Public Notice
Moje - Karoli
District Gandhinagar, Sub-District
Kalol Taluka's Moje - Karoli
As per the re-survey of the village boundary
New Block Number : 260 (Old Block Number
: 229) Hec. Are. Sq. M. : 1-
42-84 out of Hec. Are. Sq. M. : 0-
35-68 land belongs to Maulin Bharatkumar
Patel, the owner has made a request for
title clearance. The property is free from
any encumbrances and legal disputes
It has been stated that there are no
claims on the land, the property is free
from any type of encumbrances, claims,
claims, claims or any other type of
individual possession or legal right
Then inform us in writing within 7 days
by registered A.D. to the below address
If you don't, it will be considered
that you have no right in this land
And if there is, it will be waived
This is to inform you that after the due
date, a certificate regarding the title
clearance of the above land will be
issued and no objection or dispute
will be entertained after that.
Date : 04-04-2025
Manish Kanubhai Patel, Advocate
Chirag Dashrathbhai Patel, Advocate
Amit Dashrathbhai Patel, Advocate
Het Shankarbhai Patel, Advocate
BALCHANDBHAI ASSOCIATES
Address : A/202, Second Floor, S.G.
Business Hub, Gota Overbridge
Near S.G. Highway, Gota,
Ahmedabad.
Mob : 9879344333
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
મોજે- કારોલી
ડીસ્ટ્રીકટ ગાંધીનગર સબ-ડીસ્ટ્રીકટ
કલોલ તાલુકાનાં મોજે - કારોલી
ગામની સીમનાં રી સર્વે મુજબ નવા
બ્લોક નંબર : ૨૬૦(જુના બ્લોક નંબર
: ૨૨૯) ની હે.આરે.ચો.મી. : ૧-
૪ર-૮૪ પૈકી હે.આરે.ચો.મી. : ૦-
૩૫-૬૮ની જમીન મૌલિન ભરતકુમાર
પટેલની સ્વતંત્ર માલિકી કબજા,
ભોગવટાની આવેલ ખેતીની જમીન
તમામ પ્રકારના બોજાઓથી તેમજ
કાનુની વિવાદોથી મુક્ત હોવાનું
જણાવીને અમારી પાસે ટાઈટલ્સ
કલીયરન્સ અંગેનાં અભિપ્રાયની
માંગણી કરેલ છે, સદરહુ જમીન ઉપર
કોઇનો બોજો, ચાર્જ, ખેડહક્ક,
ગણોતહક્ક કે અન્ય કોઇપણ પ્રકારનો
કબજા હક્ક કે લાગભાગ યાને હક્ક
હિસ્સો પોષાતો હોય તો અમોને નીચેના
સરનામે દિન-૭ માં લેખીત પુરાવા
સહિત રજી.એ.ડી.થી જાણ કરવી અને
તેમ કરવામાં નહી આવે તો સદર
જમીનમાં કોઈનો કોઈપણ જાતનો હક્ક
રહેલો નથી અને હોય તો તે જતો કરેલ
છે તેમ સમજી મુદત વીત્યે સદર
જમીનનું ટાઈટલ કલીયરન્સ અંગેનાં
અભિપ્રાયનું સર્ટીફીકેટ ઈસ્યુ કરવામાં
આવશે અને તે પછીથી કોઇનો કોઇપણ
જાતનો વાંધો તકરાર ચાલશે નહી.
તા.૦૪-૦૪-૨૦૨૫.
મનીષ કનુભાઈ પટેલ, એડવોકેટ,
ચિરાગ દશરથભાઈ પટેલ, એડવોકેટ,
અમીત દશરથભાઈ પટેલ, એડવોકેટ,
હેત શંકરભાઈ પટેલ, એડવોકેટ,
BALCHANDBHAI ASSOCIATES
ઠે. એ/૨૦૨, સેકન્ડ ફલોર, એસ.
જી. બીઝનેશ હબ, ગોતા ઓવરબ્રિજ
પાસે, એસ.જી. હાઈવે, ગોતા,
અમદાવાદ.
મો.૯૮૭૯૩૪૪૩૩૩
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap