NOTICE CONTENT
Public Notice
This is to inform the public that
Jat District Ahmedabad Sub District
Ahmedabad-10 (Vejalpur) Taluka
Dascroi, village - Kasindra
Survey No. 213, Block/
Survey No. 1552 (Old Block/Survey
No. 159), Area Hec. Are. Sq.
Mt. 0-44-86, Shape Ra. 3.87
Old Condition (Old Sh.)
Agricultural Land,
Names of owners: (1) Kamlesh
Bhalaji, (2) Madhuben Abhesang's
Widow, (3) Vishnu Bhai
Abhesang, (4) Lilaben Abhesang,
(5) Rajubhai Abhesang, (6) Revaben
Kanjibhai's Widow, (7)
Kokilaben Kanjibhai, (8)
Dinesh Bhai Kanjibhai, (9) Champaben
Kanjibhai, (10) Champaben, Wife of
Baldeji Urf Ravji Bhalaji Thakur,
All resident of: Mu.Po.
Kasindra, Ta. Dascroi, Ji. Ahmedabad
These people own this land jointly.
And they have stated that they are in joint
ownership and possession of the said land
and are free of all encumbrances
and have requested a Title Clearance
Certificate from us. If anyone has any
kind of right, share, interest, possession,
enjoyment, right to road, or any other
objection regarding the above land, then
within 10 days, submit a written
notice to the address given below, along with
certified copies of documentary evidence.
If this is not done, then after the expiry
of the period, no one will have any kind
of right, share, interest, possession,
enjoyment, ownership regarding this land.
And if there is any ownership, then
it is considered to be abandoned or waived.
With this understanding, we will issue
a Title Clearance Certificate regarding
this property to our client. After that,
no objection or dispute will be entertained.
The public should take note of this.
Dated: 30-03-2025
By my instructions and orders
Natvar B. Rathod
Naveen B. Rathod
Kinnari N. Rathod
(Advocates)
Office: 109, Swastik Business
Park, Pirana Road, Mu.Po. Od, Ta.
Dascroi, Ji. Ahmedabad-382427.
Mo. 9998067939.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે
જત ડીસ્ટ્રીકટ અમદાવાદ સબ ડીસ્ટ્રીકટ
અમદાવાદ-૧૦ (વેજલપુર) ના તાલુકા
દસક્રોઈ ના મોજે ગામ - કાસીન્દ્રા ની
સીમના ખાતા નં. ૨૧૩ ના બ્લોક/
સરવે નં. ૧૫૫૨ (જુનો બ્લોક/સરવે
નં. ૧૫૯), ક્ષેત્રફળ હે. આરે. ચો.
મી. ૦-૪૪-૮૬, આકાર રા. ૩.૮૭
પૈસાવાળી જુની શરત (જુ.શ.)ની
ખેતીનીજમીન નામાલીકો (૧) કમલેશ
ભલાજી, (૨) મધુબેન અભેસંગની
વિધવા પત્નિ, (૩) વિષ્ણુભાઈ
અભેસંગ, (૪) લીલાબેન અભેસંગ,
(૫) રાજુભાઈ અભેસંગ, (૬) રેવાબેન
તે કાનજીભાઈની વિધવા, (૭)
કોકીલાબેન કાનજીભાઈ, (૮)
દિનેશભાઈ કાનજીભાઈ, (૯) ચંપાબેન
કાનજીભાઈ, (૧૦) ચંપબેન તે બળદેજી
ઉર્ફે રાવજી ભલાજી ઠાકોરની વિધવા
પત્ની, તમામ મુળ રહેવાસી : મુ.પો.
કાસીન્દ્રા, તા. દસક્રોઈ, જી. અમદાવાદ
તાઓની સંયુક્ત માલીકીની આવેલ
છે. અને તેઓ સદરહુ જમીનના સંયુક્ત
માલીકી અને કબજા ભોગવટાવાળી તથા
તમામબોજાઓથી મુક્ત હોવાનું જણાવી
અમારી પાસેથી ટાઈટલ કલીયરન્સ
સર્ટીફીકેટની માંગણી કરેલ છે . ઉપરોક્ત
જમીનમાં કોઈનો કોઈપણ જાતનો
લાગભાગ, હક્ક, હિસ્સો, હિત, કબજો ,
ભોગવટો, રસ્તા અંગેના અધિકાર
સહિત કોઈનો વાંધો તકરાર હોય તો
દિન - ૧૦ (દસ) માં દસ્તાવેજી
પુરાવાની સર્ટીફાઇડ પુરાવાઓ સહીત
ીચેનાસરનામે રજી.એડી દ્વારા લેખિત
જાણ કરવી. જો તેમ કરવામાં કસુર
થયેથી મુદ્ત વીતે સદરહુ જમીન ઉપર
કોઈનો કોઈપણ જાતનો લાગ-ભાગ,
હક્ક, હિત, હિસ્સો, કબજો, ભોગવટો
પોષાતો નથી અને પોષાતો હોય તો તે
જતો યાને વેવ કરેલ છે. તેમ સમજીને
અમો સદરહુ જમીન મિલકત અંગેનું
ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ અમારા
અસીલને આપીશું ત્યારબાદ કોઇનો
વાંધો કે તકરાર ચાલશે નહી જેની જાહેર
જનતાએ નોંધ લેવી.
તા.૩૦-૦૩-૨૦૨૫
મારી સુચના અને ફરમાઇશથી
નટવર બી.રાઠોડ
નવીન બી. રાઠોડ
કિન્નરી એન. રાઠોડ
(એડવોકેટ્સ)
ઓફિસ : ૧૦૯, સ્વસ્તિક બિઝનેશ
પાર્ક, પીરાણા રોડ, મુ.પો. ઓડ, તા.
દસક્રોઈ, જી.અમદાવાદ-૩૮૨૪૨૭.
મો. ૯૯૯૮૦૬૭૯૩૯.