DISTRICT Surat
TALUKA Abhrama
VILLAGE Kathor
CITY surat
SURVEY# 366
NOTICE CONTENT
Public Notice Regarding Title Clearance Surat District, Sub-District and Taluka Abhrama, Village: Kathor, Account No. 57, Revenue Survey No. 366, Block No. 308, the old agricultural land registered in Surat, whose area as per 7/12 is 0-54-70 sq. meters, shaped as Rs. 8.87 paise, the owner of the entire agricultural land, Sanjaykumar Bhikha Bhai Patel, being the sole owner/possessor, authorized person, and trustee, has decided to sell this property under his direct ownership, possession, and management, being clear, marketable, and clean title. We have been informed by our client that the property is clear and marketable and has a clean title. Therefore, if any other partners, heirs, individuals, institutions, organizations, banks, etc. have any claims, rights, interests, encumbrances, debts, agreements, exchanges, power of attorney, or documents regarding this land, they are requested to inform us in writing with legal evidence at our office within 7 days. After the expiry of the deadline, no claims, rights, interests, or encumbrances will be considered valid. The buyer will be responsible for any such claims. After completing the necessary legal documents, no objection will be raised against the sale. All concerned are requested to take note. Location: Surat Office: 310, Apple Square, Next to Swastik Plaza, Mayur G. Humar, Punagam, Surat. Mobile: 81408 80828 CEES
ગુજરાતી નોટિસ
ટાઈટલ કલીયરન્સ બાબતની જાહેર નોટીસ સુરતડીસ્ટ્રીકટ, સબ-ડીસ્ટ્રીકટ તથા તાલુકો અબ્રામાના મોજે ગામ: કઠોરના ખાતા નંબર: ૫૭, રેવન્યુ સર્વે નંબર : ૩૬૬, બ્લોક નંબર : ૩૦૮ થી નોંધાયેલ જુનીશરત ની ખેતીની જમીન કે જેનું ૭/૧૨ મુજબ ક્ષેત્રફળ હે. આરે. ૦-૫૪-૭૦ ચો.મી. જેનો આકાર રૂ.૮.૮૭ પૈસા વાળી ખેતી ની કુલ્લે જમીનના માલીક સંજયકુમાર ભીખાભાઈ પટેલની સ્વતંત્ર માલિક/ કબજેદાર, મુખત્યાર, વહીવટેદારે મજકુર જમીન વાળી મિલકત પ્રત્યક્ષ માલિકી કબજા, વહીવટ વ્યવસ્થા હેઠળની હોવાનું તેમજ નકરજી, નબોજી ચોખ્ખા કલીયર અને માર્કટેબલ ટાઈટલ વાળી ચાલી આવેલ હોવાનું જણાવી અમારા અસીલને વેચાણ આપવા નકકી કરેલ છે, જેથી સદરહું જમીન વાળી મિલકત ઉપર અન્ય કોઈ ભાગીદારો, વારસદારો, વ્યકિત, સંસ્થા, મંડળી, બેંક વિગેરે હરકોઈના લાગભાગ, હકક/હિસ્સા, દર/દાવા, જપ્તી, અવલ/જપ્તી, લેણું-બોજા, સોદા, સાટાખત, પાવર ઓફ એટની, દસ્તાવેજ વિગેરે હોય, તો તેમણે કાયદેસરના લેખીત પુરાવા સહીત દીન-૭, માં તે અંગેની સંપુર્ણ ખાત્રી રૂબરૂ મળી અમોને કરાવવી, મુદત વિત્યા બાદ કોઈના કોઈપણ પ્રકારના સદરહું જમીન વાળી મિલકતમાં હિત, સબંધ, હક, હિસ્સા કે લાગભાગ, દર/દાવા વિગેરે નથી, અને હોય તો તે જતા કર્યા છેએમમાની લઈમારાઅસીલમજકુરમાલિકો સાથે વેચાણ અંગેના વ્યવહારોપુર્ણ કરી, જરૂરી કાયદેસરના દસ્તાવેજો/ લખાણો કરાવી લેશે, ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની તર તકરાર, વાંધો, વિરોધચાલશે નહી. તેની લાગતા વળગતા સૌએ નોંધ લેવી. સ્થળ : સુરત ઓફિસ : ૩૧૦, એપલ સ્કવેર, અમારા અસીલની સુચના અને ફરમાઈશથી સ્વસ્તિક પ્લાઝાની બાજુમાં, મયુર જી. હમર પુણાગામ, સુરત. મો.નં. ૮૧૪૦૮ ૮૦૮૨૮ CEES)
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap