DISTRICT Ahmedabad
TALUKA Bavla
VILLAGE Kerala
CITY auda
SURVEY# 206
NOTICE CONTENT
Public Notice It is hereby informed to the public that the registered sale document of agricultural land under old condition, survey number 206 (old block/survey number out of which part), measuring 22966 square meters, dated 16-5-2024, having document number 2605 has been held in our possesion through sale. Thus, they hold the mentioned land. They have declared that they independently own complete, direct possession, enjoyment, and a marketable title of said land, free from all encumbrances; and we have been assigned the task of title verification. All persons, individuals, descendants, banks, financial institutions, or anyone involved as seller, inheritor, donator, licensee, controller, mortgagor, lien, charge, trustee, maintainer, easement, exchanger, developer, builder, organizer, contractor, project consultant or financier in any capacity, or Under any agreement, lease deed, rent agreement, power of attorney, possession agreement, understanding agreement, dictate, or under court proceedings, currently under any description, or as members of family/co-inheritors, minors, or heirs regarding the old documents-title deeds concerning changes in time over revenue record or any other way having direct or indirect right, claim, or demands, should notify us in writing with evidence within seven days from the publication of this notice. Otherwise, no attention will be paid to such rights, claims or demands, and a Title Clearance Certificate will be issued for the said land. After this, no complaints of any kind will be entertained. M/s H. Desai & Company Advocates & Solicitors, 202, Second Floor, Titanium One, Near Rajpath Club, S.G. Highway, Ahmedabad-380059 File number-79/202 4/HHD/KHD
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને ખબર આપવામાં આવે છે કે, રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ અમદાવાદ સબ-ડીસ્ટ્રીક્ટ બાવળા તાલુકા બાવળાના મોજે કેરાલાની સીમનાબ્લોક/સરવે નંબર ૨૦૬ (જુના બ્લોક/સરવે નંબર પ/પૈકી ર પૈકી) ની ૨૨૯૬૬ ચોરસમીટરની જુની શરતની ખેતીની જમીન તારીખ ૧૬-૫-૨૦૨૪ ના રોજના રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ નંબર ૨૬૦૫ થી અમારા અસીલે વેચાણ રાખેલ છે. અને એ રીતે તેઓ મજકુર જમીન ધારણ કરે છે. તેઓએ સદરહુ જમીન તેઓની કુલ સ્વતંત્ર માલીકી પ્રત્યક્ષ કબજા, ભોગવટાની તેમજ માર્કેટેબલ ટાઇટલવાળી તથા સર્વે પ્રકારના બોજાઓથી મુક્ત હોવાનું જણાવી ટાઇટલ ચકાસણીની કામગીરી અમોને સોંપેલી છે. સર્વે શખ્સો, વક્તિ, પેઢી, બેંક, નાણાંકીય સંસ્થા કે અય કોઇપણ કે જેઓ વેચાણ, વારસો, ભેટ, લાયસન્સ, કબજો, ગીરો, લીયન, ચાર્જ, ટ્રસ્ટ, ભરણપોષણ, ઇઝમેન્ટ, અદલાબદલો, ડેવલપર, બીલ્ડર, ઓર્ગેનાઇઝર, કોન્ટ્રાક્ટર, પ્રોજેક્ટ કન્‍્સલ્ટન્ટ, કે ફાઈનાન્સર તરીકે, કે બાનાખતના કરાર, ભાડાચીઠ્ઠી ભાડા કરાર, પાવર ઓફ એટર્ની, કબજા કરાર, સમજુતી કરાર, હુકમનામું કે કોર્ટ કાર્યવાહી હેઠળ, અત્ય કોઈલખાણ હેઠળ કે કુટુંબના સભ્ય/સહવારસ, સગીર કે વારસદાર તરીકે કે મજકુર જમીનના જુના દસ્તાવેજો-ટાઇટલ ડીડ્સ બાબતે કે રેવન્યુ રેકર્ડમાં થયેલ વખતોવખતના ફેરફારો બાબતે કે બીજી કોઈપણ રીતે સદરહુ જમીન પર સીધો કે આડકતરો હક્ક, દાવો, કે અલાખો ધરાવતા હોય તેમણે તેની લેખિત જાણ પુરાવાસાથે આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિવસ સાતની અંદર નીચેના સરનામે કરવી. નહિતર આવા હક્ક, દાવા કે અલાખા પર કોઇપણ જાતનું લક્ષ આપ્યા સિવાય સદરહુ જમીનનું ટાઇટલ કલીયરન્સ સર્ટીફિકેટ આપવામાં આવશે. ત્યારબાદ કોઇની કોઇપણ જાતની તકરાર ચાલશે નહીં. મેસર્સ એચ. દેસાઇ એન્ડ કંપની એડવોકેટસ એન્ડ સોલીસીટર્સ, ૨૦૨, સેકન્ડ ફૂલોર, ટાઈટેનીયમ વન, રાજપથ ક્લબની પાસે, એસ.જી.હાઇવે, અમદાવાદ-૩૮૦૦૫૯ ફાઇલ નંબર-૭૯/૨૦૨ ૪/HHD/KHD
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap