DISTRICT Kheda
TALUKA Matar
VILLAGE Kathoda
CITY auda
SURVEY# 581, Block/Survey 646
NOTICE CONTENT
Public Notice This is to inform the general public that the land belonging to Alkesh Bhai Pasabhai Patel, resident of Kathoda, Kheda, situated in the village Kathoda, Matar Taluka, Kheda Sub-District, having survey number 581, Block/Survey 646, area 0-61-73 he.are.cho.mi, with old terms of Rs. 4.00, is to be sold by the owner to our client. This land is under the sole ownership, possession, and enjoyment of the said Alkesh Bhai Pasabhai Patel, free from any encumbrances, and is marketable. The said owner has requested a title clearance certificate from us. If any person or entity has any claim, interest, right, mortgage, charge, lien, alakh, bakhshi, or any right to sustenance or clothing on this land, they are requested to provide written notice with supporting documents within 7 days of this notice publication. Otherwise, any such claim, right, interest, or sustenance will be deemed invalid and deemed to have been voluntarily waived. After receiving the notice, if no objection is received, the title clearance certificate for the said land will be issued to the said owner, and the owner will then transfer the ownership of the land to our client. Please note that no objections or disputes will be entertained after the transfer of ownership. Date: 31/05/2024 Varangkumar B. Patel, (Advocate and Notary) 32/A, Ishwarkupa Society, Aslali, Ahmedabad. 012221, Suryamandir Complex, Aslali, Ahmedabad. 9898066311
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે જત ડિસ્ટ્રીક્ટ સબ-ડિસ્ટ્રીક્ટ ખેડા ના માતર તાલુકા ના મોજે ગામ કઠોડા ની સીમના ખાતા નં. ૫૮૧, બ્લોક/ સર્વે.૬૪૬ ની ક્ષેત્રફળ ૦-૬૧-૭૩ હે.આરે.ચો.મી, આકાર રૂ.૪.૦૦ પૈસા વાળી જૂની શરત ની ખેતી ની જમીન જેના હાલ ના માલીક અલ્કેશભાઇ પાસભાઇ પટેલ, રહે. કઠોડા, ખેડા નાઓની સ્વતંત્ર માલિકી કબ્જા ભોગવટાની તથા બોજા રહીત સ વિવાદોથી મુકત માર્કેટેબલ આવેલી હોવાનું જણાવી સદરહું જમીન અમારા અસીલને વેચાણ આપવાનું નકકી કરેલ છે જેથી ઉપરોકત જમીન માલિકે અમારી પાસે ટાઇટલ કલીયર સર્ટીફીકેટની માંગણી કરેલ છે. સદરહું જમીન ઉપર કોઇપણ વ્યકિત કે સંસ્થાનો કે કોઇનો માલીકી કે કબ્જા અંગેનો કે હકક હિત હિસ્સો કલેમ બાનાખત લાગભાગ બોજો ગીરો ચાર્જ લીયન અલાખો બક્ષીસ કે ખોરાકી, પોષાકીનો હકક પોષાતો હોયતો ટાઇટલ કલીયર સામે કોઇ વાંધો તકરાર હોયતો તેમણે તેની લેખીત જાણ આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭ (સાત) માં લાગતા વળગતાઓએ તેમના તે અંગેના દસ્તાવેજી પુરાવાઓ સાથે પોષાતા હકક હિત સંબંધી વાંધા રજી.એ.ડી થી અમોને નીચેના સરનામે મોકલી જાણ કરવી નહીતર હરકોઇ વ્યકિત કે સંસ્થાનો તેવા કહેવાતો દર દાવો હકક હિત હિસ્સો પોષાતો નથી અને જો આવેલ પોષાતો હોય તો રાજીખુશીથી જતો યાને વેવ કરેલ છે.તેમ માની ગણી લઇ મજકુર જમીનના ઉપર જણાવેલ સદરહું માલીકોને જમીનનું ટાઇટલ કલીયરન્સ સર્ટીફીકેટ ઇસ્યુ કરવામાં આવશે અતે જમીન માલિક અમારા અસીલને વેચાણ દસ્તાવેજ / દસ્તાવેજો કરી આપશે ત્યાર પછી તે અંગે કોઇના કોઇપણ પ્રકારના વાંધા તકરાર ચાલશે નહી તેની સર્વેએ નોધ લેવી. મુકામ-અમદાવાદ તા. ૩૧/૦૫/૨૦૨૪ વરાંગકુમાર બી.પટેલ, (એડવોકેટ એન્ડ નોટરી) રહે ૩૨/એ,ઇશ્વરકૂપા સોસાયટી, અસલાલી, અમદાવાદ. ઓ ૧૨ર૨૧,સુર્યમંદિર કોમ્પલેક્ષ, અસલાલી, અમદાવાદ. મો.૯૮૯૮૦૬૬૩૧૧
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap