DISTRICT Ahmedabad
TALUKA Bavla
VILLAGE Kerala
CITY ahmedabad
SURVEY# 470 (Old Survey/Block No. 342/1)
NOTICE CONTENT
Notice for Title Clearance Certificate In the district of Ahmedabad, taluka of Bavla, in the boundary of village Kerala, the property located at account number 747, survey/block number 470 (old survey/block number 342/1), area 5710 sq.mt., including construction on the plot, which is a non-agricultural property currently owned, possessed, and enjoyed by Sonalben Riteshbhai Bharvad. The said property is to be sold to Pravinkumar Ramanlal Patel and Amratbhai Atmarambhai Patel. They have requested a Title Clearance Certificate from us, except for the lien of the loan taken from Dhi Kanviti Co. Op. Bank Ltd. Therefore, if anyone has any kind of claim, share, right, interest, relationship, mortgage, burden, attachment, proposal, lien, or right of maintenance (food or clothing) on the said property, they should inform us in writing with documentary evidence by Registered A.D. within 7 (seven) days. If no information is received within the stipulated time, it will be understood that no one has any kind of claim, share, right, interest, relationship, claim, demand, mortgage, or burden on the property, and that any such claim, if any, has been waived. After the expiry of the deadline, the Title Clearance Certificate will be issued, and no objection will be entertained thereafter. Date: 28-8-2025 Advocates: Hiteshkumar N. Dodiya Vipulkumar Z. Parmar 30, Jay Ambe Complex, Bavla, Dist. Ahmedabad Mob. 75750 42961
ગુજરાતી નોટિસ
જત ડીસ્ટ્રીક્ટ અમદાવાદનાં તાલુકે બાવળાનાં મોજે કેરાલાની સીમમાં આવેલ ખાતા નં.૭૪૭ ના સર્વે/્લોક નં.૪૭૦ જુનો સર્વે/બ્લોક નં.૩૪૨/૩ક્ષેત્રફળ ૫૭૧૦ચો.મી. પ્લોટમાં બાંધકામ સહિતની બિનખેતીની મિલક્ત કે જે હાલ સોનલબેન રીતેશભાઇ ભરવાડનાઓની માલિકી કબજા ભોગવટાની આવેલ છે સદર મિલકત પ્રવિણકુમાર રમણલાલ પટેલ તથા અમરતભાઈ આત્મારામભાઇ પટેલ નાઓને વેચાણ આપવાસારુ તથા ધી, કણવિતી કો. ઓ. બેંક લી.માંથી લીધેલ લોનનાં બોજા સિવાય તેઓએ સદરહું મિલ્કત અમારી પાસે ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે. જેથી સદરહું મિલ્ક્ત ઉપર કોઇનો કોઇપણ પ્રકારનો લાગ, ભાગ હક્ક, હીત, હીસ્સો, સબંધ, ગીરો, બોજો, ટાંચ, દરખાસ્ત, લીયન કૈ ખોરાકી પોષાકીનો હક્ક ચાર્જ હોય તો દિન- ૭ (સાત) માં લેખિત પુરાવા સહિત રજી.એ.ડી.થી જાણ કરવી, જો મુદત દરમ્યાન જાણ કરવામાં નહીં આવેતો. કોઈનો કોઇપણ પ્રકારનો લાગ, ભાગ, હકક, હિસ્સો, હિત, સબંધ, દાવો, અલાખો, ગીરો, બોજો નથી, અને જો હોય તો તે જતો યાને વેવ કરેલ છે.તેમ સમજી મુદત વિત્યે ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ ઇસ્યું કરી આપવામાં આવશે ત્યારબાદ કોઈની તકારાર ચાલશે નહીં. તારીખ :-૨૮-૮-૨૦૨૫ એડવોકેટસ હિતેશકુમાર એન. ડોડીયા વિપુલકુમાર ઝેડ. પરમાર ૩૦, જય અંબે કોમ્પલેક્ષ, બાવળા, જી. અમદાવાદ મો. ૭૫૭૫૦ ૪૨૯૬૧
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap