DISTRICT Kheda
TALUKA Kathalal
VILLAGE Khalal
CITY ahmedabad
SURVEY# 209, 213-1, 215-1, 227-2, 227-3
NOTICE CONTENT
Public Notice Registration District Kheda, Sub-District and Taluka Kathalal, Moje Village-Khalal, Revenue Survey Number - 209, 213-1, 215-1, 227-2, 227-3, respectively, area 2226, 8802, 5059, 2833 and 304 square meters, which is included in City Survey Office Kapadvanj, Ward Khalal (non-agricultural), respectively, City Survey Number - NR209, NR13-1, NR15-1, NR27-2p1 and NR27-3, respectively area 2226, 8802, 5059, 2833 and 304 square meters, totaling 19224 square meters of non-agricultural land. (1) Nirv Niranjanbhai Shah (2) Nikhil Niranjanbhai Shah, both residing at Ahmedabad, have requested a Title Clearance Certificate from us stating that the land is owned by them and is free from any encumbrances. Therefore, if anyone has any right, interest or share in the said land, then they should inform the Registry within 7 (seven) days with supporting documents. (Objections without supporting documents will not be considered). If this is not done, it will be assumed that there is no right, interest or relationship in the said land, and if there is any, it has been waived. After that, no objection will be considered. VIJAY Y. CHAUGULE & CO. VIJAY Y. CHAUGULE, Advocate 425 to 428, Devanandan Mall, Opposite Sanyas Ashram, Ellisbridge, Ahmedabad 380006 Phone No.: 8080648943
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ ખેડા, સબ- ડીસ્ટ્રીકટ અને તાલુકે કઠલાલના મોજે ગામ-ખલાલની સીમમાં આવેલ રેવન્યુ સર્વે નંબર - ૨૦૯, ૨૧૩-૧, ૨૧૫- ૧, ૨૨૭-૨ પૈકી ૧ અને ૨૨૭-૩ અનુક્રમે ક્ષેત્રફળ ૨૨૨૬, ૮૮૦૨, ૫૦૫૯, ૨૮૩૩ અને ૩૦૪ સમચોરસમીટર જેનો સમાવેશ સીટી સર્વે ઓફિસ કપડવંજ, વોર્ડ ખલાલ (બીનખેતી) માં થતા અનુક્રમે સીટી સર્વે નંબર-એનએર૨૦૯, એનએર૧૩-૧, એનએર૧૫-૧, એનએર૨૭-૨p૧ અને એનએર૨૭-૩ અનુક્રમે ક્ષેત્રફળ ૨૨૨૬, ૮૮૦૨, ૫૦૫૯, ૨૮૩૩ અને ૩૦૪ સમચોરસમીટર, મળી કુલ ક્ષેત્રફળ ૧૯૨૨૪ સમચોરસમીટરની બિનખેતીની જમીન (૧) નિરવ નિરંજનભાઈ શાહ (૨) નિખિલ નિરંજનભાઈ શાહ, બંને ઠેકાણુ : અમદાવાદનાએ તેઓની માલિકી કબજા ભોગવટાની તેમજ તમામ પ્રકારના બોજાઓથી મુક્ત આવેલ હોવાનુ જણાવી અમારી પાસે ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે તો સદર જમીનમાં કોઇનો હક્ક, હિત, હિસ્સો આવેલ હોય તો દિન-૭ (સાત) ની અંદર પ્રમાણીત પુરાવા સહીત રજી.એ.ડી.થી જાણ કરવી (પુરાવાવગરના વાંધાઓ ધ્યાને લેવામાં આવશે નહી) અને જો તેમ કરવામાં કસુર કરવામાં આવશે તો કોઇનો હક્ક, હિત, સબંધ નથી અને હોય તો તે વેવ કરેલછે તેમ માનીને ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ આપવામાં આવશે ત્યારબાદ કોઇની કોઇ તકરાર ચાલશે નહી. VIJAY Y. CHAUGULE & CO. વિજય વાય. ચૌગુલે, એડવોકેટ ૪૨૫ થી ૪૨૮, દેવનંદન મોલ, સન્યાસ આશ્રમની સામે, એલીસબ્રીજ, અમદાવાદ ૩૮૦૦૦૬ ફોન નં.: ૮૦૮૦૬૪૮૯૪૩
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap