Public Notice
It is hereby informed to the public that under registration district Ahmedabad's sub-district Ahmedabad-10 (Vejalpur), within Daskroi taluka in the village Moj Kasindra according to re-survey, the agricultural land with area of 8360 square meters corresponding to Block Number-346 (Old Block Number-1152) is jointly owned completely and has no encumbrances by (1) Dineshkumar Lallubhai Patel (holding 50% share) and (2) Rajeshkumar Karshanbhai Patel (holding 50% share). They have requested a title clearance certificate from us.
If anyone has any claims, part, right, or burden on said land, they must notify us in writing at the below address within 7 days from the publication of this notice with supporting evidence. If no such claims are submitted within the timeframe, it will be assumed that no such claims exist and they are waived, after which we will issue a Title Clearance Certificate and no further complaints will be considered.
File Number: 8976
Date: 25/05/2024
Sharad N. Darji (Advocate and Notary) (M.Com., LL.B.)
Office: 425, Fourth Floor, Akshar Arcade, opposite Memnagar Fire Station, Navrangpura, Ahmedabad-9
Phone: 26469800
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે,
રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ અમદાવાદના સબ
ડિસ્ટ્રીક્ટ અમદાવાદ-૧૦ (વેજલપુર)
ના તાલુકા દસ્ક્રોઈના ગામ મોજે
કાસીન્દ્રાની સીમના રી-સર્વે અનુસાર
બ્લોક નંબર-૩૪૬ (જુના બ્લોક નંબર-
૧૧૫૨) નીકુલ ૮૩૬૦ચોરસમીટરના
ક્ષેત્રફળની ખેતીની જમીન (૧)
દિનેશકુમાર લલ્લુભાઈ પટેલ
(વ.વ.૫૦% ના હિસ્સેદાર) તથા (૨)
રાજેશકુમાર કરશનભાઈ પટેલ
(વ.વ.૫૦%ના હિસ્સેદાર) એ તેઓની
સંપૂર્ણપણે સંયુક્ત માલિકી કબજા
ભોગવટાની તમામ બોજા રહિત હોવાનું
જણાવી અમારી પાસેથી સદરહુ
જમીનના ટાઇટલ્સ કલીયરન્સ
સર્ટીફીકેટની માંગણી કરેલ છે. તો
સદરહુ જમીન ઉપર જો કોઇનો કોઇપણ
પ્રકારનો લાગ-ભાગ, હક્ક, હિત,
હિસ્સો, દાવો કે બોજો હોય તો તેઓએ
આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭
(સાત) માં અમોને તે બદલના પુરાવા
સહિત લેખિતમાં જાણ નીચેના સરનામે
કરવી જો તેમ કરવામાં નહી આવે તો
સદરહુ જમીન ઉપર અત્ય કોઇપણ
વ્યક્તિનો કોઇપણ પ્રકારનો લાગ-ભાગ,
હક્ક, હિત, હિસ્સો, દાવો, બોજો નથી
અને હોય તો તે જતો (વેવ) કરેલ છે તેમ
માની અમો ટાઇટલ્સ કલીયરન્સ
સર્ટીફીકેટ આપીશું અને ત્યારબાદ કોઇની
કોઈપણ જાતની તકરાર ચાલશે નહી.
ફાઇલ નંબર-૮૯૭૬
તારીખ-૨૫/૦૫/૨૦૨૪
શરદ એન.દરજી
(એડવોકેટ એન્ડ નોટરી)
(એમ.કોમ., એલ.એલ.બી.)
ઓફીસઃ ૪૨૫, ચોથો માળ, અક્ષર
આર્કેડ, મેમનગર ફાયર સ્ટેશન સામે,
નવરંગપુરા, અમદાવાદ-૯
ફોનઃ ૨૬૪૬૯૮૦૦
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap