NOTICE CONTENT
Public Notice: Located in Kesardi village, Bavla sub-district, Ahmedabad, account no. 400, block/survey no. 103, new block/survey no. 222, area 1-28-72 Hectares, 5.05 paise agricultural land registered under government and semi-government records in names including Ratanben Malabhai. The aforementioned landholders (1) Ratanben Malabhai and (2) Rajuben Talshibhai have requested a Title Clearance Certificate from us. All concerned persons, societies or those having any claim, rights like encumbrance, lien, charge, trust, maintenance, easement or any rights on these agricultural lands should provide their objections in writing with evidence within 7 days from the publication of this notice to the undersigned at the address provided. Failing to do so will assume no claims exist and the rights of our clients for clear and marketable title will be firmly established, with no disputes thereafter to be entertained. Please note this. Location: Bavla, Date: 27-05-2024, S.S. Malek (Advocate), Mobile No: 9067067454, Address: F-37, Jai Ambe Complex, Opposite Mamlatdar Office, Bavla, Bavla Taluka, Ahmedabad - 382220
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
ડીસ્ટ્રીકટ અમદાવાદ સબ ડીસ્ટ્રીકટ
બાવળાનાં ગામ મોજે કેસરડીમાં આવેલ
ખાતા નં.૪૦૦,બ્લોક/ સર્વે
નં.૧૦૩,નવો બ્લોક/સર્વે
નં.૨૨૨, ક્ષેત્રફળ હે.આરે.ચો.મી.૧-
૨૮-૭૨,આકાર રૂ.૫.૦૫ પૈસાવાળી
ખેતીની જમીન સરકારી તેમજ
અર્ધસરકારી રેકર્ડ રતનબેન મલાભાઈ
વિગેરે નાંઓના નામે તથા ખાતે આવેલ
છે. ઉપરોક્ત નંબરવાળી ખેતીની
જમીનોનું અમારા અસીલો નામે (૧)
રતનબેન મલાભાઈ તથા (૨) રાજુબેન
તળશીભાઈ, બન્ને રહેઃ-
ફેસરડી,તા.બાવળા,જી .અમદાવાનાંઓએ
અમારી પાસેથી ટાઈટલ કલીયરન્સ
સર્ટીફિકેટની માંગણી કરેલ છે. સર્વે
શખ્સો,સોસાયટીઓ કે જેઓ વેચાણ
વારસો , ગીરો ,લીયન,ચાજ,
ટ્રસ્ટ,ભરણપોષણ ,ઈઝમેન્ટ ગણોત કે
બીજી કોઈપણ રીતે સદરહું ખેતીની
જમીનો ઉપર હકક દાવો અલાખો
લાગભાગ,હકક હિસ્સો ગણોત હકક
વિગેરે કાંઈપણ ધરાવતા હોય તો તેમણે
તેની લેખીત જાણ પુરાવા સાથે આ
નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન-૭ ની અંદર
અમો નીચે સહી કરનારને નીચે જણાવેલ
સરનામે કરવી જો તેમ કરવામાં કસુર
કરશો તો મજકુર જમીનોમાં અત્ય
કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ
હક્ક વિગેરે કાંઈ નથી અને હોય તો તે
વેવ યાને જતો કરેલ ગણીને ઉપરોકત
અમારા અસીલના હક્ક રાઈટ ટાઈટલ
કલીયર અને માર્કેટેબલ હોવા બાબતનું
ટાઈટલ કલીયરન્સ સર્ટીફિકેટ અમો
આપીશું અને ત્યારબાદ કોઈની કોઈપણ
પ્રકારની તકરારચાલશે નહી.તેની નોંધ
લેશો.
સ્થળ : બાવળા
તા.૨૭-૦૫-૨૦૨૪
એસ.એસ.મલેક (એડવોકેટ)
મો.નં.૯૦૬૭૦૬૭૪૫૪૪
રહે : એફ -૩૭,જયઅંબે કોમ્યલેક્ષ,
મામલતદાર ઓફીસ સામે,બાવળા,
તા.બાવળા,જી.અમદાવાદ-
૩૮૨૨૨૦