DISTRICT Surat
TALUKA Punav
VILLAGE Khadsad
CITY surat
FINAL PLOT# 130
SURVEY# 86
NOTICE CONTENT
Public Notice Regarding Sale This is to inform the general public that the agricultural land located in Surat District, Sub-District Punav, Village Khadse, Survey Number 86, Old Block Number 99/A, Re-Surveyed New Block Number 130, with an area of 0-68-33 sq.m. as per the Revenue Records 6/12, is being sold. This land is owned by (1) Bharatbhai Kikubhai (2) Jayshreeben Bharatbhai Purohit (3) Neeraj Bharatbhai Purohit (4) Nishit Bharatbhai Purohit and is in their joint possession, administration, enjoyment, Nakarji, Nabojji, and has a clear marketable title. They have decided to sell this land to our client. Therefore, if any person, bank, society, company, organization, or any other entity has any direct, indirect, or any other type of objection, hindrance, arrest, objection, sharing, sale, exchange, mortgage, gift, inheritance, possession-enjoyment, easement, lien, debt, burden, right, interest, share, right, relationship or claim over the ownership of the land or any part thereof, they are requested to submit a written notice along with all relevant legal evidence to the address below within days from the date of publication of this notice, and provide confirmation in this regard. If they fail to do so, it will be assumed that they have no claim, right, share, interest, burden, or claim over the said land, and if they have any, they have waived/relinquished it. Our client will complete the process of selling the said land and obtain a registered sale deed of the said land. Any objection or dispute after the expiry of the deadline will be considered null and void. Please take note of this. Advocate Darshana B. Mayani 603, Pramukh Doctor House, Imamata Chowk, a Next to Hyundai Showroom, Surat Kadodara Road, Advocate Parvat Pattiya, Surat. Phone No.: 99254 20595
ગુજરાતી નોટિસ
વેચાણ અંગેની જાહેર નોટીસ આથી જાહેર જનતાને આ જાહેર નોટીસ આપી જણાવવાનું કે સુરત ડીસ્ટ્રીકટ, સબ-ડીસ્ટ્રીકટ તાલુકો પુણા, મોજે ગામ : ખડસદના રે.સ.નં.૮૬, જુનો બ્લોક નં.૯૯/આ, રી-સર્વે બાદ નવો બ્લોક નં.૧૩૦ થી નોંધાયેલ જુની શરતની ખેતીની જમીન, કે જેનું રેવન્યુ રેકર્ડ 6/૧૨ મુજબનું ક્ષેત્રફળ હે.આરે. ૦-૬૮-૩૩ ચો.મી. છે અને આકાર ર્‌.૬.૧૧ પૈસા છે. સદરહુ જમીન (૧) ભરતભાઈ કીકુભાઈ (૨) જ્યશ્રીબેન ભરતભાઈ પુરોહિત (૩) નીરજ ભરતભાઈ પુરોહિત (૪) નિશીથ ભરતભાઇ પુરોહિતનાઓની સંયુકત માલીકી, પ્રત્યક્ષ કબજા, વહીવટ, ભોગવટાની, નકરજી, નબોજી તથા ચોખ્ખા માર્કેટેબલ ટાઈટલ વાળી ચાલી આવેલ હોવાનું જણાવીને અમારા અસીલને વેચાણ આપવાનું નકકી કરેલ છે. જેથી સદરહુ જમીન માલીકી બાબતે કે તેના હિસ્સા ઉપર જો કોઇ વ્યક્તિ, બેંક, મંડળી, કંપની, સંસ્થા કે અન્ય કોઈનો કોઈપણ પ્રકારનો પ્રત્યક્ષ, પરોક્ષ કે અન્ય કોઈપણ પ્રકારે વાંધો- વિરોધ, અવરોધ, અટકાયત, તર-તકરાર, લાગ-ભાગ, વેચાણ, સાટો, ગીરો, બક્ષીસ, વારસાઇ, કબજા-ભોગવટા, ઇઝમેન્ટ, લીયન, લેણા, બોજો, અલાખો, હકક, હીત, હીસ્સો, અધિકાર, સંબંધ કે દર દાવો ચાલી આવેલ હોય તો તેમણે આ જાહેર નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-બ માં તે બદલના કાયદેસરના તમામ પુરાવાઓ સાથે નીચેના સરનામે રૂબરૂમાં લેખીત જાણ કરીને તે અંગેની ખાતરી કરાવી જવી. જો તેમ કરવામાં કસુર કરવામાં આવશે તો, મજકુર જમીન ઉપર કોઇનો કોઇપણ પ્રકારનો લાગ, ભાગ, હકક, હિસ્સો, અધિકાર, બોજો કે દર દાવો છે નહી અને હોય તો તે વેવ/જતો કરેલ છે તેમ સમજી અમારા અસીલ સદરહુ જમીન વેચાણ રખવા અંગેની કાર્યવાહી પુર્ણ કરી/કરાવીને, સદરહુ જમીનનો રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ કરાવી લેશે, મુદત વિત્યે કોઈની કોઇપણ જાતની તર-તકરાર કે વાંધો-વિરોધ કરવા/કરાવવામાં આવશે તો આ જાહેર નોટીસથી રદ બાતલ ગણાશે જેની છેવટની નોધ લેશો. AEE EE દર્શના બી. માયાણી ૬03, પ્રમખ ડોકટર હાઉસ, આઈમાતા ચોક, a હુંડાઈ શૌ-રૂમની બાજુમાં, સુરત કડોદરા રોડ, એડવોકેટ પર્વત પાટીયા, સુરત. ફોન નં. : ૯૯૨૫૪ ૨૦૫૯૫
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap