This is to inform the public that the land situated at Block/Survey No. 891 (old survey no. 301 out of 3) of the village Keshardi, in the Taluka Bavla, District Ahmedabad, with an area of 3-11-07 sq. mt. owned by Rajiben Shankar Bhai, Lilaben Shankar Bhai, and Kanchanben Bhava Bhai, is in their possession and is an undivided share. Our client has decided to sell this land and has requested a Title Clearance Certificate from us. If anyone has any claim, interest, mortgage, debt, or any other right in this land, they should inform us in writing with proof within 7 days of this notice at the address below by registered post. Failure to do so will be considered as no claim whatsoever in this property. If any claim is found to be valid, it will be considered void. We will issue a Title Clearance Certificate on the said land. No further disputes will be entertained in the future. Note this. Harpal Singh K. Dabhi (Advocate), Res. B-31, Dev Vrund Society, Near Baliyadev Mandir, Kalikund, Dhloka, Dist. Ahmedabad
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું
કે, જત ડિસ્ટ્રીકટ અમદાવાદ સબ
હિસ્ટ્રીકટ બાવળાનાં મોજે કૅશરડીની
સીમની બ્લોક/સર્વે ન.૮૯૧ (જુનો
સર્વે નં.૩૦૧ પૈકી ૩), ક્ષેત્રફળ ૩-
પૈકી ૧-૧૧-૦૭
-ચો.મી. જમીન રાજીબેન
શંકરભાઈ, લીલાબેન શંકરભાઈ,
કંચનબેન ભાવાભાઈની માલિકી
કબજા ભોગવટાની તથા
વણવહેંચાયેલ હિસ્સાની આવેલ છે
તેવું જણાવી અમારા અસીલને વેચાણ
આપવાનું નકકી કરી અમારી પાસે
ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટની
માંગણી કરેલ છે.
જેથી સદરહુ જમીનમાં અન્ય
કોઈનો કોઈ પણ પ્રકારનો હક-હિસ્સો,
લાગભાગ, હિત્ત-સંબંધ, ગીરો,
લેણુકેકોઈ ધરાલો વીગેરે હોયતો
આ નોટીસ પ્રસિબ થયે દિન-૭ માં
અમોને લેખિત પુરાવા સાથે નીચેના
સરનામે રજી,પો.એ.ડી. થી જાણ
કરવી, અને જો તેમ કરવામાં કશુર
કરશો તો સદરહુ મિલ્કતમાં કોઈનો
કોઈ પણ પ્રકારનો હકક હિસ્સો
પોષાતો નથી અને જો પોપાતો હશે
તોતે જતો (વિવ) કરે છે તેમસમજી
મજકુર જમીન અંગે ટાઈટલ
કલીયરન્સ સર્ટીફીકેટ આપવામાં
આવશે, ત્યારબાદ કોઈની કોઈપણ
પ્રકારની તકરારો ચાલશે નહીં જેની
નોંધલેશો.
હરપાલસિંહ કે. ડાભી (એડવોકેટ)
રહે.બી-૩૧, દેવ વુંદ સોસાયટી,
બળીયાદેવ મંદિર પાસે, કલીકુંડ,
મુ.ધોળકા, જી.અમદાવાદ
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap