NOTICE CONTENT
Public Notice
This notice is to inform the public that a property located at Memnagar-3, Ahmedabad, Gujarat, is being sold. The property is located in TP Scheme No. 3, final plot no. 187/2, sub plot no. 6 in the village of Sheikhpur-Khanpur. The property is an office on the ground floor of a building known as Harikripa Shopping Centre. The office has an area of approximately 423 sq. ft or 39.30 sq. m. The property also includes the land belonging to plot no. 6 and the right to use the common facilities of Harikripa Shopping Centre.
This property is owned by Mrs. Shehnaz Atatvar Masuri of Ahmedabad, who is selling the property to our client. She is selling the property with the rights, title, and interest being clear, marketable, and sellable.
We have asked for a title clearance certificate to prove this. If any person, organization, or bank has any claim, interest, or encumbrance over this property, they are required to submit their written objections along with documentary evidence within 10 days from the date of publication of this notice to the address mentioned below. If any person, organization, or bank does not submit their objections within the stipulated time, they will be considered to have no claim, interest, or encumbrance on this property. If they have any claim, it will be considered to have been waived. After the stipulated time, no objections will be entertained.
Dated 03/04/2025
Through:
R.M. Kadri
A.R. Kadri Advocates
1202, A Wing, Siddhivinayak Tower, Makarba, Ahmedabad
Mobile No: 9157117321.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
જત ડીસ્ટ્રીક સબ ડીસ્ટ્રીક અમદાવાદ ના
મેમનગર - ૩ ના તાલુકો અમદાવાદ
પશ્ચિમ નવો તાલુકો સાબરમતી ના મોજે
ગામ શેખપુર-ખાનપુર ના ટી.પી સ્કીમ
નં. ૩ના ફાઈનલ પ્લોટ નં. ૧૮૭/૨
પૈકી સબ પ્લોટ નં. ૬ પૈકી ની જમીન
ઉપર બાંધવામાં આવેલ હરીકૃપા શોપિંગ
સેન્ટર ના નામથી ઓળખાતી બિલ્ડીંગ
ના ગ્રાઉન્ડ ફૂલોર પર આવેલ ઓફીસ
નં. પ જેનો ક્ષેત્રફળ આશરે ૪૨૩
ચો.ફૂટ યાને કે ૩૯.૩૦ ચો.મી
મ્યુન્સીપલ કોર્પોરેશન ના ટેક્ષ બીલ
મુજબ ૯૬ ચો.મી ઓફીસ વાળી
મિલકત તથા સદર પ્લોટ નં. ૬ ની
જમીન ના પોસાતા વરાડે પડતા
સહિયારા સહ માલિકી હક્કો સહીત ની
મિલકત તથા સદર હરીકૃપા શોપિંગ
સેન્ટર ના શેર સર્ટીફીકેટ તથા તેમાં
આવેલ સભ્ય પદ ના હક્કો સહીત ની
મિલકત તથા સદર બિલ્ડીંગ ના કોમન
ફેસીલીટીઝનો વાપર ઉપયોગ કરવાના
હક્કો સહીત ની તથા સદર જમીન ના
વરાડે પડતા સહ માલિકી ના હક્કો
સહીત ની મિલકત શ્રીમતી શહેનાઝ
અતતવર મસૂરી ઠે. અમદાવાદનાઓની
કુલ સ્વતંત્ર માલિકી કબજા ભોગવટા
નીતમામબોજાઓ રહિત ની તથાતેના
તમામ રાઈટ્સ ટાઈટલ ચોખ્ખા,
માર્કેટેબલ, સેલેબલ, હોવાનું જણાવી
તેઓએ અમારા અસીલ ને વેચાણ
આપવાનું નક્કી કરેલ છે. અને તેના
રાઈટ્સ ટાઈટલ ચોખ્ખા માર્કેટેબલ,
સેલેબલ હોવાનો ટાઈટલ ક્લીયરન્સ
સર્ટીફીકેટ ની અમારી પાસે માંગણી
કરેલ છે.
જેથી આથી આ નોટીસ થી જાહેરજનતા
ને જણાવવાનું કે જો કોઈ પણ વયક્તિ,
સંસ્થા, બેંક વિગેરે સદર મિલકત પરત્વે
કોઈ બોજો જોખમ લાગભાગ હોય તો
અગર કોઈ પણ વ્યક્તિ, સંસ્થા વિગેરે
નો કોઈપણપ્રકારનો લાગભાગ, હક્ક,
હિત, હિસ્સો, દાવો, અલાખો કે કબજા
ભોગવટાના હક્કો પોસાતા હોય તો
તેઓએ સદર નોટીસ પ્રસિદ્ધ થયેથી
દિન-૧૦માં તેઓના લેખિત વાંધાઓ,
દસ્તાવેજી પુરાવા સહીત અમોને નીચેના
સરનામે મોકલી આપવા, જો તેમ
કરવામાં કસુર થયેથી મુદ્ત વીતે, કોઈ
પણ વક્તિ સંસ્થા વિગેરે નો સદર
મિલકત ઉપર કોઈ પણ પ્રકાર ના
લાગભાગ, હક્ક, હિસ્સો, દાવો,
અલાખો, બોજો જોખમ વિગેરે નથી,
અને જો હોયતો પણતે સ્વેચ્છાએ (વેવ)
યાને જતો કરેલ છે, તેમ માની સદર
મિલકત નો ટાઈટલ ક્લીયરન્સ
સર્ટીફીકેટ ઇસ્યુ કરવામાં આવશે અને
સદરમિલકત ની વેચાણ દસ્તાવેજ અંગે
ની કાર્યવાહીઓ પરીપૂર્ણ કરવામાં
આવશે તેની નોંધ લેવી તથા નોટીસમાં
દર્શાવેલ મુદ્ત બાદ કોઈના કોઈ પણ
પ્રકાર ના વાંધાઓ ધ્યાન માં લેવામાં
આવશે નહી, તેની જાહેર જનતા એ
સ્પષ્ટ નોંધ લેવી.
તા. ૦૩/૦૪/૨૦૨૫
મારી મારફતે
આર.એમ. કાદરી
એ.આર. કાદરી એડવોકેટ્સ
૧૨૦૨, એ વિંગ, સિદ્ધિવિનાયક
ટાવર, મકરબા, અમદાવાદ.
મો.નં. ૯૧૫૭૧૧૭૩૨૧.