patel (Advocate) C-306, Arohi Galleria, Gala Gymkhana Road, South Bopal, Ahmedabad-380057 Mob.: 9638889880
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ સાબરકાંઠાના સબ-ડીસ્ટ્રીકટ તથા તાલુકો પ્રાંતિજના મોજે ગામ-કરોલની સીમના ખાતા નંબર-૧૨૩૫ના રી-સર્વે મુજબના બ્લોક/સર્વે નં.-૪૪ (જુનો બ્લોક/સર્વે નં.૨૪૮) ની કુલ ૧૧૯૯૮ ચોરસમીટરવાળી ખેતીની જમીન દશરથભાઈ જોઈતાભાઈ પટેલની કુલ સંપૂર્ણ, સ્વતંત્ર માલિકી કબજા ભોગવટાની જમીન તમામ પ્રકારના બોજાઓ રહીત હોવાનું જણાવી તેઓએ અમારા અસીલને વેચાણ આપવાતુ નક્કી કરેલ છે અને સદરહુ જમીનના ટાઈટલ કલીયર સર્ટીફિકેટ/ અભિપ્રાયની અમારી પાસેથી માંગણી કરેલ છે. ઉપરોક્ત જમીનમાં કોઈનો કોઈપણ પ્રકારનો બોજો યા હક્ક દાવો આવેલો હોય તો લેખિત પુરાવાની સર્ટીફાઈડ નકલ સહિત દિન-૧૦ (દસ) માં રજી.એ.ડી.પોસ્ટ દ્રારા જાણ કરવી, જો તેમ કરવામાં કસુર યા વિલંબ થશે તો કોઈ હક્કો આવેલા નથી અને આવેલ હોય તો જતા યાતે કે વેવ કરેલ છે તેમ સમજી ટાઈટલ કલીયર સર્ટીફીકેટ/અભિપ્રાય આપવામાં આવશે ત્યારબાદ કોઈનો કોઈપણ જાતનો વાંધો કે તકરાર ચાલશે નહી. જેની ગંભીર નોધ લેશો. અમદાવાદ તા.૦૨/૦૬/૨૦૨૪ ઝદતુલ કિરીટભાઈ પટેલ (એડવોકેટ) સી-૩૦૬, આરોહી ગેલેરીયા, ગાલા જીમખાના રોડ, સાઉથ બોપલ, અમદાવાદ-૩૮૦૦૫૭ મો.- ૯૬૩૮૮૮૯૮૮૦
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap