DISTRICT Gandhinagar
TALUKA Dehgam
VILLAGE Khanpur
CITY ahmedabad
SURVEY# 282
NOTICE CONTENT
This is to inform the general public that, for the purpose of registration in the District Gandhinagar, Sub District Dehgam, Taluka Dehgam, Village Khanpur, on the land survey number 228 (old block/survey no. 313) of area 9695 sq. m. and 4.25 paisa, from the total area of 9695 sq. m. of agricultural land of the old covenant, 2378 sq. m. of land and all types of right of way and disposal rights, including the land, belongs to the legal heirs of the late Tatanji Bhoopataji, namely Manguben, daughter of Nanaji Bhoopataji, and wife of Vazaji Chavda, is in their independent ownership, possession, enjoyment, and free from encumbrances. The title is clear and marketable. They have requested us to issue a title clearance certificate. If any person, firm or bank has any claim, interest, share, burden or objection to this, they are hereby notified to submit the same with a certified copy of original documents to us within seven days of the publication of this notice along with a copy of original documents at our office address mentioned below, File No. 1489, otherwise it will be deemed that they have no claim, interest, share, encumbrances, charge, easement, etc. on the said land or if they have any claim then they have willingly renounced or waived it, and we shall issue a certificate regarding the title clearance of the said land. After this, no disputes shall be entertained. Aarvi Associates Niray D. Patel, Advocate Office :- 106, Global Business Park, Nr. Safari Hotel, Odhav, Ahmedabad-382415. Mob. No.:- 8160565123
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે, જત રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ ગાંધીનગરના સબ ડિસ્ટ્રીક્ટ દહેગામ! ના તાલુકા દહેગામના મોજે ગામ ખાનપુરની સીમના ખાતા નં. ૨૨૮ માંચાલતારેવન્યુબ્લોકસર્વેન. ૨૮૨ (જુનો બ્લોક/સર્વે નં. ૩૧૩) ની કુલ ૯૬૯૫થો.મી., આકારરા. ૪.૨૫ પૈસાના કેત્રફળવાળી જુની શરતની ખેતીની જમીન પૈકી ૨૩૭૮ ચો.મી. જમીન તથા તેમાં જવા- આવવાના! તમામ પ્રકારના ચાલ નિકાલના| હક્કો, હિતો, સહિતની જમીન સ્વ. ત્તાનજી ભૂપતાજી ના કાયદેસરના સીધી લીટીના વારસદાર મંગુબેન તે! નાનજી ભૂપતાજીની દિકરી અને વજાજી ચાવડાના પત્ની નાઓની સ્વતંત્ર માલિકી, કબજા, ભોગવટાની! બોજાઓથી મુક્ત ટાઈટલ ક્લીયર! અને માર્કેટેબલ આવેલી છે તેમ જણાવી તેઓએ અમારી પાસે ટાઈટલ ક્લીયરન્સ સર્ટાફીકેટની માંગણી કરેલ છેતો તે સામે કોઈપણ વક્તિ, પેઢી, બંક ઈત્યાદીને કોઈપણ પ્રકારનો હક્ક, હિત, હિસ્સો, બોજો કે વાંધો હોયતો. તે અંગેની જાણ આ નોટીસ પ્રસિદ્ધ થયેથી દિન-૭ માં અસલ દસ્તાવેજી પુરાવાની પ્રમાણીત નકલ સહિત અમોને ફાઈલ નં. ૧૪૮૯ દર્શાવી નીચેના સરનામે R.PA.D. કારા કરવી. (પુરાવા વગરનાં વાંધા ધ્યાને લેવાશે નહિં) નહિંતર મજકુર જમીન ઉપર કોઈનો કોઈપણ પ્રકારનો હક્ક, હિત, હિસ્સો, બોજો, ચાર્જ, ઈઝમેન્ટ ઈત્યાદી નથી અને હોય તો તે તેમણે રાજીખુશીથી જતો યાને કે વેવ કરેલ છે તેમ સમજી અમો સદર જમીનના ટાઈટલ ક્લીયરન્સના અભિપ્રાય અંગેનું સર્ટીફીકેટ આપીશું અને ત્યારબાદ કોઈની કોઈપણ તકરાર ચાલશે નહી. Aarvi Associates Niray D. Patel, Advocate Office :- 106, Global Business Park, Nr. Safari Hotel, Odhav, Ahmedabad-382415. Mob. No.:- 8160565123
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap