DISTRICT Kheda
TALUKA Kathlal
VILLAGE Khalal
CITY ahmedabad
SURVEY# 207-1, 212, 213-2, 225-3, 2, 226
NOTICE CONTENT
Public Notice Registration District Kheda, Sub-District and Taluka Kathlal, at village Khalal, Revenue Survey Number - 207-1, 212, 213-2, 225-3 of which 2 and 226, respectively, have an area of 3541, 1315, 10117, 6374, and 1214 square meters, which is included in City Survey Office Kapadvanj, Ward Khalal. (Non-Agricultural) in which, respectively, City Survey Number - NA 207-1, NA 212, NA 213-2, NA 225-3, and NA 226, respectively, have an area of 3541, 1315, 10117, 6374, and 1214 square meters, totaling 22561 square meters of non-agricultural land, (1) Nirav Niranjanbhai Shah, (2) Nikhil Niranjanbhai Shah, both residing at Ahmedabad, have requested a Title Clearance Certificate for the land owned by them. This land is in their possession and enjoyment and is free from all encumbrances, as per their claim. If anyone has any right, interest, or share in this land, then they should inform the Registrar within 7 (seven) days, along with certified evidence. (Objections without proof will not be considered). Failure to do so will be deemed that no one has any right, interest, or relationship, and if they do, they have waived it. The Title Clearance Certificate will be issued after that. No objection will be entertained thereafter. VIJAY Y. CHAUGULE & CO. Vijay Y. Chaugule, Advocate 425 to 428, Devanandan Mall, Opposite Sanyas Ashram, Ellisbridge, Ahmedabad 380006 Phone No.: 87806 48943
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ ખેડા, સબ- ડીસ્ટ્રીકટ અને તાલુકે કઠલાલના મોજે ગામ - ખલાલની સીમમાં આવેલ રેવન્યુ સર્વે નંબર-૨૦૭-૧, ૨૧૨, ૨૧૩-૨, ૨૨૫-૩ પૈકી ૨ અને ૨૨૬ અનુક્રમે ક્ષેત્રફળ ૩૫૪૧, ૧૩૧૫, ૧૦૧૧૭, ૬૩૭૪ અને ૧૨૧૪ સમચોરસમીટર જેનો સમાવેશ સીટી સર્વે ઓફિસ કપડવંજ, વોર્ડ ખલાલ (બીનખેતી) માં થતા અનુક્રમે સીટી સર્વે નંબર-એનએ ૨૦૭-૧, એનએર૧૨ર, એનએરવ૧૩-૨, એનએરરપ-૩pરઅને એનએરર૨૬ અનુક્રમે ક્ષેત્રફળ ૩૫૪૧, ૧૩૧૫, ૧૦૧૧૭, ૬૩૭૪ અને ૧૨૧૪ સમચોરસમીટર, મળી કુલ ક્ષેત્રફળ ૨૨૫૬૧ સમચોરસમીટરની બિનખેતીની જમીન (૧) નિરવ નિરંજનભાઈ શાહ (ર) નિખિલ નિરંજનભાઈ શાહ, બંને ઠેકાણુ : અમદાવાદનાએ તેઓની માલિકી કબજા ભોગવટાની તેમજ તમામ પ્રકારના બોજાઓથી મુક્ત આવેલ હોવાનુ જણાવી અમારી પાસે ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે તો સદર જમીનમાં કોઇનો હક્ક, હિત, હિસ્સો આવેલ હોય તો દિન-૭ (સાત) ની અંદર પ્રમાણીત પુરાવા સહીત રજી.એ.ડી.થી જાણ કરવી (પુરાવા વગરના વાંધાઓ ઘ્યાને લેવામાં આવશે નહી) અને જો તેમ કરવામાં કસુર કરવામાં આવશે તો કોઇનો હક્ક, હિત, સબંધ નથી અને હોય તો તે વેવ કરેલ છે તેમ માનીને ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ આપવામાં આવશે ત્યારબાદ કોઇની કોઇ તકરાર ચાલશે નહીં. VIJAY Y. CHAUGULE & CO. વિજય વાય. ચૌગુલે, એડવોકેટ ૪રપથી ૪૨૮, દેવનંદન મોલ, સન્યાસ આશ્રમની સામે, એલીસબ્રીજ, અમદાવાદ ૩૮૦૦૦૬ ફોન નં.: ૮૭૮૦૬ ૪૮૯૪૩
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap