NOTICE CONTENT
Public Notice
Moje - Katwada
District Sub-District Kheda Taluka
Moje - Katwada Village Boundary Survey
Block No. 525, Area - 0-42-49, agricultural land
Mukeshkumar Kantilal Prajapati has sold this land to Rinaaben Samatbhai Bharwad, daughter of Dhawl Manubhai Jadhav, on 27-12-2024 through a sale document registered under serial number 2884. Rinaaben Samatbhai Bharwad claims ownership, possession, and enjoyment of the land, free of any encumbrances, legal disputes, etc. She has requested our opinion on the title clearance of the land.
If anyone has any claim, charge, right of ownership, right of cultivation, or any other possession rights or any share in this land, please contact us in writing with proof within 7 days at the address mentioned below. Failure to do so will be considered as having no rights over the said land, and if any such rights exist, they shall be deemed to have been relinquished. After the expiry of the time limit, a title clearance certificate will be issued for the said land. No objection or dispute of any kind will be entertained after that.
Date: 18-01-2025
Manish Kanubhai Patel, Advocate,
Chirag Dashrathbhai Patel, Advocate,
Amit Dashrathbhai Patel, Advocate,
Het Shankarbhai Patel, Advocate,
Balchandbhai Associates
D.A/202, Second Floor, S.G. Business Hub, Near Gota Overbridge, S.G. Highway, Gota,
Ahmedabad.
Mob. 9879344333
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
મોજે - કઠવાડા
ડીસ્ટ્રીકટ સબ-ડીસ્ટ્રીકટ ખેડા તાલુકાના
મોજે - કઠવાડા ગામની સીમના સર્વે
બ્લોક નં.૫૨૫ ની હે.આરે.ચો.મી.૦-
૪૨-૪૯ ની ખેતીની જમીન
મુકેશકુમાર કાંતિલાલ પ્રજાપતિ પાસેથી
રીનાબેન સામતભાઈ ભરવાડના દિકરી
તે ધવલ મનુભાઈ જાદવના પત્નીએ
તા. ૨૭-૧૨-૨૦૨૪ ના રોજ અનુક્રમ
નં.૨૮૮૪ થી નોંધાયેલ વેચાણ
દસ્તાવેજથી વેચાણ રાખેલ અને તેની
રૂઈએ તેઓની માલિકી, કબજા,
ભોગવટાની તમામ પ્રકારના
બોજાઓથી તેમજ કાનુની વિવાદોથી
મુક્ત હોવાનું જણાવીતે અમારી પાસે
ટાઈટલ્સ કલીયરન્સ અંગેનાં
અભિપ્રાયની માંગણી કરેલ છે, સદરહુ
જમીન ઉપર કોઇનો બોજો, ચાર્જ,
ગણોતહક્ક, ખેડહક્ક કે અન્ય કોઇપણ
પ્રકારનો કબજા હક્ક કે લાગભાગયાને
હક્ક હિસ્સો પોષાતો હોય તો અમોને
નીચેના સરનામે દિન-૭ માં લેખીત
પુરાવા સહિત રજી.એ.ડી.થી જાણ
કરવી અને તેમ કરવામાં નહી આવે તો
સદર જમીનમાં કોઈનો કોઈપણ જાતનો
હક્ક રહેલો નથી અને હોય તો તે જતો
કરેલ છે તેમ સમજી મુદત વીત્યે સદર
જમીનનું ટાઈટલ કલીયરન્સ અંગેનાં
અભિપ્રાયનું સર્ટીફીકેટ ઈસ્યુ કરવામાં
આવશે અને તે પછીથી કોઇનો કોઇપણ
જાતનો વાંધો તકરાર ચાલશે નહી.
તા. ૧૮-૦૧-૨૦૨૫.
મનીષ કનુભાઈ પટેલ, એડવોકેટ,
ચિરાગ દશરથભાઈ પટેલ, એડવોકેટ,
અમીત દશરથભાઈ પટેલ, એડવોકેટ,
હેત શંકરભાઈ પટેલ, એડવોકેટ,
બાલચંદભાઈ એસોસીએટસ
ડે. એ/૨૦૨, સેકન્ડ ફલોર, એસ.
જી. બીઝનેશ હબ, ગોતા ઓવરબ્રિજ
પાસે, એસ.જી. હાઈવે, ગોતા,
અમદાવાદ.
મો.૯૮૭૯૩૪૪૩૩૩