DISTRICT Ahmedabad
TALUKA Daskroi
VILLAGE Kasindra
CITY auda
SURVEY# Block Number-614 (Old Block Number-767)
NOTICE CONTENT
Public Notice It is hereby informed to the public that, under the registration district of Ahmedabad, Sub-district Ahmedabad-10 (Vejalpur) in the taluka of Daskroi, concerning the land within the limits of the village Moj Kasindra, Block Number-614 (Old Block Number-767), out of a total of 9403 square meters, 6677 square meters of land previously used for agricultural purposes is declared fully jointly owned, possessed, and unencumbered by Shantiji Hathiji, Ghotaji Bhaathiji, Shanaji Lakhaaji, Javanji Lakhaaji, Manjiben Lakhaaji, Shakariben Keshaaji, Baluji Keshaaji, Badarji Keshaaji, Rameshbhai Keshaaji, Kanubhai Keshaaji, Shakariben, widow of Mansangji, Arvindbhai Mansangji, Rasikbhai Mansangji, and Bharatbhai Mansangji. They have requested a certificate confirming the titles are clear and marketable. Hence, if anyone has any claim, right, stake, share, burden or objection regarding this land, they are required to inform us with necessary evidence in writing within 7 days from the publication of this notice at the below address. Failure to do so will be considered as a waiver of any claims regarding this land, and we will issue a Title Clearance Certificate thereafter, and no complaints shall be entertained after this process. Date: 31/05/2024 Kaushik G. Patel (Advocate and Notary) (B.Sc., LL.B.) Office: 12, Second Floor, J.B. R. Arcade, next to R.K. Royal Hall, Science City Road, Sola, Ahmedabad-380060. Mobile: 9824678769
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે, રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ અમદાવાદના સબ-ડિસ્ટ્રીકટ અમદાવાદ- ૧૦(વેજલપુર)ના તાલુકા દસ્ક્રોઈના ગામ મોજે કાસીન્દ્રાની સીમના તવા બ્લોક નંબર-૬૧૪(જુના બ્લોક નંબર- ૭૬૭)ની કુલ ૯૪૦૩ચોરસમીટર પૈકી ૬૬૭૭ ચોરસ મીટર જુની શરતની ખેતીની જમીન શાંતીજી હાથીજી,ઘોટાજી ભાથીજી,શનાજી લાખાજી, જવાનજી લાખાજી, મંજીબેન લાખાજી,શકરીબેન કેશાજી,બાલુજી કેશાજી,બાદરજી કેશાજી, રમેશભાઈ કેશાજી, કનુભાઈ કેશાજી, શકરીબેન તે માનસંગજીની વિધવા પત્ની, અરવિદભાઈ માનસંગજી, રસીકભાઈ માનસંગજી તથા ભરતભાઇ માનસંગજી એતેઓનીસંપુર્ણપણે સંયુક્ત, માલિકી, કબજા ભોગવટાની બોજા રહીત હોવાનું જણાવી અમારી પાસેથી સદરહુ જમીનના ટાઈટલ્સ કલીયર અતે માર્કેટેબલ હોવા બદલના પ્રમાણપત્રની માંગણી કરેલ છે. તો સદરહુ જમીન ઉપર જો કોઇનો કોઇપણ પ્રકારનો લાગ-ભાગ,હક્ક,હીત, હીસ્સો, દાવો કે બોજો હોય તો તેઓએ આ નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન- ૭(સાત)માં અમોને તે બદલનાજરૂરી પુરાવાઓ સહીત લેખિતમાં જાણ નીચેના સરનામે કરવી જો તેમ કરવામાં નહી આવે તો સદરહુ જમીન ઉપર અન્ય કોઇપણ વ્યક્તિનો કોઇપણ પ્રકારનો લાગ-ભાગ, હક્ક, હીત,હીસ્સો,દાવો કે બોજો નથી અને હોય તો તે જતો કરેલ છે તેમ માનીને અમો સદરહુ જમીનનું ટાઈટલ્સ કલીયરન્સ સર્ટીફીકેટ આપીશુ અને ત્યારબાદ કોઇની કોઇપણ પ્રકારની તકરાર ચાલશે નહી. તારીખ-૩૧/૦૫/૨૦૨૪ કૌશિક.જી.પટેલ (એડવોકેટ એન્ડ નોટરી) (બી.એસસી.,એલ.એલ.બી.) ઓફીસ :-૧૨,બીજો માળ, જે. બી. આર. આર્કેડ, આર.કે.રોયલ હોલની બાજુમાં, સાયન્સ સીટી રોડ, સોલા, અમદાવાદ-૩૮૦૦૬૦. મો.નં.૯૮૨૪૬૭૮૭૬૯
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap