Public Notice for Pride-3

Kasindra, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Dholera
VILLAGE Kasindra
CITY auda
FINAL PLOT# 23
SURVEY# 58/1
NOTICE CONTENT
Public Notice Registration District Sub-District Ahmedabad, Dholera Taluka, Moje Village Kashindra, Survey Number- 58/1 City Survey Number-NA 58/ 1 Non-agricultural land located on Pride-3 Scheme Plot Number- 23 with an area of 208.88 sq. m. land and road common plot etc. Undivided share of area 83.55 sq. m., totaling 292.43 sq. m. The land is owned and possessed by Dholera Triangle Infra Pvt. Ltd. and The said plot is The applicant wants to buy. If anyone, Bank or financial Institution or any other Type of interest, right, share or burden, then within 7 days with proof Inform in writing at the following address Otherwise, a title clearance certificate will be given. Date: 27-06-2024 Rupesh A. Bhagat (Advocate & Notary) Jignesh A. Bhagat (Advocate & Notary) For Bhagat Associates Address: 302-A/B, Sheel Complex, Behind Agaman Complex, Mithakhali, Ahmedabad. Tel. No. (079)26406825
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ સબ-ડીસ્ટ્રીક્ટ અમદાવાદના ધોલેરા તાલુકાના મોજે ગામ કાશીન્દ્રાની સીમના સરવે નંબર- ૫૮/૧ સીટી સરવે નંબર-એનએ ૫૮/ ૧ નીબીનખેતીની જમીન ઉપર આવેલ પ્રાઈડ-૩ નામની સ્કીમનાપ્લોટ નંબર- ૨૩ ની સ.ચો.મી. ૨૦૮.૮૮ ની જમીન તથા રોડ કોમનપ્લોટ વિગેરેમાં વગર વહેંચાયેલ હિસ્સાની સ.ચો.મી. ૮૩.૫૫ એમ કુલે સ.ચો.મી. ૨૯૨.૪૩ની જમીન ધોલેરા ટ્રાયએંગલ ઈન્ફા પ્રા.લી. ની કુલ સ્વતંત્ર માલિકી અને કબજા ભોગવટાની આવેલી છે અને સદરહુ પ્લોટ અમારા અસીલ ખરીદવા માંગે છે. તો સદરહુ પ્લોટ ઉપર કોઈપણ વક્તિ, બેંક કે નાણાકીય સંસ્થાનો કે બીજા કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ કે હક્ક હિસ્સો કે બોજો હોયતો દિન-૭માં પુરાવાસહિત નીચેના સરનામે લેખિત જાણ કરવી નહિં તો ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ આપવામાં આવશે. તા. ૨૭-૬-૨૦૨૪ રૂપેશ એ. ભગત (એડવોકેટ એન્ડ નોટરી) જીજ્ઞેશ એ. ભગત (એડવોકેટ એન્ડ નોટરી) ફોર ભગત એસોસીએટસ સરનામું: ૩૦૨-એ/બી, શીલ કોમ્પ્લેક્ષ, આગમન કોમ્પલેક્ષની પાછળ, મીઠાખળી, અમદાવાદ. ટે.નં. (૦૭૯)૨૬૪૦૬૮૨૫
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap