Public Notice
Registration District Kheda, Sub-District and Taluka Kathalal, located in the village Khalal.
Revenue Survey No. 199-2, 203/1, 208 and 222/1, respectively.
Area 5666, 2226, 12243 and 896 sq. meters, totaling 21031 sq. meters.
Non-agricultural land (1) Nirv Nirjanbhai Shah (2) Nikhil Nirjanbhai Shah, both residing in Ahmedabad, have requested a Title Clearance Certificate for their ownership, possession, and enjoyment, free of all encumbrances.
If anyone has any right, interest, or share in the said land, please inform the R.A.D. with certified evidence within 7 days. (Objections without proof will not be considered.)
Failure to do so will be deemed to have waived any right, interest, or relationship, and a Title Clearance Certificate will be issued accordingly. No further dispute will be entertained thereafter.
VIJAY Y. CHAUGULE & CO.
Advocate & Notary
425 to 428, Devanandan Mall
Opposite Sanyas Ashram, Ellisbridge, Ahmedabad 380006
Phone No.: 8780648943
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ ખેડા, સબ-
ડીસ્ટ્રીકટ અને તાલુકે કઠલાલના મોજે
ગામ - ખલાલની સીમમાં આવેલ
રેવન્યુ સર્વે નંબર ૧૯૯-૨, ૨૦૩/પૈકી
૧, ૨૦૮ અને ૨૨૨/૧ અનુક્રમે
ક્ષેત્રફળ ૫૬૬૬, ૨૨૨૬, ૧૨૨૪૩
અતે ૮૯૬ સમચોરસમીટર મળી કુલ
ક્ષેત્રફળ ૨૧૦૩૧ સમચોરસમીટરની
બિનખેતીની જમીન (૧) નિરવ
નિરંજનભાઈ શાહ (૨) નિખિલ
નિરંજનભાઈ શાહ, બંને ઠેકાણુ :
અમદાવાદનાએ તેઓની માલિકી
કબજા ભોગવટાની તેમજ તમામ
પ્રકારના બોજાઓથી મુક્ત આવેલ
હોવાનુ જણાવી અમારી પાસે ટાઇટલ
ક્લીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ
છે તો સદર જમીનમાં કોઇનો હક્ક,
હિત, હિસ્સો આવેલ હોય તો દિન-૭
(સાત) ની અંદર પ્રમાણીત પુરાવા
સહીત રજી.એ.ડી.થી જાણ કરવી
(પુરાવા વગરના વાંધાઓ ઘ્યાને
લેવામાં આવશે નહી) અને જો તેમ
કરવામાં કસુર કરવામાં આવશે તો
કોઈનો હક્ક, હિત, સબંધ નથી અને
હોય તો તે વેવ કરેલ છે તેમ માનીને
ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ
આપવામાં આવશે ત્યારબાદ કોઇની
કોઇ તકરાર ચાલશે નહી.
VIJAY Y. CHAUGULE & CO.
એડવોકેટ એન્ડ નોટરી
૪રપથી ૪૨૮, દેવનંદન મોલ,
સન્યાસ આશ્રમની સામે, એલીસબ્રીજ,
અમદાવાદ ૩૮૦૦૦૬
ફોન નં.: ૮૭૮૦૬૪૮૯૪૩
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap