DISTRICT Anand
TALUKA Tarapur
VILLAGE Khanpur
CITY auda
SURVEY# 170/2, 170/4, 173, 233
NOTICE CONTENT
Public Notice Located at: Moje: Khanpur, Taluka Tarapur, District Anand boundary (1) Survey/Block number: 170/2 with a total area of 0-61-71 Hectare-Are-Square-Meter, Account number: 347 included old condition agricultural land (2) Survey/Block number: 170/4 with a total area of 0-36-41 Hectare-Are-Square-Meter, Account number: 208 included old condition agricultural land (3) Survey/Block number: 173 with a total area of 1-38-61 Hectare-Are-Square-Meter, Account number: 486 included old condition agricultural land and (4) Survey/Block number: 233 with a total area of 1-56-82 Hectare-Are-Square-Meter, Account number: 482 included old condition agriculture lands. Total of 0-78-41 Hectare-Are-Square-Meter, which is under the ownership and possession of Manharbhai Lalbhai Patel with no other ownership rights, shares, inheritances, or encumbrances. For the purpose of selling, our acting party has demanded a clear title certificate from us for the specified land. Any kind of inheritance rights, claims, obligations, registered rights, liens or attachments if existent should be notified in writing with certified documentary proof within 7 days of the publication of this notice at the address below. Otherwise, it will be understood that all such rights have been waived after the period and a title certificate will be issued, and the sale process will be completed. Public should note this. Date: 23/05/2024 Advocate Nibhish V. Desai V.D DESAI & CO. 212, "Akashrath" Second Floor, opposite National Handloom, Law Garden, Ahmedabad Phone: (Mo) 9998217354
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ મોજે: ખાનપુર, તાલુકા તારાપુર, જીલ આણંદની સીમના (૧) સર્વે/બ્લોક નંબરઃ ૧૭૦/૨ ની કુલ ૦-૬૧-૭૧ હેકટર-આરે- ચોરસમીટરની ખાતા નંબરઃ ૩૪૭ થી સમાવેશ થયેલ જૂનીશરતની ખેતીની જમીન (૨) સર્વે/ બ્લોક નંબરઃ ૧૭૦/૪ ની કુલ ૦-૩૬- ૪ર હેકટર-આરે-ચોરસમીટરની ખાતા નંબરઃ ૨૦૮ થી સમાવેશ થયેલ જૂનીશરતની ખેતીની જમીન (૩) સર્વે/ બ્લોક નંબરઃ ૧૭૩ ની કુલ ૧-૩૮-૬૧ હેકટર-આરેચોરસમીટરની ખાતા નંબરઃ ૪૮૬ થી સમાવેશ થયેલ જૂનીશરતની ખેતીની જમીન તથા (૪) સર્વે/બ્લોક નંબર: ૨૩૩ ની કુલ ૧-૫૬-૮૨ હેકટર-આરે ચોરસમીટરની ખાતા નંબરઃ ૪૮૨ થી સમાવેશ થયેલ જૂનીશરતની ખેતીની સમગ્ર જમીન પૈકી કુલ ૦-૭૮-૪૧ હેકટર-આરે- ચોરસમીટરની જમીન મનહરભાઈ લાલભાઈ પટેલના માલીકી કબજા ભોગવટાની આવેલ હોવાનું તેમજ અન્ય કોઈના માલીકી હકક, હિસ્સા, વારસાઈ લાગભાગ કે બોજા રહીત હોવાનું જણાવી મજકુર સમગ્ર જમીન અમારા અસીલને વેચાણ આપવાના હેતુથી અમારા અસીલે અમો પાસે મજકુર જમીનના ટાઈટલ કલીયર સર્ટીફીકેટની માંગણી અમો પાસે કરેલ છે. મજકુર સમગ્ર જમીન કે કોઈપણ જમીન ઉપર કોઈનો કોઈપણ જાતનો વારસાઈ હકક, હિસ્સો, દાવો, બોજો બાનાખતના હકકો, લીયન કે એટેચમેન્ટ કે લાગભાગ હોય તો તેઓએ તેની લેખીત જાણ સર્ટીફાઈડ દસ્તાવેજી પુરાવા સહીત આ નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન ૭ (સાત) માં અમોને નીચેના સરનામે કરવી. અન્યથા મજકુર મીલકત ઉપર આવા તમામ હકકો તેઓએ જતા (વેઈવ) કરેલછે તેમસમજી મુદત વિત્યે ટાઈટલ સર્ટીફીકેટ આપવામાં આવશે તથા વેચાણની કાર્યવાહી પુર્ણ કરાવી લેવામાં આવશે જેની જાહેરજનતાએ નોંધલેવી. તારીખઃ ૨૩/૦૫/૨૦૨૪ નિભિષ વી. દેશાઈ એડવોકેટ, V.D DESAI & CO. ૨૧૨, “‘“આકાશરથ''બીજો માળ, નેશનલ હેન્ડલુમ સામે, લો ગાર્ડન, અમદાવાદ ફોનઃ (મો) ૯૯૯૮૨ ૧૭૩૫૪
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap