DISTRICT Gandhinagar
TALUKA Dehgam
VILLAGE Karoli
CITY ahmedabad
SURVEY# 984
NOTICE CONTENT
This is to inform the public that a piece of agricultural land measuring 0- hectares, located in the village of Karoli, Dehgam Taluka, Gandhinagar district, survey number 984/block number 852, old number 931, is owned and possessed by Husenabibi Ahmedmiya. Also, another piece of agricultural land measuring 0-12-14 hectares, located in the village of Karoli, Dehgam Taluka, Gandhinagar district, survey number 439/block number 851, old number 930, is owned and possessed by Iqbalhussen Rasulmiya and others. These lands are to be purchased by our client and we require a title clearance certificate. If anyone has any claim, share, right, interest, burden or encumbrance on the above lands, they should inform us in writing with documentary evidence within 7 days of the publication of this notice at the address given below. If no such information is received within the stipulated time, it will be assumed that there is no encumbrance on the said agricultural land and if there is, it will be considered waived. After that, we will issue a title clearance certificate for the said land and no objections will be entertained thereafter. Take note of this. Dated: 19/02/2025 Riyaz A. Mansuri S. A. Mansuri (Advocate) Office: 106, 107, First Floor, Parth Plaza Complex, Opposite Municipal Girls High School, Dehgam, Taluka Dehgam, District Gandhinagar - 382305 Mobile: 9924923719 9725823415
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતાને જણાવવામાં આવે છે કે, ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના મોજે કરોલી ગામની સીમના (૧) ખાતા નં. ૯૮૪ સર્વે/ બ્લોકનં. ૮૫૨ જેનો જુનો નં. ૯૩૧ વાળી હે.આ.ચો.મી. ૦- ના માપની ખેતીની જમીન આવેલી છે. સદર ખેતીની જમીનના માલિક અને કબજેદાર હુસેનાબીબી અહમદમીયાંની માલિકી કબજા ભોગવટાની આવેલી છે. તેમજ કરોલી ગામની સીમના (૨) ખાતા નં.૪૩૯ સર્વેબ્લોક નં.૮૫૧ જુનો નં.૯૩૦ હૈ.આ.ચો.મી. ૦- ૧૨-૧૪નામાપની ખેતીની જમીનના, માલિક ઈકબાલહુસેન રસુલમીયાં વિગેરૈનાઓની માલિકી અને કબજા ભોગવટાની આવેલી છે. જે જમીનો અમારા અસીલ ખરીદ કરવામાંગેછે. જેથી સદર જમીનો બાબતે અમારી પાસે ટાઈટલ ક્લીયરન્સ સર્ટાફીકેટની માંગણી કરેલ છે. ઉપરોકત જમીનો ઉપર કોઈને કોઈપણ પ્રકારનો લાગ, ભાગ, હકક, હિસ્સો, હિત-સંબંધ, બોજો કે અલાખો ધરાવતા હોય તો તેઓએ આ નોટિસ પ્રસિદ્ધ થયેથી દિન-૭માં લેખીત દસ્તાવેજી પુરાવાઓની ખરી નકલ સહિત અમોને અમારા નીચે જણાવેલ સરનામે રજી.પોસ્ટ એ.ડી. દ્વારા જાણ કરવી. જો તેમ કરવામાં કસુર મુદત વિત્યા બાદ જાણ થશે તો મજકુર ખેતીની જમીન ઉપર કોઈનો કોઈપણ પ્રકારનો બોજો નથી અને જો હોય તો તે જતો (વેવ) કરેલ છે તેમ સમજી મજકુર જમીન અંગે ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ અમો આપીશુ અને ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહીં, જેની સર્વેએ નોધ લેવી. તતા. ૧૯/૦૨/૨૦૨૫ રીયાઝ એ. મનસુરી એસ, એ. મનસુરી (એડવોકેટ) ઓફિસ : ૧૦૬, ૧૦૭, પ્રથમ માળ, પાર્થ પ્લાઝા કોમ્પલેક્ષ, મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલ સામે, દહેગામ, તા. દહેગામ, જી. ગાંધીનગર-૩૮૨૩૦૫ મો. ૯૯૨૪૯૨૩૭૧૯ ૯૭૨૫૮૨૩૪૧૫
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap