DISTRICT Ahmedabad
TALUKA Daskroi
VILLAGE Kasindra
CITY auda
SURVEY# 810
NOTICE CONTENT
Public Notice This is to inform the general public that, Registration District Ahmedabad, Sub-District Ahmedabad-10 (Vejalpur) and Taluka Daskroi village Kasindra, Block No.-810 (formerly Block No.-718) of 3863 sq. meters industrial non-agricultural land and the leasehold rights on it are operated by Saib Shradha Education Trust's Shri D.V.P. Higher Secondary Education The construction of the complex by Shilkat Pankaj Bhai Dhanjibhai residing at-1186, Mavjipura Fatehwada-1, Fatehwada, Ahmedabad and Alpeshbhai Dhunjibhai residing at- A/P, Astha Homes, Science City Road, Sola, Ahmedabad, has been declared as their complete, joint, and shared ownership and possession free of encumbrances. They have decided to sell it to our client and the title of this property is clear and marketable As our client has requested a certificate of title, anyone else, bank, firm, or institution having any kind of lien, right, interest, share, claim, or encumbrance on this property should inform us in writing within 7 (seven) days of this public notice with proof thereof at the following address by registered A.D. If they fail to do so, it will be assumed that there is no claim, right, interest, share, claim or encumbrance of any kind on the said property, and if there was, it is deemed to be abandoned. We will issue a title clearance certificate for the property and our client will complete the purchase of the said property. Please take note. Date: 08-06-2024 Vinod C. Darji Advocate 223, Satyam Mall, Kameswar School Near, Saman Complex, Opposite, Satellite, Ahmedabad-380015 Phone No. +91 7979632558
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે, રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ અમદાવાદના સબ- ડિસ્ટ્રીક્ટ અમદાવાદ- ૧૦ (વેજલપુર) તથા તાલુકા દશક્રોઈના ગામ મોજે કાસીન્દ્રાની સીમનાં બ્લોક નંબર-૮૧૦ (જુના બ્લોક નંબર- ૭૧૮ પૈકી) ની ૩૮૬૩ ચોરસમીટરની ઔદ્યોગીક વિષયક બીનખેતીની જમીન તથા તે ઉપર ભાડાપટ્ઠાના હક્કોની રૂઈએ સાંઈ શ્રધ્ધા એજયુકેશન ટ્રસ્ટ સંચાલીત શ્રી ડી.વિ.પી. ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ નામથી ઓળખાતી સંકુલના બાંધકામવાળી શિલકત પંકજભાઈ ધનજીભાઈ રહેવાસી-૧૧૮૬, માવજીપુરા ફતેવાડી-૧, ફતેવાડી, અમદાવાદ તથા અલ્પેશભાઈ ધૂનજીભાઈ રહેવાસી- એ/પ, આસ્થા હોમ્સ, સાયન્સ સીટી રોડ, સોલા, અમદાવાદનાએ તેઓની સંપૂર્ણ, સંયુક્ત, સહીયારી માલિકી તથા કબજા ભોગવટાની બોજારહિત હોવાનું જણાવી તેમજ અમારા અસીલને વેચાણ આપવાનું નક્કી કરી સદરહુ મિલકત અંગેનાં ટાઈટલ ક્લીયર અને માર્કેટેબલ હોવા બદલતા પ્રમાણપત્રની અમારી પાસે માંગણી કરેલી છે, તો સદરહુ મિલકત ઉપર અન્ય જે કોઈપણ વ્યક્તિ, બેંક, પેઢી કે સંસ્થાનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો કે બોજો હોય તો તેઓએ આ જાહેર નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન-૭ (સાત) માં અમોને તે બદલના પુરાવા સહીત લેખિત જાણ નીચેના સરનામે રજીસ્ટર્ડ પોસ્ટએ.ડી.થી કરવી, જો તેમ કરવામાં નહિ આવે તો સદરહુ મિલકત ઉપર અન્ય કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો કે બોજો નથી અને હોય તો તે જતો કરેલો છે, તેમ સમજી અમો સદરહુ મિલકતનું ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ આપીશું અને અમારા અસીલ દ્વારા સદરહુ મિલકત ખરીદવાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે. જેની નોંધ લેવી. તારીખ : ૦૮-૦૬-૨૦૨૪ વિનોદ સી. દરજી એડવોકેટ ૨૨૩, સત્યમ મોલ, કામેશ્ચર સ્કુલ પાસે, સમાન કોમ્પલેક્ષની સામે, સેટેલાઈટ, અમદાવાદ-૩૮૦૦૧૫ ફોન નં. +૯૧ ૭૯૭૯૬૩૨૫૫૮
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap