Public Notice for 68

Kathodra, Surat

DISTRICT Surat
TALUKA Choryasi
VILLAGE Kathodra
CITY surat
FINAL PLOT# 73 to 76
NOTICE CONTENT
The current response of India against Trump's tariffs is being evaluated with the hope of not retaliating. Currently, India views Trump's tariffs as a significant opportunity, deciding not to impose reciprocal tariffs. Initially, sectors in India that might be affected include auto spare parts, chemicals, shrimp exports, and the steel industry. The pharmaceutical sector is not expected to suffer significant damage at this time. India is not in the mood to immediately reduce tariffs on American products in response to Trump's tariffs. The response to this will be given under the Balanced Trade Agreement (BTA) with the United States, and discussions about the bilateral trade agreement (BT) between India and the United States are ongoing, aiming to increase trade from $200 billion to $500 billion. Leaders of both countries are ready to sign the BTA by autumn. The government does not pay the electricity bills by public companies which indirectly affects the workers, giving advantage to exporters in China where the situation is not better compared to India. The specific notice includes information about properties located in Surat for residential purposes, commercial space, and the reassessment of ownership and claims.
ગુજરાતી નોટિસ
D5 m= CI \LL VC LLU\L તને નેપછાડવાની આશા પર શું અસર થશે તેનું આકલન કરી રહી છે. હાલના તબક્કે તો ભારત ટ્રમ્પ ટેરિફને એક મહત્ત્વની તક કે અવસર તરીકે મૂલવી રહી છે. ભારતે ટ્રમ્પની ટેરિફ સામે જવાબી ટેરિફ નહીં લગાવવાનું નક્કી કર્યું છે. પ્રાથમિક તારણ મુજબ ભારતના કેટલાક સેક્ટરને અસર થઈ શકે છે જેમાં ઓટો સ્પેરપાર્ટસ, કેમિકલ્સ, ઝિંગાની નિકાસ તેમજ સ્ટીલ ઉદ્યોગનો સમાવેશ થાય છે. ફાર્મા સેક્ટરને હાલ મોટું નુકસાન થવાની શક્યતા નથી. ભારત હાલ ટ્રમ્પની ટેરિફ સામે અમેરિકાના ઉત્પાદનો પર તત્કાળ ટેરિફમાં કોઈ ઘટાડો કરવાનાં તારા રાતી કેટલીક ફ લાદવાની જાહેરાત તે નિકાસ કામગીરીમાં છે. અન્ય દેશોની ડ નિકાસકારો મજબૂત ત સામે પ૪ ટકાથી ર્ધાનો લાભ મળવાની દેશની સરખામણીમાં સ્થિતિ વધારે મજબૂત મૂડમાં નથી. તે આનો જવાબ ક્રિપક્ષીય વેપાર સમજૂતી રિફના મામલે સંતુલિત (BTA) હેઠળ આપવામાં આવશે. અમેરિકા અને તાવવાનું નક્કી કર્યું છે. ભારત વચ્ચે ક્રિપક્ષીય વેપાર સમજૂતી (BT) અંગે વાતચીત ચાલી રહી છે. જે હેઠળ બંને દેશો તેમનો વેપાર ૨૦૦ અબજ ડૉલરથી વધારીને ૫૦૦ અબજ ડૉલર કરવા માંગે છે. બંને દેશના નેતાઓ શરદ ઝઠતુ સુધીમાં BTA પર સહી સિક્કા કરવા તત્પર છે. છી આયોજન અને લક્ષ્યાંકો કેમ નક્કી કરો છો ? ર લગાડવામાં સરકારી વીજ ।છેહટ, ૩.૯૭ % સફળતા કાઓ સરકારી કંપનીઓને વિજબિલ ચૂકવતી નથી ! ર્ણયથી ભારતના શ્રમ t લાભ મળશે. ચીન, વા નિકાસકારોની સામે ॥લ તો ટેરિફની ભારત થતા રહે છે. આ વર્ષે ૩૦મી એપ્રિલને બુધવારે અખાત્રીજ છે. આ દિવસે મોટાપાયે સમૂહલગ્નો, એકલ દોકલ પારિવારીક લગ્નો થતા હોય છે. જેમા એક પણ સ્થળે બાળ વિવાહ ન થાય તે માટે ભારત સરકારના આદેશને પગલે તા. રર-૦ર-૨૦૨૫ના સંદેશ દૈનિકમાં પ્રસિદ્ર ચેલી સુરત ડીક, રબ-ડીસ્દીકટ તાલુકા અડાજાણના મોજે ગામ : અડાજણના સસવે નં. ૪૩, ટી.પી.નં. ૩૧ (અડાજણ), એફ.પી. ૧૧૮, વાળી બિનખેતીની જમીત પર રહેણાંકખા હેતુ માટે આયોજીત સાલીઝભ, ઈ-રાવરમાં બીભ માળે આવે ફ્લેટ નં, ઈ-૨૦૩ વાળી મિલકતની જા.ખ.માં. શરતચૂક અને ભૂલી રજી.નં. ૮૬૫૬ લખાઈ ગયેલ હતું પરતુ તૈ રજી.સાટાખતનો સાથો અને ખરો રજી.નં. (૮૫૮ તા. મરન-૭૬-૨૦૦૬ના રોજ નોંછચેલ છે. એમ ઉમેરીને વસવું મેઘના બી. શાહ (એડવોકેટ) M0: 98241 87986. SARVAJANIK EDUCATION SOCIETY 2 MTB College Campus, Opp.Chowpaly, Athwalines, Surat - 395 001 Website : www.ses-surat.org Tender Notice No: SES Ready Made Modular Office, Classroom Furniture 01-2025-26 Sarvajanik Education Society invite the tender for SES Ready Made/ Modular Office, Classroom Furniture for IDPT (Architecture) building at MTB College Campus. Tender document can be uploaded on website www.ses-surat.org dated: 04-04- 2025 after 11.00 am. Allthe details givenin the website uploaded tender document. Date : 04-04-2025 Secretary ધી ઓલપાડ ગૃપ કો.ઓ. કોટન સેલ સોસાયટી લી, સાયણ રોડ, જીન કમ્પાઉન્ડ, મુ.પો.તા. ઓલપાડ, જી. સુરત. આથી મંડળીનાં સર્વે સભાસદોને જાણ કરવામાં આવે છે કે, મંડળીનાં તમામ ૨૧ વિભાગોનાં વ્ય. સમિતિનાં સભ્યોની ચૂંટણી સને : ૨૦૨૫ થી ૨૦૩૦ સુધીનાં પાંચ વર્ષ માટે ચૂંટણીના નિયમોનુસાર કરવાની થાય છે. તે માટેનાં ચૂંટણી કાર્યક્રમની વિગત મંડળીની ઓફિસેથી તથા તમામ ગામ પ્રતિનિધિને ત્યાંથી જાણવા મળી શકશે. લિ. ચૂંટણી સમિતિનાં આદેશથી રમેશભાઈ આર. પટેલ તા. ૦૪-૦૪-ર૦ર૫ મુખ્ય ચૂંટણી અધિકારી વેચાણ અંગેની જાહેર નોટીસ ડિસ્ટ્રીકટ નવસારી સબ ડિસ્ટ્રીકટ-તાલુકો જલાલપોરના મોજે ગામ દાંતી ના બ્લોક નંબર : રર (જુનો બ્લોક નંબર : ૩૪) વાળી ખેતીની જમીન કૅ જેનું 6/૧૨ મુજબ કુલ ક્ષેત્રફળ સુમારે હે.આરે. ૦-૮૬-૮૯ ચો.મી. યાને ૮૬૮૯.૦૦ ચો.મી. છે. તેમજ આકાર રૂ.૧.૧૦ પૈસા તથા હાલનો ખાતા નંબર : ૧૭૯૭ છે. તે ખેતીની જુની શરતની આખી ખેતીની જમીન તથા તેને લાગુ એવા અંદરના તથા બહારના તમામ પ્રકારના હકક-હિત હિસ્સા સહિતની મીલકત કાંતાબેન ઉર્ફે કાંતુબેન બાબુભાઈ સવાણી તેમની સ્વતંત્ર માલીકી, કબજા ભોગવટા હેઠળની બોજા રહિત, ચોખ્ખા ટાઈટલ વાળી હોવાનું જણાવી અમારા અસીલ સાથે વેચાણ વ્યવહાર કરવા માંગે છે અને અમારા અસીલ તેમને કિંમતી અવેજ ચુકવી પાકા લખાણો કરાવી લેવા માંગે છે. સબબ, અમારા અસીલની સુચના ઉપરથી આ જાહેર નોટીસ આપી જણાવવાનું કે, જે કોઈના મજકુર જમીન પર સીધા/આડકતરા કાંઈપણ હકક, હિત, સંબંઘ, દર-દાવા, કલેઈમ હોય કે સુચિત વ્યવહાર સામે કોઈપણ વાંધો હોય તો તેમણે આ નોટીસ પ્રસિઘ્ધ થયાની તારીખથી દિન-૭ (સાત) તી મુદતમાં પુરાવા સહિત વકીલશ્રીની ઓફીસના સ્થળે લેખિત જાણ કરવી. મુદ્ત દરમ્યાન કોઈ કલેઈમ કે વાંધા મળે નહી તો મુદ્દત વિત્યે તેવા કોઈના કલેઈમ કે વાંધા નથી અને હોય તો જતા કર્યા છે તેમ ગણી અમારા અસીલ દસ્તાવેજ સહીતના તમામ વ્યવહાર સંપુર્ણ કરશે પછી કોઈપણ પ્રકારની તકરાર ઘ્યાને લેવાશે નહી અને ત્યારબાદ જો કોઈપણ ઈસમ, સંસ્થા કે મંડળી હારા કોઈપણ પ્રકારના ખોટા દાવા-દુવી, ખોટી તર-તકરારો કૈ ખોટા વાંધા- વિરોધો ઉભા કરવામાં/ કરાવવામાં આવશે તો તે તમામને કોર્ટ લીટીગેશનો તેમજ દાવા-દુવી સિવાય મીલકતમાં કોઈપણ પ્રકારનો હકક, હિત કે હિસ્સો પ્રાપ્ત થશે નહિ. જેની તમામ લાગતા વળગતા સર્વેએ નોંધ લેવી. | સ્થળ : સુરત તા.૦૪/૦૪/૨૦૨૫ RISE UP ASSOCIATES 3૩૧-૩૩૨, ગરજે માળ, લઢ્મી એકલેવ, મં ગજેરા સ્કુલની સામે, કતારગામ, સુરત. #550૯105 _ મો. ૮૮9૬5 6૧૪૧૫ - ૯૮૦૯૮ ૮૮૦૫૫ અમારી મારફત મેહુલ એસ. લખાણી હિરેન એચ. સતાણી તે ખરીદનારના એડ્વોકેટ્સ 'ડિસ્ટીકટ: સુયત, તાલુકા: યો્યસીના મોજે ગામ પુણા ના રેવન્યુ સવે નબર: ૨૪૮/૨, ૨૪૯, બલોક નંબર: ૨૭૪ તથા રેવન્યુ સર્વે નંબર! ૨૪૮/૧, ૨૪૯, બ્લોક નંબર: ૨૭૭, ટી પી. સ્કીમ નંબર: ૬૮ ના ફાયનલ પ્લોટ નંબર: ૭૩ તયા ૭૬ ચી નોધાયેલ બીનખેતીની જમીનમાં આયોજન કરવામાં શીવ દશાન સોસાયટી વિભાગ-૩માં સુડા આ પાસીંગ પ્લાન મુજબ પ્લોટ નંબર: ૯૬ (સ્થળ પર સબ પલોટ નંબરઃ ૩) વાળી મિલકત તથા ડિસ્ટીકટઃ સુરત, તાવુકાઃ ચોર્યસીના મોજે ગામ કાપોદ્રાના રેવન્થુ સવે નંબરઃ ૧૬ પૈકી, ૨૩ પૈકી ટી.પી. સ્ટીમ નંબર: ૧૬ થી નીંધાથેલ જમીનમા આયોજન કરવામા પલોટો પડી પોટ 'ડી-૪૬, પ૬ ઉપર આથોજન કરવામાં આવેલ હરીઓમ શોપીગ સેન્ટર ના નામ થી ઓળખાતી ઈમારતના પહેલા માળ પર આવેલ દુકાન નંબર: ૪ વાળી મીલકત સ્વ. ભીખાભાઈ ચંદુભાઈ ભેસાણીયા ના વારસદારોની માલીકીની હોવાનું જણાવી, સદર બણે મિલકત તમામ અસલ દસ્તાવેજ ગેય્વલ્લ કે ગૂમ થયેલ છે./મળી આવતા નથી તેવું જણાવી અમો પાસેથી ટાઈટલની માંગણી કરેલ હોય. જેથી સદર મિલક્તમા કોઈપણ વ્યકિત, સંસ્થા થા બેઠનો કોઈપણ જાતનો હકક, હિત, હિસ્સો, લાગભાગ, દસ્દાવો, કબજો, બોજો, ગીરો હોઈ તો તૈમણે આ નોટીસ પસ્્ધ યયેથી દિન-૭ માં અમોને લેખીત પૂરા સણ નીસ જણાવેલ સરના જાલ કરવી, મુવ્ત વિલ કોઈનો તર તકસાર ચાલશો નહી. અને તેવાતમામ હકકો છોડી લા ગણી ચાને અમો ટાઈટલ અંગેનો કાયંવાહી પૂર્ણ કરીશુ. જેની લાગતા વળગતાએ નોધ લેવી. એફ/૨૪, સરગમ ડોકટર હાઉસ હીરાબાગ, સુરેશ એ. સવાણી એડવોકેટ એન્ડ નોટરી વરાછા રોડ, સુરત ટાઈટલ કિલયરન્સ અંગેની જાહેર નોટીસ આથી લાગતા વળગતા તમામને આ જાહેર નોટીસ આપી જણાવવાનું કે, ડીસ્ટ્રીકટ સુરત, સબ-ડીસ્ટ્રીક્ટ, તાલુકા ; માંગરોલના મોજે ગામ : મહુવેજના જૂના બ્લોક નં. ૫૫૦ પેક્ડ ૩ તયા રી-સર્વે મુજબ નવો બ્લોક નં. ૨૪૨૯, ખાતા નં. ૬૬૪, એન. એ. પરવાનગી કુલ ક્ષેત્રફળ ૧-૬૦-૩૨ ચૌ. મી. યાન. ૧૬૦૩૨ ચો.મી. પૈકી હેકટર-આરે ૦-૬૫-૦૨ ચો. મી. યાને ૬૫૦૨ ચો. મી, (હાલની ૭/૧૨ મુજબ ક્ષેત્રફળ હૅક્ટર-આરૈ ૦- પદ-૦૨ ચો. મી.) છે. જે વણ વર્હેચાયેલી ખુલ્લી જમીન ભાગ જેને આથી બ્લોક નં. પ૫૦/પૈકી 3/ક, પેટા ભાગ નં. ૩ વાળી જમીન મિલ્ક્ત તેને લાગતા વળગતા અંદરના તથા બહારના આકાશથી પાતાળ સુધીના તમામ હકકો સહિત કુલ્લે દરોબસ્ત વાળી મિલ્કત શ્રી પ્રાગજીભાઈ ઉકાભાઇ દુધાતની માલિકીની ચાલી આવેલ છે. હાલના મજકુર માલિકના જણાવ્યા મુજબ મજકુર મિલ્કતના અગહક્ધારીઓના અસલ યાને કે ઓરિજિનલ દસ્તાવેજો યાને કે, વેચાણ દસ્તાવેજ નં. ૨૪૮ સને ૨૦૧૧, તા. ૨૫/૦૧/૨૦૧૧ તથા તેની અસલ રજિસ્ટૂશન ફી રસીદ ગુમ થઈ ગયેલ હોય યા ગેરવહ્લે મુકાઈ ગયેલ હોય જે ઘણી શોધખોળ કરતા મળી આવેલ નથી તેવું જણાવી હમોની અસીલ બેંકને મજકુર મિલ્કત તારણમાં આપીને ધિરાણ મેળવનાર હોય, તો મજકુર મિલ્કત અંગે જો કોઈનો કોઇપણ પ્રકારનો હકક, હિત, હિસ્સો, સંબંધ, દરદાવો, વાંધો હોય અગર કોઈ બૅક અથવા નાણાટીય સંસ્થામાં તારણમાં આપેલ હોય તો તે આ નોટીસ પ્રસિદ્ધ થયાના દિન-૦૭ માં હમોને નીયે જણાવેલ ઠેકાણે તે અંગે લેખિત યોગ્ય દસ્તાવેજી પુરાવાઓ રજુ કરી જાણ કરવી, જો સદર મુદતમાં કોઇનો કોઈપણ પ્રકારનો વાંધો યા રજુઆત ન મળશે તો સદરહુ મિલ્કતમાં અન્ય કોઇનો કોઈપણ પ્રકારનો હક્ક હિત સંબંધ, હિસ્સો, દરદાવો, લાગભાગ, કલેઈમ, બોજો યા ચાર્જ વિગેરે નથી અને હોય તો | તૈત્યજી દીધો છે તેમ જાણી આગળની રજિસ્ટર્ડ મોરગેજ તથા ધિરાણની કાર્યવાહી કરવામાં આવશે. જે અંગે પાછળથી કોઈની કોઈપણ તર-તકરાર ચાલશે નહી, તેની સંબંધિત સૌએ નોધ લેવી. તા. જ/ન૪/ર૦રપ દિનેશચંદ્ર એસ. અહિરે (એડવોકેટ એનડ નોટ?) | નયના યુ. સોલા (એડવોકેટ એન્ડ નોટી) ‘4/410, વિરૂપતી ૫૧0૧, બહુમાળી બિલીંગની બાજુમાં, | ૨૦૯, દલાલ ચેમ્બ્રસ, બેજનજી કોટવાલ સ્ટ્રીટ, નાતપુરા, સુરત - ૩૯૫૦૦૧, મોબાઈલ + ૯૧ ૯૮૨૪૫ ૦૯૩૬૦ નાનપુરા, સુરત, મોબાઈલ + ૧ ૯૦૨૪૪ રલ્ઝ૦૬ મહે. સુરતના પાંચમાં એડિશનલ સિનિયર સિવિલ જડજ સાહેબની કોર્ટમાં રૂમ નં. ૯૦૨, નવમો માળ, ડિસ્ટ્રીક્ટ કોર્ટ, અઠવાલાઈન્સ, સુરત. કોર્મશીયલ મુકદમાં નં. ૨૯૧/૨૦૨૪ : સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, એક રાષ્ટ્રીયકૃત બેંક વરાછા શાખા, સુરત. વાદીના વકીલશ્રી : અજય રૂમેન્દ્ર મહેતા વિરૂદ્ધ : (૧) કાંતિલાલ પરપોતમ વેકરીયા ઉ.આ.વ. - પુખ્તવયના, ધંધો-વેપાર રહે. પ્લોટનં. ૮૧, દરજ વિલા, હરીવિલા અને રાધિકા રેસીડેન્સીની સામે, કામરેજ, સુરત. (૨) આશાબેન કાંતિલાલ વેકરીયા ઉ.આ.વ. - પુખ્તવયના, ધંધો-વેપાર રહે. પ્લોટ નં. ૮૧, દરજ વિલા, હરીવિલા અને રાધિકા રેસીડેન્સીની સામે, કામરેજ, સુરત. આ દાવાના વાદીએ ઉપરોક્ત નંબરનો દાવો નામદાર કોર્ટમાં તમો પ્રતિવાદી સામે રૂ!.૧૮,૨૫,૪૩૯.૩૫/- વસૂલ મેળવવા માટે કરેલો છે. તમોને સદર દાવામાં જણાવેલ તમારા સરનામે નામદાર કોર્ટનાં પ્રોસેસો બેલીફ મારફત બજાવવા જતા પ્રોસેસો તમોને બજતા નથી. જેથી તમોને દૈનિક પેપર દ્વારા નામદાર કોર્ટનાં પ્રોસેસોની બજવણી જાહેર રીતે કરવામાં આવે છે. સદર દાવાની હવે પછી ઠરાવ તારીખ : ૩૦ માહે, એબ્લ, સને ૨૦૨૫ રાખવામાં આવેલ છે જેથી તે દિવસે તમોએ જાતે અગર વકીલશ્રી મારફત સવારે ૧૧.૦૦ કલાકે નામદાર કોર્ટમાં હાજર રહેવું. જો તમો તેમ 'કરવામાં કસુર કરશો તો તમારી ગેરહાજરીમાં સદર ઉપરોક્ત નંબરની દાવાની આગળની કાર્યવાહી કરવામાં આવશે જેની નોંધ લેશો. આજ તતા. રવમી માહે માચ સને ૨૦૨૫ના રોજ મારી સહી તયા કોર્ટનો સિડકો કરી આપ્યો. સૈચાર કરનાર મુકાબલ કરનાર હુકમથી (વી.જી. ચાવડા) (આર.એન. સસ્વાલિયા) (હીના દેસાઈ) આસીસ્ટન્ટ સુમ્િટેન્ડન્ડ રજીસ્ટ્રાર સિવીલ કોર્ટ, સુસ્ત સિવીલ કોટ, સુરત સીવીલ કોટ, સુરત મહે. સુરતના પાંચમાં એડિશનલ સિનિયર સિવિલ જડજ સાહેબની કોર્ટમાં રૂમ નં. ૯૦૨, નવમો માળ, ડિસ્ટ્રીક્ટ કોર્ટ, અઠવાલાઈન્સ, સુરત. કોર્મશીયલ મુકદમા નં. ૨૮૮/૨૦૨૪ : સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, એક રષ્ટ્રીયકૃત બેંક વરાછા શખા, સુરત. વાદીના વકીલશ્રી : અજય રૂમેન્દ્ર મહેતા વિરૂધ્ધ + (૧) માથુરભાઈ પુનાભાઈ વોરા ઉ.આ.વ. - પુખ્તવયના, ધંધો-વેપાર રહ, પ્લોટ નં. ૧૧૦, અંજની રેસીડેન્સી, ગામ-વેલંજા, કામરેજ, સુરત-૩૯૪૧૮૦. (૨) ગીતાબેન માથુરભાઇ વોરા ઉ.આ.વ, - પુખ્તવયના, ધંધો-વેધાર રહૈ, પ્લોટ નં. ૧૧૦, અંજની રેસીડેન્સી, ગામ-વેલંજા, કામરેજ, સુરત-૩૯૪૧૮૦. આ દાવાના વાદીએ ઉપરોક્ત નંબરનો દાવો નામદાર કોર્ટમાં તમો પ્રતિવાદી સામે ર.૧૨,૧૯,૧૯૪,૨૨/- વસૂલ મેળવવા માટે કરેલો છે. તમોને સદર દાવામાં જણાવેલ તમાર સરનામે નામદાર કોર્ટનાં પ્રોસેસો બેલીફ મારફત બજાવવા જતા પ્રોસેસો તમોને બજતા નથી. જેથી તમોને દૈનિક પેપર દ્વારા નામદાર કોર્ટનાં પ્રોસેસોની બજવણી જાહેર રીતે કરવામાં આવે છે. સદર દાવાની હવે પછી ઠરાવ તારીખ : ૩૦ માહે, એમિલ, સને ૨૦૨૫ રાખવામાં આવેલ છે જેથી તે દિવસે તમોએ જાતે અગર વકીલશ્રી માસ્ફત સવારે ૧૧.૦૦ કલાકે નામદાર કોર્ટમાં હાજર રહેવું. જો તમો તેમ કરવામાં કસુર કરશો તો તમારી ગેરહાજરીમાં સદર ઉપરોક્ત નંબરની દાવાની આગળની કાર્યવાહી કરવામાં આવશે જેની નોંધ લેશો. આજ તા. ૨૧મી માહે માર્ચ સને ૨૦૨૫ના રોજ મારી સહી તથા કોર્ટનો સિક્કો કરી આપ્યો. લૈચાર કરનાર હુકમથી (વી.જી. ચાવડા) (હીના દેસાઈ) આસીસ્ટન્ટ રજીસ્ટ્રાર સિવીલ કોટ, સુરત સીવીલ કોટ, સુસ્ત મુકાબલ કરનાર (આર.એન. સરવાલિયા) સુપ્રિટેન્ડન્ડ સિવીલ કોર્ટ, સુરત
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap