DISTRICT Ahmedabad
TALUKA Bavla
VILLAGE Kerala
CITY auda
SURVEY# 207
NOTICE CONTENT
Public Notice It is hereby informed to the general public that, in the registration district Ahmedabad sub-district Bavla, taluka Bavla, in the jurisdiction of village Kerala, survey number 207, out of a non-agricultural land of 22966 square meters, 7193 square meters of land have been reserved by us under registered sale deed number 2356 dated 2-5-2024. They hold the mentioned land and declare that they have full independent ownership, direct possession, and a marketable title free from all kinds of encumbrances. The task of title verification has been assigned to us. All persons, entities, banks, financial institutions, or anyone else who claims any sales, inheritance, gifts, licenses, possessions, mortgages, liens, charges, trusts, maintenance, easements, exchanges, developers, builders, organizers, contractors, project consultants, financiers or has any other kind of direct or indirect right, claim, or undisclosed interest in the said land must provide written notice with evidence within seven days from the publication of this notice at the address below. Otherwise, a title clearance certificate will be issued for the said land without considering any such rights, claims, or undisclosed interests. No complaints will be entertained thereafter. M/s H. Desai & Company Advocates and Solicitors, 202, Second floor, Titanium One, Near Rajpath Club, S.G. Highway, Ahmedabad-380059 File number-79/2024/HHD/KHD
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને ખબર આપવામાં આવે છે કે, રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ અમદાવાદ સબ-ડીસ્ટ્રીકટ બાવળા તાલુકા બાવળાના મોજે કેરાલાની સીમનાબ્લોક/સરવે નંબર ૨૦૭ (જૂના બ્લોક/સરવે નંબર પ/પૈકી ર પૈકી) ની ૨૨૯૬૬ ચોરસમીટરની બીનખેતીની જમીન પૈકી ૭૧૯૩ ચોરસમીટરની જમીન તારીખ ર-૫-૨૦૨૪નારોજના રજીસ્ટર્ડવેચાણ દસ્તાવેજ નંબર ૨૩૫૬ થી અમારા અસીલે વેચાણ રાખેલ છે. અને એ રીતે તેઓ મજકુર જમીન ધારણ કરે છે. તેઓએ સદરહુ જમીન તેઓની કુલ સ્વતંત્ર માલીકી પ્રત્યક્ષ કબજા, ભોગવટાની તેમજ માર્કેટેબલ ટાઈટલવાળી તથા સર્વે પ્રકારના બોજાઓથી મુક્ત હોવાનું જણાવી ટાઇટલ ચકાસણીની કામગીરી અમોને સોંપેલીછે. સર્વે શખ્સો, વક્તિ, પેઢી, બેંક, નાણાંકીય સંસ્થા કે અન્ય કોઇપણ કે જેઓ વેચાણ, વારસો, ભેટ, લાયસન્સ, કબજો, ગીરો, લીયન, ચાર્જ, ટ્રસ્ટ, ભરણપોષણ, ઇઝમેન્ટ, અદલાબદલો, ડેવલપર, બીલ્ડર, ઓર્ગેનાઇઝર, કોન્ટ્રાક્ટર, પ્રોજેક્ટ કન્સલ્ટન્ટ, કે ફાઈનાન્સર તરીકે, કે બાનાખતતા કરાર, ભાડાચીઠ્ઠી ભાડા કરાર, પાવર ઓફ એટર્ની, કબજા કરાર, સમજુતી કરાર, હુકમનામું કે કોર્ટ કાર્યવાહી હેઠળ, અન્ય કોઈ લખાણ હેઠળ કે કુટુંબના સભ્ય/સહવારસ, સગીર કે વારસદાર તરીકે કે મજકુર જમીનનાજુના દસ્તાવેજો-ટાઇટલ ડીડ્સ બાબતે કે રેવત્યુ રેકર્ડમાં થયેલ વખતોવખતના ફેરફારો બાબતે કે બીજી કોઈપણ રીતે સદરહુ જમીન પર સીધો કે આડકતરો હક્ક, દાવો, કે અલાખો ધરાવતા હોય તેમણે તેની લેખિત જાણ પુરાવા સાથે આ નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિવસ સાતની અંદર નીચેના સરનામે કરવી. નહિતર આવા હક્ક, દાવા કે અલાખાપર કોઇપણ જાતનું લક્ષ આપ્યા સિવાય સદરહુ જમીનનું ટાઇટલ કલીયરન્સ સર્ટીફિકેટ આપવામાં આવશે. ત્યારબાદ કોઇની કોઇપણ જાતની તકરાર ચાલશે નહીં. મેસર્સ એચ. દેસાઇ એન્ડ કંપની એડવોકેટસ એન્ડ સોલીસીટર્સ, ૨૦૨, સેકન્ડ ફૂલોર, ટાઈટેનીયમ વન, રાજપથ ક્લબતી પાસે, એસ.જી.હાઇવે, અમદાવાદ-૩૮૦૦૫૯ ફાઇલ નંબર-૭૯/૨૦૨૪/HHD/KHD
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap