NOTICE CONTENT
Public Notice
Location: Within the bounds of Khanpur, Taluka Tarapur, District Anand (1) Survey/Block Number: 154 having a total area of 1-31-52 hectares and Account Number: 346 included, Land used for traditional farming (2) Survey/Block Number: 171 having a total area of 1-39-62 hectares and Account Number: 348 included, Land used for traditional farming (3) Survey/Block Number: 178 having a total area of 0-62-22 hectares and Account Number: 357 included, Land used for traditional farming, and (4) Survey/Block Number: 178/1 having a total area of 0-58-18 hectares and Account Number: 307 included, Land of traditional farming owned by Manharbhai Lalbhai Patel with clear possession rights, also ensuring no other ownership rights, shares, inheritance, burden, or similar entities are present. With the intention of selling this land, we have requested a clear title certificate. If anyone has any claim of inheritance, shares, claims, responsibilities or any such rights on this land, they must present documented evidence within 7 days from the publication of this notice to us at the address below. Failing which, it will be considered that all such rights have been waived off by them after the deadline, and the title certificate will be issued followed by the completion of the sale process. Public should take note of it.
Date: 23/05/2024
Nimish V. Desai
Advocate,
V.D DESAI & CO.
212, 'Akashrath' Second Floor,
Opposite National Handloom, Law Garden,
Ahmedabad
Phone: (Mo) 99982 17354
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
મોજે: ખાનપુર, તાલુકા તારાપુર, જીલ્લા
આણંદની સીમના (૧) સર્વે/બ્લોક
નંબરઃ ૧૫૪ ની કુલ ૧-૩૧-૫૨
હેકટર-આરે- ચોરસમીટરની ખાતા
નંબરઃ: ૩૪૬ થી સમાવેશ થયેલ
જૂનીશરતની ખેતીની જમીન (૨) સર્વે/
બ્લોક નંબર: ૧૭૧ ની કુલ ૧-૩૯-૬૨
હેકટર-આરે-ચોરસમીટરની ખાતા
નંબરઃ ૩૪૮ થી સમાવેશ થયેલ
જૂનીશરતની ખેતીની જમીન (૩) સર્વે/
બ્લોક નંબરઃ ૧૭૮ ની કુલ ૦-૬૨-૨૨
હેકટર-આરે-ચોરસમીટરની ખાતા
નંબરઃ ૩૫૭ થી સમાવેશ થયેલ
જૂનીશરતની ખેતીની જમીન તથા (૪)
સર્વે/બ્લોક નંબરઃ ૧૭૮/પૈકી ૧ ની કુલ
૦-૫૮-૧૮ હેકટર-આરે-
ચોરસમીટરની ખાતા નંબરઃ ૩૦૭ થી
સમાવેશ થયેલ જૂનીશરતની ખેતીની
જમીન મનહરભાઈ લાલભાઈ પટેલના
માલીકી કબજા ભોગવટાની આવેલ
હોવાનું તેમજ અન્ય કોઈના માલીકી
હકક, હિસ્સા, વારસાઈ લાગભાગ કે
બોજા રહીત હોવાનું જણાવી મજકુર
સમગ્ર જમીન અમારા અસીલને વેચાણ
આપવાના હેતુથી અમારા અસીલે અમો
પાસે મજકુર જમીનના ટાઈટલ કલીયર
સર્ટીફીકેટની માંગણી અમો પાસે કરેલ
છે. મજકુર સમગ્ર જમીન કે કોઈપણ
જમીન ઉપર કોઈનો કોઈપણ જાતનો
વારસાઈ હકક, હિસ્સો, દાવો, બોજો
બાનાખતના હકકો, લીયન કે એટેચમેન્ટ
કે લાગભાગ હોય તો તેઓએ તેની
લેખીત જાણસર્ટીફાઈડ દસ્તાવેજી પુરાવા
સહીત આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન
૭ (સાત) માં અમોને નીચેના સરનામે
કરવી. અન્યથા મજકુર મીલકત ઉપર
આવા તમામ હકકો તેઓએ જતા
(વેઈવ) કરેલ છે તેમ સમજી મુદત વિત્યે
ટાઈટલ સર્ટીફીકેટ આપવામાં આવશે
તથા વેચાણની કાર્યવાહી પુર્ણ કરાવી
લેવામાં આવશે જેની જાહેર જનતાએ
નોંધ લેવી.
તારીખઃ ૨૩/૦૫/૨૦૨૪
નિમિષ વી. દેશાઈ
એડવોકેટ,
V.D DESAI & CO.
૨૧૨, “આકાશરથ''બીજો માળ,
નેશનલ હેન્ડલુમ સામે, લો ગાર્ડન,
અમદાવાદ
ફોનઃ (મો) ૯૯૯૮૨ ૧૭૩૫૪