NOTICE CONTENT
Public Notice
We, Advocate Shri Mustafabi. Bangali, hereby give this public notice on behalf of our client, informing that, in the TP Scheme No. 3 of Shekhpur-Khanpur, Taluka Sabarmati, District Ahmedabad, on the non-agricultural land of Final Plot No. 259, Shri Nar Narayan Government Servants Co-operative Housing Society Ltd. (Reg. B-1470 S.N.E-1955) which is known as Nar Narayan Society, the (1) sub-plot No. 13/A, having a plot area of 302 sq. yards, and a construction of 101 sq. yards, is situated. This property is included in the City Survey record and the city survey ward is: TP 3/3-4-Shekhpur-Khanpur-Changaispur, City Survey Office: Ahmedabad-3, City Survey No. 1741, TP Scheme No. 3/3-4, F. Plot No. 259/13/A, having an area of 252.50 sq.m. And (2) Sub Plot No. 13/B, having an area of 302 sq. yards, and a construction of 93.42 sq. yards, is situated. This property is included in the City Survey record and the city survey ward is: TP 3/3-4-Shekhpur-Khanpur-Changaispur, City Survey Office: Ahmedabad-3, City Survey No. 1742, TP Scheme No. 3/3-4, F. Plot No. 259/13/B, having an area of 252.50 sq.m. This property is owned by Shri Sharad Bhai Shah, residing in Ahmedabad, in full independent ownership, possession, enjoyment, and including the rights of membership of the society and share certificate.
No one else except the said owner has any kind of share, right, or interest in the said property. There are no easements rights, tenancy rights, or license rights over the said property. There is no burden or charge of any person, financial institution, or bank on the said property, and there are no pending claims or disputes. The rights and title of the said property are clear and marketable. The owner of the property has requested a certificate of title clearance from us. Therefore, if any person has any kind of share, right, or interest in the said property, or if any person has any objection to issuing a title clearance certificate, then they should inform us in writing with supporting evidence within 7 days from today i.e. Reg. AD. Failure to do so shall be deemed to mean that no one else has any right or interest in the said property, and if any, it is deemed to have been waived. On this understanding, we will issue a title clearance certificate. After that, no one else will have any objection or dispute. Take notice of this.
Ahmedabad
Date: 01-08-2024
Mrs. A. M. Bangali
(B.A., L.L.B.)
Feza M. Bangali,
Office: 330,331, Third Floor, "Yash Aarian" Vivekanand Chowk, GuruKul Road, Memnagar, Ahmedabad-38
Mob: 999 85 33309
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
અમો એડવોકેટ શ્રી મુસ્તુફાબી. બંગાલી
તે આથી અમારા અસીલની સુચના અને
ફરમાઈશથી આ જાહેર નોટીસ આપી
જણાવીએ છીએ કે, મોજે શેખપુર-
ખાનપુર, તા.સાબરમતી,
જી.અમદાવાદના ટી.પી.સ્કીમ નં.૩ના
ફાઈનલપ્લોટનં.૨૫૯ ની બીનખેતીની
જમીન ઉપર આવેલ શ્રી નરનારાયણ
ગવર્મેન્ટ સર્વન્ટસ કો.ઓ .હા.સોસાયટી
લી. (રજી.બી-૧૪૭૦સને-૧૯૫૫) કે
જે નરનારાયણ સોસાયટી ના નામે
ઓળખાય છે તેમાં આવેલ (૧) સબ
પ્લોટનં.૧૩/એ કે જેનાપ્લોટનું ક્ષેત્રફળ
૩૦૨ સમ ચો.વાર છે તથા તેમાં ૧૦૧
સમ ચો.વારનું બાંધકામ આવેલ છે તે
મીલકત. સદર મીલકતનો સમાવેશ સીટી
સર્વે રેકર્ડમાં થતાં સીટી સર્વે વોર્ડ :
ટી.પી.૩/૩-૪-શેખપુર-ખાનપુર-
ચંગીસપુર, સીટી સર્વે ઓફીસઃ
અમદાવાદ- ૩, સીટી સર્વે નં.૧૭૪૧,
ટી.પી.સ્કીમ નં.૩/૩-૪, ફા.પ્લોટ નં.
૨૫૯/૧૩/એ, ક્ષેત્રફળ ૨૫૨.૫૦ સમ
ચો.મી. છે તે મીલકત તથા (૨) સબ
પ્લોટનં.૧૩/બી કે જેનાપ્લોટનું ક્ષેત્રફળ
૩૦૨સમચો.વારછે તથાતેમાં ૯૩.૪૨
સમ ચો.વારનું બાંધકામ આવેલ છે તે
મીલકત. સદર મીલક્તનો સમાવેશ સીટી
સર્વે રેકર્ડમાં થતાં સીટી સર્વે વોર્ડ :
ટી.પી.૩/૩-૪-શેખપુર- ખાનપુર-
ચંગીસપુર, સીટી સર્વે ઓફીસઃ
અમદાવાદ-૩, સીટી સર્વે
નં.૧૭૪ર,ટી.પી.સ્કીમ નં.૩/૩-૪,
ફા.પ્લોટ નં. ૨૫૯/૧૩/બી, ક્ષેત્રફળ
૨૫૨.૫૦ સમ ચો.મી. છે તે મીલકત
મનત શરદભાઈ શાહ રહે. અમદાવાદ
તાંની કુલ સ્વતંત્ર માલીકી કબજા
ભોગવટા તથા સોસાયટીના સભાસદ
તથા શેર સર્ટીફીકેટના હકકો સહીતની
આવેલી છે. સદરહુ મીલકતમાં સદરહુ
માલીક સિવાય અત્ય કોઈનો કોઈપણ
જાતનો લાગભાગ, હકક, હીસ્સો કે
કોઈનો કોઈ ઈઝમેન્ટ રાઈટ, ભાડવાત
હકક કે લાયસન્સી હકક નથી કે સદરહુ
મીલકત ઉપર કોઈ વ્યકિત, નાણાંકીય
સંસ્થા કે બેન્કનો બોજો કે ચાર્જ નથી કે
કોઈ દાવા-દુવી ચાલતા નથી કે હાલ
પેન્ડીંગ નથી. અને મજકુર મીલકતના
રાઈટસ ટાઈટલ કલીયર અને માર્કેટેબલ
હોવાના પ્રમાણપત્રની મીલકતના માલીકે
અમારી પાસે માંગણી કરેલ છે. તેથી
મજકુર મીલકતમાં કોઈપણ વ્યકિતનો
કોઈપણ જાતનો લાગભાગ, હકક,
હીસ્સો હોય કે ટાઈટલ કલીયરન્સ
સર્ટીફીકેટ આપવા સામે અન્ય કોઈ
વ્યક્તિનો કોઈપણ જાતનો વાંધો હોય
તો તેની લેખીત જાણ પ્રમાણીત પુરાવા
સાથે અમોને આજથી દીન-૭માં રજી.
એ.ડી. થી કરવી. તેમ કરવામાં કસુર
થયેથી મજકુર મીલકતમાં અત્ય કોઈનો
કોઈપણ જાતનો હકક, હીસ્સો નથી અને
હોય તો તે જતો (વેવ) કરેલ છે. તેમ
સમજી અમો ટાઈટલ કલીયરન્સ
સર્ટીફીકેટ ઈશ્યુ કરીશું. ત્યારબાદ કોઈનો
વાંધો તકરાર ચાલશે નહીં. તેની જાહેર
નોંધ લેવી.
અમદાવાદ
તા.૦૧-૦૮-૨૦૨૪
શ્રીમતી એ. એમ. બંગાલી
(B.A., L.L.B.)
ફીઝા એમ. બંગાલી,
ઓફીસઃ ૩૩૦,૩૩૧, થર્ડ ફ્લોર,
“યશ એરીયન”' વિવેકાનંદ ચોક,
ગુરૂકુલ રોડ, મેમનગર,અમદાવાદ-પ૨
મો.૯૯૯ ૮૫ ૩૩૩૦૯