DISTRICT Gandhinagar
TALUKA Kalol
VILLAGE Karoli
CITY ahmedabad
SURVEY# 260
NOTICE CONTENT
Public Notice Moje - Karoli District Gandhinagar, Sub-District Kalol Taluka's Moje - Karoli As per the re-survey of the village boundary New Block Number : 260 (Old Block Number : 229) Hec. Are. Sq. M. : 1- 42-84 out of Hec. Are. Sq. M. : 0- 35-68 land belongs to Maulin Bharatkumar Patel, the owner has made a request for title clearance. The property is free from any encumbrances and legal disputes It has been stated that there are no claims on the land, the property is free from any type of encumbrances, claims, claims, claims or any other type of individual possession or legal right Then inform us in writing within 7 days by registered A.D. to the below address If you don't, it will be considered that you have no right in this land And if there is, it will be waived This is to inform you that after the due date, a certificate regarding the title clearance of the above land will be issued and no objection or dispute will be entertained after that. Date : 04-04-2025 Manish Kanubhai Patel, Advocate Chirag Dashrathbhai Patel, Advocate Amit Dashrathbhai Patel, Advocate Het Shankarbhai Patel, Advocate BALCHANDBHAI ASSOCIATES Address : A/202, Second Floor, S.G. Business Hub, Gota Overbridge Near S.G. Highway, Gota, Ahmedabad. Mob : 9879344333
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ મોજે- કારોલી ડીસ્ટ્રીકટ ગાંધીનગર સબ-ડીસ્ટ્રીકટ કલોલ તાલુકાનાં મોજે - કારોલી ગામની સીમનાં રી સર્વે મુજબ નવા બ્લોક નંબર : ૨૬૦(જુના બ્લોક નંબર : ૨૨૯) ની હે.આરે.ચો.મી. : ૧- ૪ર-૮૪ પૈકી હે.આરે.ચો.મી. : ૦- ૩૫-૬૮ની જમીન મૌલિન ભરતકુમાર પટેલની સ્વતંત્ર માલિકી કબજા, ભોગવટાની આવેલ ખેતીની જમીન તમામ પ્રકારના બોજાઓથી તેમજ કાનુની વિવાદોથી મુક્ત હોવાનું જણાવીને અમારી પાસે ટાઈટલ્સ કલીયરન્સ અંગેનાં અભિપ્રાયની માંગણી કરેલ છે, સદરહુ જમીન ઉપર કોઇનો બોજો, ચાર્જ, ખેડહક્ક, ગણોતહક્ક કે અન્ય કોઇપણ પ્રકારનો કબજા હક્ક કે લાગભાગ યાને હક્ક હિસ્સો પોષાતો હોય તો અમોને નીચેના સરનામે દિન-૭ માં લેખીત પુરાવા સહિત રજી.એ.ડી.થી જાણ કરવી અને તેમ કરવામાં નહી આવે તો સદર જમીનમાં કોઈનો કોઈપણ જાતનો હક્ક રહેલો નથી અને હોય તો તે જતો કરેલ છે તેમ સમજી મુદત વીત્યે સદર જમીનનું ટાઈટલ કલીયરન્સ અંગેનાં અભિપ્રાયનું સર્ટીફીકેટ ઈસ્યુ કરવામાં આવશે અને તે પછીથી કોઇનો કોઇપણ જાતનો વાંધો તકરાર ચાલશે નહી. તા.૦૪-૦૪-૨૦૨૫. મનીષ કનુભાઈ પટેલ, એડવોકેટ, ચિરાગ દશરથભાઈ પટેલ, એડવોકેટ, અમીત દશરથભાઈ પટેલ, એડવોકેટ, હેત શંકરભાઈ પટેલ, એડવોકેટ, BALCHANDBHAI ASSOCIATES ઠે. એ/૨૦૨, સેકન્ડ ફલોર, એસ. જી. બીઝનેશ હબ, ગોતા ઓવરબ્રિજ પાસે, એસ.જી. હાઈવે, ગોતા, અમદાવાદ. મો.૯૮૭૯૩૪૪૩૩૩
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap