DISTRICT Ahmedabad
TALUKA Bavla
VILLAGE Kesrandi
CITY auda
SURVEY# 669
NOTICE CONTENT
Public Notice It is hereby informed to the public that the land for industrial purposes, not used for agriculture, sized 39547 square meters and located in the boundaries/block/survey number 669 (previously part of 326/1) in the sub-district Bavla, Taluka Bavla, District Ahmedabad is owned by a partnership firm named 'Vardhman Infrastructure’. They have cleared all kinds of encumbrances such as possession, use and other survey types, and have full and independent legal ownership. They have assigned us the task of verifying the title for the purpose of sale. All individuals, firms, banks, financial institutions, or any other entities who claim any type of direct or indirect right, claim, or interest in the said property should provide written notice with proof within seven days from the publication of this notice to the address below. Otherwise, a Title Clearance Certificate will be issued disregarding any such claim, and no complaints will be entertained thereafter. Messrs H. Desai & Company Advocates and Solicitors, 202, Second Floor, Titanium One, Near Rajpath Club, S.G. Highway, Ahmedabad-380059 File Number-104/2024/HHD/KHD
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને ખબર આપવામાં આવે છે કે, રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ અમદાવાદ સબ-ડીસ્ટ્રીકટ બાવળા તાલુકા બાવળાના મોજે કેસરડીની સીમના બ્લોક/સરવે નંબર ૬૬૯ (જુના બ્લોક/સરવે નંબર ૩૨૬ પૈકી ૧) ની ૩૯૫૪૭ ચોરસમીટરની ઔદ્યોગિક હેતુ માટેની બીનખેતીની જમીન મે. વર્ધમાન ઇન્ફાસ્ટ્રક્ચર એ નામની ભાગીદારી પેઢી ધરાવે છે. તેઓએ સદરહુ જમીન મજકુર ભાગીદારી પેઢીની કુલ સ્વતંત્ર માલીકી પ્રત્યક્ષ કબજા, ભોગવટાની તેમજસર્વે પ્રકારના બોજાઓથી મુક્ત હોવાનું જણાવી વેચાણના હેતુથી ટાઇટલ ચકાસણીની કામગીરી અમોને સોંપેલી છે. સર્વે શખ્સો, વ્યક્તિ, પેઢી, બેંક, નાણાંકીય સંસ્થા કે અન્ય કોઈપણકે જેઓ વેચાણ, વારસો, ભેટ, લાયસન્સ, કબજો, ગીરો, લીયન, ચાર્જ, ટ્રસ્ટ, ભરણપોષણ, ઇઝમેન્ટ, અદલાબદલો, ડેવલપર, બીલ્ડર, ભાગીદાર, ઓર્ગેનાઇઝર, કોન્ટ્રાક્ટર, પ્રોજેક્ટ કત્સલ્ટન્ટ, કે ફાઈનાન્સર તરીકે, કે બાનાખતના કરાર, ભાડાચીઠ્ઠી ભાડા કરાર, પાવર ઓફ એટર્ની, કબજા કરાર, સમજુતી કરાર, હુકમનામું કે કોર્ટ કાર્યવાહી હેઠળ, અત્ય કોઇ લખાણ હેઠળ કે કુટુંબના સભ્ય/સહવારસ, સગીર કે વારસદાર તરીકે કે મજકુર જમીનના જુના દસ્તાવેજો-ટાઇટલ ડીડ્સ બાબતે કે રેવન્યુ રેકર્ડમાં થયેલ વખતોવખતના ફેરફારો બાબતે કે બીજી કોઈપણ રીતે સદરહુ જમીન પર સીધો કે આડકતરો હક્ક, દાવો, કે અલાખો ધરાવતા હોય તેમણે તેની લેખિત જાણ પુરાવા સાથે આનોટીસ પ્રસિધ્ધ થયેથી દિવસ સાતની અંદર નીચેના સરનામે કરવી. નહિતર આવા હક્ક, દાવા કે અલાખા પર કોઇપણ જાતનું લક્ષ આપ્યા સિવાય સદરહુ જમીનનું ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફિકેટ આપવામાં આવશે. ત્યારબાદ કોઇની કોઇપણ જાતની તકરાર ચાલશે નહીં. મેસર્સ એચ. દેસાઇ એન્ડ કંપની એડવોકેટસ એન્ડ સોલીસીટર્સ, ૨૦૨, સેકન્ડ ફૂલોર, ટાઈટેનીયમ વન, રાજપથ ક્લબની પાસે, એસ.જી.હાઇવે, અમદાવાદ-૩૮૦૦૫૯ ફાઇલ નંબર-૧૦૪/૨૦૨૪/HHD/KHD
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap