DISTRICT Gandhinagar
TALUKA Dehgam
VILLAGE Karoli
CITY ahmedabad
FINAL PLOT# 490
SURVEY# 318
NOTICE CONTENT
This is to inform the public at large on the instructions of our clients that the registration District Gandhinagar, Taluka: Dehgam, Village: Karoli, in the area of survey number 318, block survey number 490, a piece of land measuring 0-40-27 hectares, old agricultural land (1) Rameshji Babaji (2) Bhikhben Babaji (3) Matrubhai Babaji (4) Lilaben Raysangji (5) Sitaben Raysangji (6) Hansaben Raysangji (7) Shardaben, widow of Budhaji Raysangji, residing at Karoli, Taluka Dehgam, District Gandhinagar, have applied for a title clearance certificate/ opinion regarding the said property. The property is their joint ownership, possession and enjoyment. The property is free from all encumbrances and is marketable. The said land is free from any encumbrance, possession, enjoyment, right of the tenant, lien or any other claim. If you have any claim against the property, then within 10 days, you should file the evidence in writing along with certified copy of documents at the address below. After the expiry of this period, no claim will be considered and a title clearance opinion/ certificate will be issued for the said property. Dated: 31/03/2025, Ahmedabad. Rajendra K. Barot, Advocate and Notary Narendra R. Thakor, Advocate Mobile: 98794 75985 Office: Shop No. 5, Balaji Residency, Opposite Janseva Kendra, Nikol, Ahmedabad - 382350
ગુજરાતી નોટિસ
થી અમારા અસીલોની સુચનાથી જાહેર જનતાને જણાવવાનું કૅ જત રશિસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ ગાંધીનગર, તાલુકો : દહેગામના મોજે ગામઃ કરોલીની સીમના ખાતા નંબર, : ૩૧૮ નાબ્લોકસર્વે નંબર : (જુ,સ.નં, : ૪૯૦)ની હે.આ ચો.મી. ૦-૪૦-૨૭ વાળી જુની શરતની ખેતી જમીન (૧) રમેશજી બબાજી (૨) ભીખીબેન બબાજી (૩) મત્રુભાઈ બબાજી (૪) લીલાબેન રાયસંગજી (૫) સીતાબેન રાયસંગજી (૬) હંસાબેન રાયસંગજી (૭) શારદાબેન તે બુધાજી રાયસંગજીની વિધવા, સર્વેરહેવાસી : ગામ: કરોલી, તા.દહેગામ, જી. ગાંધીનગરનાઓએ પોતાની સંયુક્ત માલિકી, કબજા ભોગવટાની તેમજ તમામ પ્રકારના બોજા રહિતની અને માકેટેબલ જમીન આવેલી હોવાનું જશાવી અમારી પાસે સદરહુ જમીનના ટાઈટલ ક્લીયર અને માક્ટિબલ હોવા અંગેના અભિપ્રાય/ સર્ટીફિકેટની માંગણી કરેલ છે. તો સદરહુ જમીનમાં કોઈનો બોજો, કબજો ભોગવટો, ગણોત હક્ક, લીયન કે લાગભાગ હોય તો દિન-૧૦ માં નીચેના સરનામે રૂબરૂ યા રજી.પો.એડીથી દસ્તાવેજી પુરાવાની પ્રમાણિત નક્લ સહિત જાણ કરવી. મુદત વિત્યે કોઈની તકરાર ધ્યાને લેવામાં આવશે નહી. અને સદરહુ જમીનનું ટાઈટલ કલીયરન્સ અભિપ્રાય/સર્ટીફિકેટ ઈશ્યુ કરવામાં :-૩૧/૦૩/૨૦૨૫, અમદાવાદ. રાજેન્દ્ર કે બારોટ, એડવોકેટ એન્ડ નોટરી નરેન્દ્ર આર, ઠાકોર, એડવોકેટ મોબાઈલ : ૯૮૭૯૪ ૭૫૯૮૫ ઓફિસ ;- શોપ નંબર : ૫, બાલાજી રેસીડેન્સી, જનસેવા કેન્દ્ર સામે, નિકોલ, અમદાવાદ-૩૮૨૩૫૦
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap